Asha – Lata duets….. (part-1)

એક દિવસ અચાનક મારુ એક ઘણું જ ગમતું, પણ ઘણા વખતથી શોધવા છતાં જે નથી મળ્યું, એ ગીત યાદ આવ્યું, અને google કર્યું તો કંઇ બીજું જ અનાયાસ મળી ગયું …. અને એ હતું – The full (?) list of Asha – Lata duets..!!

legendary%20lata%20asha%20cdઆ બંને બહેનોના અવાજ વગર હિંદી ફિલ્મોનું સંગીત ખરેખર અધુરુ જ કહેવાય.. લતા મંગેશકર કે આશા ભોંસલે, એક જ નામ બસ હોય છે સુરોનો જાદુ રેલાવવા માટે. અને આ બંને સુર જ્યારે ભેગા થાય, ત્યારે… આહા…

બીજાનું ખબર નથી, પણ મને હંમેશા એમના duets એકદમ special, fascinating લાગ્યા છે.

અને જ્યારે મને આખુ list મળ્યુ, ત્યારે ખબર પડી કે મને ખબર હતી, એના કરતા દસ ગણા વધારે ગીતો એમના joint account માં credited છે.
તો આજે મજા લઇએ એ special ગીતોની… ( આ તો એક ઝલક માત્ર જ છે… બધા જ ગીતો તો ધીમે ધીમે આવશે ટહુકો પર. )

 • ए काश किसी दिवानेको, हमसे भी मुहोब्बत हो जाये…

———————–

 • मन क्युं बहेका रे बहेका आधी रातको….

———————–

 • मेरे महेबूबमें क्या नहीं…

———————–

 • जब जब तुम्हे भुलाया, तुम और याद आये….

આ ગઝલની mp3 હું ઘણા વર્ષોથી શોધું છું, અને આટલા વર્ષોની શોધ પછી audio નહીં પણ video મા ગઝલ મળી. તો એ જ માણીયે… ( કોઇ પાસે mp3 હોય અને મોકલી શકે તો મજા આવી જાય.. 🙂 )

ફિલ્મ ‘જહાંઆરા’ની આ ગઝલ શરૂ થાય છે એ જ ફિલ્મની એક બીજી ગઝલના 2 શેરથી… આ ગઝલના સ્વર – શબ્દો અને સંગીતમાં ખરેખર જાદુ છે… આ જ ગઝલની પ્રથમ પંક્તિઓ કદાચ હું આ ગઝલ માટે કહી શકું – જાતે નહીં હૈ દિલ સે, અબ તક તુમ્હારે સાયે….!!

(આ પોસ્ટ ટહુકો પર આવ્યાને હજુ તો 5 કલાક પણ નો’તા થયા, અને એક વાચકમિત્રે (એટલે કે શ્રોતામિત્રે) આ ગઝલ મોકલી પણ દીધી – એમનો હ્રદયપૂર્વક આભાર માની, આ ગઝલની ઓડિયો-વિડિયોની મજા લઇએ)


YouTube Preview Image

———————–

અને જ્યાંથી મને ‘આશા-લતા’ ના ગીતોનું આખુ list મળ્યું, એ ખજાનાની ચાવી જોઇએ છે? 😀

http://www.india-forums.com/forum_posts.asp?TID=857657

આ વેબસાઇટ પર એવા ઘણા ગીતોના video પણ છે જે આજ સુધી જોયા કે સાંભળ્યા ના હોય (at least, મારા જેવા નવા નિશાળીયાઓએ).

તમારી પાસે આ ત્રણ વસ્તુઓ હોય તો સમજોને કે દિવસ સુધરી જ ગયો.. 🙂

– Broadband Internet Connection
– સમય
– જુના, અને ખાસ કરીને ‘આશા-લતા’ના ગીતો માટે લગાવ.

21 replies on “Asha – Lata duets….. (part-1)”

 1. K says:

  Khajano haath lagadyo, thanks

 2. pragnaju says:

  બધા ગીતો માણ્યાં
  “ગીતો તો ધીમે ધીમે આવશે ટહુકો પર”-
  જાણે અમારી મંઝીલ મળી ગઈ !
  યાદ આવ્યું-
  सुकून नही मिला मंझिलें पाने के बाद
  दिल ढूंढता है फुरसत ग़ालिब के जमाने से

 3. Vipool says:

  Yes. Asha and Lata sang some very memorable duets. but they also monopolized playback singing. They made it very difficult for any music director to give break to any other female singer. Things are better now, when they have grown old.

