રિષભ Group ના ગરબાઓ… – 2

આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું :) Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

20 thoughts on “રિષભ Group ના ગરબાઓ… – 2

 1. Lallit MAroo

  લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે…
  બહું જ સરસ ગરબા ગીત છે….
  જયશ્રીબેન….તમારો સન્ગ્રહ બહુ સરસ અને અલગ છે.
  ખરેખર….
  તમારો આભાર…

  લલીત મારૂ
  મુંબઇ.

  Reply
 2. Vaishali

  ખુબ સુન્દર ગરબા, આભાર . હેમન્ત ચૌહન ના ગરબા મલિ શકએ ?

  Reply
 3. Ullas Oza

  નવરાત્રીમા ગરબાની રમઝટ સારી બોલાવી !
  અલ્પેશભાઈની વર્ષગાંઠ ‘ટહુકા’ના ચાહકોને પણ રંગત આપી ગઈ.

  Reply
 4. Rajesh Vyas

  Jayshree..

  Thanks for evergreen GARBAS of Rishabh Group…
  Very melodious..

  Warm Regards,
  Rajesh Vyas
  Chennai

  Reply
 5. Jigisha

  Hello,

  Thank you very much for rishabh group’s garaba.
  can you please upload more garba of Rishabh groups??

  Jigisha,
  USA

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *