‘સખીરી’ (નારી સંવેદનોની કાવ્યમય અભિવ્યક્તિ) ઓડિયો સીડીનું લોકાર્પણ March 8, 2014 Place : ભવન્સ કલ્ચરલ સેંટર, ભવન્સ કોલેજ કેમ્પસ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ Saturday, March 8, 2014 @ 6:30pm સાંભળો આ આલ્બમનું ટાઇટલ ગીત – સખીરી, હરિ વરસે તો પલળું … (આ ગીતના શબ્દો માટે અહીં ક્લિક કરો) સ્વર – રેખા ત્રિવેદી સ્વરાંકન – સુરેશ જોશી Share on FacebookTweetFollow us
સુરેષ જોશીનું સ્વરાંકાન પણ કર્ણપ્રિય. રેખાબેનનો અવાજ સ્વરાંકન માટે અનુરુપ, મ્રુદુ અને સંવેદનામય, છતાય સ્ત્રીસહજ જીદ વ્યક્ત કરતો! Reply
સખીરી’ (નારી સંવેદનોની કાવ્યમય અભિવ્યક્તિ) ઓડિયો સીડી હજિ અમદાવાદ- ગુજરાત્- મા નથિ મલતિ. તો મને અમદાવાદ મા ક્યા મલસે. તે કોઇ બતાવશો. મારુ ઈમેલ આ પ્રમાને :- parikh_yahoo.co.in છે. રાજેશ પરિખ Reply
It is true. Can’t listen the song. How do I listen this song?
એડમિનજી, અહીં આપેલુ ગીત વાગતું નથી. જરા ચેક કરોને.
હૈદ્રાબાદ મા ક્યા મલશે મારે જોયે જોયે ને જોયે
આલ્બમના કવર ઉપર ફોન નંબર દીધેલો છે. ત્યા ફોન કરોને.
રેખાબેન સુંદર રજૂઆત બહુ મજા પડી ગઈ। સુરેશભાઈ નું સ્વરાંકન પણ સુંદર
અમિત ત્રિવેદી
સુરેષ જોશીનું સ્વરાંકાન પણ કર્ણપ્રિય. રેખાબેનનો અવાજ સ્વરાંકન માટે અનુરુપ, મ્રુદુ અને સંવેદનામય, છતાય સ્ત્રીસહજ જીદ વ્યક્ત કરતો!
સખીરી’ (નારી સંવેદનોની કાવ્યમય અભિવ્યક્તિ) ઓડિયો સીડી હજિ અમદાવાદ- ગુજરાત્- મા નથિ મલતિ. તો મને અમદાવાદ મા ક્યા મલસે. તે કોઇ બતાવશો. મારુ ઈમેલ આ પ્રમાને :- parikh_yahoo.co.in છે.
રાજેશ પરિખ
અમદાવાદમાં ઇમેજ પબ્લિકેશનમાં મળશે.
તમારો ખુબ ખુબ આભાર રીમા. ઇમેજ પબ્લિકેશન નુ નામ આપવા બદ્લ્ .