 4. manvantpatel says:

  બધાઁ ગીતો સાઁભળ્યાઁ…મજામાણી,તમારા વડે !
  જબ જબ તુમ્હેઁ ભુલાયા…તુમ ઔર યાદ આયે !!

 5. Jignesh says:

  Perheps you know this but I wanted you point out that you can “convert” the audio from video clip to mp3 using software like nero or free software called Audacity.

  Jignesh

 6. Rashmin Shah says:

  દયા ના સાગર થૈ ક્રુપા રે નિ ધાન હો ને ભગવાન્ થૈ પુજાવો
  પન રામ્ તમે સિતા જિ નિ તોલે ન આવો..
  Please V R not getting this song from anywhere and i like it the most.Pls. guide us.

  આશા નુ આ ગિત શોધિ ને અમ્ને મોક્લિ ક્રુપા કર્શો????

 7. SHACHI says:

  Thank you so much…

  1 more favour if u can do,

  “Aagiya na roop no jo hoy zabkaro,
  Roop na ramkhan ma bandho nahi malo…

  Aankh ni aa panachh ma thi jo najar nathi,
  Kaik ne e vindhashe, pachhi tarat valo…”

  & 1 more…

  “Zarmariyo mehuo sho aaj rame rang ma…”

 8. fornetti says:

  I do not believe this

 9. meenaxi says:

  please give this garbo ma maro chdi ne chandalo amar rakhaje, I donot know who had written it only I heard it india perticularly in Vadodara.

 10. mihir says:

  મારી ફરમાઈશ: એક રજ્કન સુરજ થવને શમ્ને ……
  સાંભળવાની બહુ જ ઈચ્છા છે. મારા ફાધરખુબજ સરસ્ ગાતા હતા. મને ખુબજ યાદ અવે … મિહિર જોશિ. આભાર.

 11. amit says:

  Kanuda tori govalan from Mota ghar ni vahu gujrati movie is my favourite song. Can you please put this song on this forum.

 12. bhavik says:

  બહુ મજા આવિ હો !! મન ક્ય બેહ્કા આધિ રાત કો…

 13. Vyomesh Jhala. says:

  બહુ જ સુન્દર ગિત નો સન્ગ્રહ જોયો, વાહ !
  અજોડ .

 14. Devvrat C. Desai says:

  નમસ્તે,
  “આન્ઘલિમનો કાગલ્” ગુજરતિ ગિત કોઇઅએગાયુ ચ્હે?……કોઇ ને જાન હોયતો મુકવા વિનન્તિ……આઘલિમનો કાગલ્નો જવબ્મ પન ગિત લખયેલુ ચ્હે…….દેવવ્રત સિ. દેસાઇ

 15. dipti says:

  બધા જ ગીતો માણવા લાયક….

  specially, ” જબ જબ તુમ્હેઁ ભુલાયા…તુમ ઔર યાદ આયે ”

  very hard to find this kind of old movie’s songs nowadays..

 16. Bhumi says:

  ખુબ જ સરસ ગિતો….I’m in UK and Tahuko is simply a treasure for me…gujarati and music both make my life going…did you manage to find out mp3 version of Jab Jab tumhein bhulaya? I do have it…whole song…with all three antaras….I can mail u but do not know how…let me know…thanks again for beautiful songs….

 17. Mukesh says:

  please find me Bhavatgeeta 15 th chaper sung By shee latadidi and music By her Brother Ridaynath Mangaskar if you gat caste cd or lp record ple give me tha add irealy need it

 18. arvind parel says:

  very very nice songs I have ever heard my life. kepp doing this please. Thank you very much.

 19. haresh mehta says:

  મારી પાસો “મારા રામ તમે સીતાજીની તાલે ના આવો” આ ગીત છે પણ ઍનૅ કેવી રીતૅ મૅઈલ કરવુ એ નથી આવડતુ, તો ગાયડંસ આપવાની મેહરબાની કરશો.

 20. Rajesh says:

  મને એકજ દે ચીનગારી મહાનલ ગીત જૉઇએ મોકલી શકશૉ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *