ગયા શનિવારે – એપ્રિલ ૫, ૨૦૧૪ ના દિવસે અમારા Bay Area ના દરેક કલાકાર અને સંગીતપ્રેમીના ‘Musical Mother’ એવા મીરાબેન મહેતા – એ અમારી વચ્ચેથી physical વિદાય લીધી. એમનું દિલખુશ હાસ્ય અને એમના તરફથી કલાકારોને મળતી દાદ એમની સ્થૂળ હાજરી વગર પણ અહીં Bay Area ના દરેક કાર્યક્રમમાં હંમેશા ગૂંજતી રહેશે.
મીરા Aunty – સંગીત-સાહિત્યને ચાહનારા તો ઘણા છે પણ તમારા જેટલું સમર્પણ કરનાર કોઇ નહીં મળે.. તમારૂં જીવન અમને હંમેશા પ્રેરણારૂપ રહ્યું છે અને રહેશે! May you rest in the eternity of Music… આજે આ ‘ટહુકો વાળી’ એ ટહુકો પર તમારૂં મનગમતું ભજન મુક્યું છે. તમને ગમ્યું ને?

સ્વર – પ્રેમ ત્રિકાનંદજી
આલ્બમ – પ્રેમ અર્પણ (Click to download album from Amazon)
चंदा धीरे धीरे जाना
आज मेरे घर प्रभु आयेंगे,
ज़रा तू दीप दिखाना
पल पल करके बीत गया दिन
प्रभु मेरे नहीं आये
प्रभु आयेंगे प्रभु आयेंगे
सांस सांस ये गाये
आधी रात हरी दर्शन देंगे
तू भी दर्शन पाना…. चंदा…
अम्बर के कुछ तारे देदे
प्रभुका हार बनाउ
ज़रासा रूपा दे दे तन का
नुपुर चरण सजाउ
भूल गए होंगे पथ प्रभुजी
ज़रा तू पथ दिखलाना… चंदा…
भोले भले मोहन चंदा
आवन कह नहीं आये
प्रीत लगाकर अपना बनाकर
बार बार बिसराये
पंथ निहार रही है मीरा
ज़रा तू याद दिलाना… चंदा…
– ?






