દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

સ્વર : હેમંત ચૌહાણ

.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

આભાર : સિદ્ધાર્થનું મન

સાંભળો : આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

149 replies on “દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી”

 1. hemant says:

  khubaj saras , jane koi e antar no taar
  zanakaryo hoy tem lagyu

 2. hemant says:

  kub saras

 3. Maulik Barot says:

  થેન્ક્યુ મેઙમ આ સૌથિ મોટિ ગિફ્ટ માટે……

  • JOSEPH says:

   પિતા નાનપન મા ગુજરિ ગયા. ” મા ” ના એ દુઃખ ના દિવસો યાદ આવેી ગયા…………….! આજે પિતા નિ સાથે “” મા “” પન ખુબ યાદ આવિ ગઇ………………………………………..

 4. Khyati says:

  aa banee geet ma khubaj sunder rite shabdo ne aalekya che je raday ne sparshi ne aakho thi vahi nikalya.

 5. મા અને દિકરના બન્ને ગિતો અદભુત .download કરવા કોઇ પન vidio camera વાપરિ આવજ અને લખેલુ ઉતરિ લો.

 6. mansukh vaghela says:

  બહુ સરસ ગિત છે આ

 7. Sneh Vyas says:

  thanks for post this songs…when i heard this songs i cried because my grandfather sang this songs with harmoniyam…at that time i am six years old…and about tis songs..great sentimental feelings in this song…now my grandfather is no more but he is in my hearts..
  and again thanks for post this songs…you recall my childhood…
  regards..
  thanks…
  jayshree..

 8. Lotuseye says:

  Jayshreeben, Heard this song Dekhta dikro nu jawab but the in the first stanza the tracks jumped. Played both on both pages could you look into it – the disruption is quite obvious and distracting

 9. Rajendra Vyas says:

  The song which i was looking from last many years. The song i use to listen before 45 years . This can bring tears in the eyes of any one even a toughest guy .

  Thanks Tahuko

 10. sk says:

  hats off to zaverchand ji who wrote this song..life long memory…when i was small kid my father used to sing this song for me in varandah of our home…which i can not forget still..and he was singing in raga…unforgetable..so hearttoching…..this song has the power of “karuna”….hats off to all gujarati poets and writers…

 11. anil chokshi says:

  hi hitarth,

  I like this kavita too much.I hear “sheetalsangeet.com” on line radio for gujarati from canada.I requested them to play”andhari mano patra” by indulal gandhiin june.2010.They honoured my request & played “Patra & reply” so many time,I like this kavita from my childhood.When ever i hear this patra,i use to cry.It is heart touching patra.If any of ur friend wants to play on line radio for gujarati,specialy those who r away from gujarat,go to above site.Thanks

 12. Dr.Narayan patel says:

  i am a new member joined only recently Tahooko..i enjoyed these songs and will like to down load them.I do not know how to do it.Can some body show the way

 13. Niravk says:

  Heart touching……….. Very good work

 14. કૌટિલ્ય શુક્લ says:

  અદભૂત પ્રયત્ન આજે મન પ્રસન્ન થઇ ગયું

 15. jagdish says:

  this both song’s are very nice it’s tuch my heart and remind me my past life same thing happen to my life too.Thanks a lot.

 16. jesal says:

  જૈ શ્રેી ક્રિશ્ન
  આ ગેીત કેત્લુ ગોતુય પચિ અહિ થિ મલ્યુ.

  ખુ આભર્

 17. Jignesh says:

  Simply Superb………No words to express my feelings… Salute to great poet & singer for creating & singing such a wonderful Geet. Above all Jayshreeben, you deserve lots & lots of Kudos for becoming a link between Gujarati sahityalovers & great poet/Singers.

 18. Nandlal D.Vaishnav says:

  ખરા અરથ મા માનવતા જોવા આ ગઈત સે

 19. NALIN LILACHAND SHAH says:

  જેને ખરા અર્થ્મ દિલ હોઇ તેજ આ વાચિને ફેીલ કરિ શકે

 20. sudhir mehta says:

  perfect music and voice ,lasting effect on mind and heart .

 21. amit says:

  hello sar hu lagbhag 11 varsh no hoish tyare akashvani amdavad rajkot bhuj stetion parthi indulal gandhi rachit rupak jeshal toral bapore 1=30 kalake mahilamandal program ma gani vakhat sambhadiyu hatu . please tamati pase agar hoi to upload karva mari namra vinanti chhe. aa agad pan me eak vakhat rikvest kari hati

 22. HIMANSHU SUTARIA says:

  The real answer of apoor son to poor mother.

 23. Rushabh Doshi says:

  Truly amazing….. heartly congrtas to indulal gandhiji…..

 24. Jitendra N. Barot says:

  માં બાપ ની સાથે વિતાવેલી દરેકે દરેક પળ યાદ આવી ગઈ.
  માં હયાત છે, પણ પિતાજી હયાત નથી. તેમને યાદ કરીને આંખો ભરાય જાય છે.
  ખુબ સુંદર કાવ્ય છે.
  જયશ્રીજી તમને ખુબ ખુબ સલામ, આભાર કે તમારા થકી આજે આ બન્ને રચનાઓ સાંભળવા મળી.

 25. vijay mistry says:

  ખુબ દુખ થયુ. દિકરો પણ શુ કરે? મા તે મા બિજા વગડાના વા.

 26. MANOJ SONI says:

  BANNE KAGAL SABHALI HU DHANYA TAI GAYO .

 27. maa no dikaro says:

  બચપન મા મારી મા એ જે દુખો વેઠિ ને અમને મોટા કર્યા એનિ યાદ આવિ ગૈઇ. મમ્મી આઇ લવ યુ. આજે રાત અજપા મા જાશેપ્

 28. Great Touchy song. My leyboard is allready wet.

 29. akhil pandya says:

  ખુબ ગમ્યુ અને આખો ભરાય ગઈ

 30. અમે શાલામા આ ગિત ગાતા હ્તા.૪૫ વર્સ પહેલાનિ યાદ તાઝિ થૈ .બહુ સરસ્.

 31. nidhi khatri says:

  એક મા-દિકરા નો પ્રેમ આ કવિતા મા દેખાઈ ચ્હે.જેને એકબિજા નો જ સહારો ચ્હે.કોઇ નુ પન દિલ ભરાઈ આવે.

 32. gul says:

  my life is very much like andhli ma no kagal. to this date i cannot listen to the song.

  Please, please, please find a song called “badalo bura bhalano, unhee no unhee male che… jevee kare che karni tevee turat falee che ….

 33. arun says:

  ખુબજ સુદર

 34. સંગીતા says:

  બન્ને કવિતામાં રહેલું કારુણ્ય દિલને પીગળાવિ નાખે છે.

 35. Tejas says:

  કોઇ નેી પન આખો ભિનિ થયેી જાય એવિ સુન્દર અને કરુન રચના -અતિ સુનદર્.

 36. Paresh Pathak says:

  માતા પિતાની યાદ આવી ગઈ. રડાવી દીધો.

 37. માતા પિતાની યાદ આવી ગઈ. રડાવી દીધો

 38. shantilal says:

  બચપન મા મારી મા એ જે દુખો વેઠિ ને અમને મોટા કર્યા એનિ યાદ આવિ . મા આઇ લવ યુ. આજે રાત અજપા મા જશ માતા પિતાની યાદ રડાવી દીધો.
  ઇન્દુલ!લ સલામ્

 39. ASHOK PANDYA says:

  કોની વેદના વધે એ કહેવું બહુ જ કઠિન છે..નાનપણમાં આંધળી માનો કાગળ ગીત સાંભળતો ત્યારે દીકરા પર ધિક્કાર વરસાવતો..અને આંધળી માની ખૂબ જ દયા આવતી..રડવું પણ આવી જતું..આજે જ્યારે મારાં સંતાનો મુંબઈમાં સંઘર્ષ કરે છે ત્યારે ગગાની પીડાનો અંદાજ આવે છે..અભિવ્યક્તિની સરળતા અને સીધી વાત અંતરને વલોવી નાખે છે..વેદનાની ઝાંખી કરાવવા માટે ખૂબ-ખૂબ આભાર..

 40. kaushik mehta says:

  Reply to blind mother letter is very touching.Poet wants to bring the real picture of poor people and their condition in cities,here is about Mumbai. This poem might have written before 50 or 60 yrs but condition has not much improved for some unfortunates.

 41. DEVAL MODI says:

  મને આ ગિત ખુબ જ પ્રિય લાગે. ૧ વર તો સામ્ભલવુ જ રહ્યુ. તમે પણ સામ્ભલજો.

 42. kaushik mehta says:

  letter of blind mother and reply by seeing son both are both are very very touching alomost tears came to my eyes. a wonderful poems

 43. Gita c kansara says:

  માતાનેી યાદ આવેી ગઈ,
  વર્શો બાદ આ ગેીત સાભ્લ્યુ.
  જય્શ્રેીબેન આ ગેીત મુક્વા બદલ આભાર્.

 44. jayantilal hansaliya says:

  ખુબ સરસ. ઘના દિવસે આ ગિત સામભલવા મલ્યુ. આભાર.

 45. PRAHALADBHAI RAMSHANKER THAKAR. says:

  Very Touchable

 46. Manish ji says:

  बहुत ही सूंदर तरह से एक सूंदर रचना जो दिल को छू गई . जयश्री बेन नो खूब खूब आभार जी .धन्यवाद .मनीष जी .

 47. Neelkumar savani says:

  Khub j mst poem ……ane hemant sir no aavaj…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *