સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced
તારે રે દરબાર મેઘારાણા!
કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર?
વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;
વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!…તારે રે દરબાર!
સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!….તારે રે દરબાર!
Share what you loved...
Email
hi jayshree,
maja padi gai ,. junasugamsangeet ni maja judi j hoi che.
આ ગીત સાંભળી રહી છું ત્યારે અહીં ઝરમર ઝરમર મેઘો વરસી રયો છે – ખૂબ મઝા પડી
dear jayyashreeben please post the reply of andhalimano kagal as per my knowledge son replies if you can find it also pl include gujarati lagnageet and songs sung by abhesinh rathod
thanks
આ એક અનમોલ રતન છે. રતન બહુ easily નથી મળતું, એમ આ ગીત પણ ઘણાં વર્ષો પછી મળ્યું. લગભગ ૨૫ વર્ષો પહેલાં સ્કૂલમાં આ ગીત સાંભળેલું. એ વખતે એક બાજુ વરસાદ પડતો હોય અને પ્રાર્થનામંદિરમાં કોઈ આ ગીત ગાતું હોય. આકાશમાંથી વરસાદ અને સ્ટેજ ઉપરથી આ ગીત એમ બન્નેની જુગલબંધી જામી હોય. પછી તો આ ગીત મનના મંદિરીયામાં બંધ થઈ ગયું. એ પછી ક્યારેય સાંભળ્યું ન’તું, પણ જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે આ ગીતના શબ્દો મનમાં ગૂંજી ઊઠે. પણ મૂળ ગીત સાંભળવા મળે જ નહીં…..પરંતુ ટહુકાના નિમિત્ત દ્વારા એ ગીત મળી ગયું અને બસ, મજા આવી ગઈ.
વરસાદ અને વીજળીના યુગ્મનું વર્ણન સરળ અને સુંદર ભાષામાં કવિએ કર્યું અને મધુર અવાજમા હંસાબેને ગાયું છે. સંગીત પણ ખૂબ જ કર્ણપ્રિય છે.
છેલ્લા કેટલાક દિવસોથી અહીં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો, તો આજે આ ગીત ખૂબ મીઠું લાગે છે. કાલે હવે વરસાદ લાંબી સફરે જતો રહેવાનો છે અને ભીની ભીની ધરતી પાછી સૂકાતી જશે….ફરી પાછો મેઘો ક્યારે ઘેરાશે એની પ્રતિક્ષામાં!
સુંદર ગીત!
દાદા અને સાથે હંસા દવે હોય ગીતની મઝા કંઇ જૂદી જ હોય છે.
આભાર
વરસાદ માસાન્ભલવા નિ મજા પદ્દે આ એવુે ગીત
મારે ભાસ્કર્ર્વ્હોરા નિ અન્ય એક્ રચના પન સાન્ભલવિ ચ્હ્હે
શુ રે લિધુ ને શુ રે દિધુ હરિવર્
આ જુનુ સુગમ સન્ગિત ખુબ સુન્દર છે.
વરસાદ અને વીજળીના યુગ્મનું વર્ણન સરળ અને સુંદર ભાષામાં કવિએ કર્યું અને મધુર અવાજમા હંસાબેને ગાયું છે. સંગીત પણ ખૂબ જ કર્ણપ્રિય.
JAISHREE YOU ARE DOING GREAT SERVICE TO SURFERS OF MUSIC LOVERS!
GEETA AND RAJENDRA
Jayashreeben,
how can I express my thanks! you did wonderfull- hearing this songs after three decads- & that to here inUSA!! thanks benjee- dr.P.Sedani
વેરિ નાઇસ્
એરર મેસેજ આવે છ્હે – તારે રે દરબાર મેઘારાણા
આ ગીત માટે player પર click કરતા ‘error opening file’આવે છે.
પ્રિય જયશ્રિ
“તારે રે દરબાર માં”એરર દુર કરશોજિ.
સાંભળવા માટે ખુબ ઉત્સુક !!!!!!!!
આભાર !!
Error in opening file, cnat play – ashish
Dear jayshree
thanx a lot. “ruvada ubha thai gaya.”
plus you have sent e-mail personly for this song!
again thanx!!!!!!!!!
Error fixed.
Enjoy the song. Thank you.
balpan ma sambhlelu !juni yado taji karta ankho bhari avi.
awsm…tell me sm site to dwnload these sngs as i need it…thnks….pls…reply me…
ઠન્ક્સ ફોર થિસ સોન્ગ્
જયશ્રી બહેન
આભાર અને અભિનન્દન. Pl convey our regards and thanks to Shri Purshottambhai & Hansaben for giving us such a wonderfull Geet.
Thanks
Ramdutt , Hemangini
જયશ્રીબેન,
તારે રે દરબાર! – ભાસ્કર વોરા
By Jayshree, on August 23rd, 2007 in ગીત , ટહુકો , પુરુષોત્તમ ઉપાધ્યાય , ભાસ્કર વ્હોરા , વર્ષાગીત , હંસા દવે |
ખૂબ જ સુંદર કાવ્ય રચના. બેન શક્ય હોય
ત્યાં રાગની જાણકારી હોય તો અચૂક આપો તો સંગીત પ્રેમીઅઓને ગમશે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
ખુબજ સરસ ગીત્
નીતરે શ્રાવણ………..જેવુ જ પ્રિય વર્ષાગીત.આ…ભા..ર.
I recall to read this song in my daddy’s diary which he used to maintain in his college days. Very melodious.
ખુબ ગમ્તુ ગિત્,
Heard this lovely song after a long time and was on a nostalgic trip back to the seventies when the duo of Hansa Dave and Purushottam Upadhyay were at the peak of their careers. Hansaben had as charismatic a personality as her melodious and mystic voice.
Rajesh Bhat, Ahmedabad.
vah vah bahu junu ane sundar shabdo ane atyarna mausam ne anuroop geet.. khub j sundar shairng.
ધન્યવાદ જયશ્રિવબેન
મેઘ તો મારો સગો સહોદર છે
તેના દરબારની વાત પિયેરિયાનાં ગામની વધામણી જેવાં વહાલા લાગે
આભાર જયશ્રીબેન્/હંસાબેન/રમેશ્ભાઈ
બીના ગાંધી કાનાણી