રેડિયો 13 : પ્રણય ગીતો

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

1. તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત

2. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

3. કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

4. પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી

5. પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

6. નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’

7. કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

8. એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

9. એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

10. ચાલ સખી, પાંદડીમાં… – ધ્રુવ ભટ્ટ

11. પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

12. સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત

85 replies on “રેડિયો 13 : પ્રણય ગીતો”

  1. REALY VERY NICE SITE, RADIO CONCEPT IS VERY EXCELLENT.

    QUESTION:
    1. CAN I UPLOAD THE GUJARATI COLLECTION I HAVE ?
    2. HOW ?

    ANIL GOHIL, WILLIAMSBURG, VIRGINIA, USA

  2. very good ,,,thanks,,,lovely website..tahuko,,,,બધા નાગર્ યુવાનો ને આ song bahuj priya hati,,in 50’s they all sing this song,, very much,,, વા ભૈ વા,,,તારિ આખ નો અફિન્,,,

  3. Beautiful website. I have been visiting this since long, but happened to listen to radio today only. And i am cherished. Thanks a lot for all your efforts you have been putting in to keep it going. And all the very best.

  4. what to say about this collection!!!i always say-somebody is having interest in reading,listening music can never get bored,and music here on this site is so lovely served,hours are not enough, need days !!!!!

  5. જયશ્રી, કેટલા વખતથી આ ગીત શોધતી હતી! તારી આન્ખનો અફીણી! મસ્તીન ગીત છે!

  6. ખુબ જ સરસ જુના ગુજરાતી ગીતો સાંભળવા મળ્યા.મને એક ગીત સાભળવું છે,” એ જુકી જુકી શરમાય…મલકે હૈયુ નચવી જા…ય.. માયલી ભરમુ ભાંગી…મીઠડી નજરું વાગી” મહમદ રફી સાહેબ નો અવાજ હશે!

  7. First thanks to my dearest Jijaji Pramodbhai who introduced your website and I am enjoying it to the best.My many thanks to you for creating such a great Madhushala for all gujaratis who have lived abroad and enjoyed their mother language.

  8. જો આ બધા ગિતો ડાઊનલોડૅ કર્વા મલે તો ખરેખર ગુજરાતિ ગિતો નિ ખ્યાતિ ખુબ વધિ જાય્

  9. THIS SITE IS VERY USEFUL IN FREE TIME ..
    I LIKE IT….
    IT IS GOOD FOR ENJOYED & LISTINING GUJRATI SONGS….

  10. આજે પહેલીવાર તમારી વેબસાઈટ જોઈ અને તમારી પસંદગી જોઈ મન હરખાય ગયુ. ગુજરાતી ગીતો ખુબ જ ગમે મુંબઈમા ઓછા સાંભળવા મલે પરંતુ તમારી વેબસાઈટએ મારા શોખને આજે પૂરો કર્યો.

  11. પર્દેસનિ ધર્તિ ઉપર જ્યારે દેશનિ સુગન્ધ મેહેસુસ કરવનો અનુભવ થાય તયારે આન્ખો ભિન્જાય જાય .સન્ગિત્નો આવદો મોતો ખજનો પહેલિ વાર જાન્ન્યો .બાહુજ ખોૂશિ થાઈ.આભાર શબ્દ નાનો પદશે.હુન અહિ સૌ ને જનાવિશ્ .
    દેવ્શ્રિ જે પર્દેશ મહિ પન દેશ ને ભુલિ નથિ.

  12. Many many thanks to Jayshree for doing the wonderful and selfless services of GUJARATI community and to keep Gujarati Language alive………God bless you.

  13. ખુબજ સરસ ીત ઓલ્દ વર્ઝ્ન સાભ્ળી આન્દ થ્યો.

  14. ‘તારી આંખનો અફીણી’ આ સદાબહાર ગીત ઘણા વખતે સાંભળવા મલ્યું. બધા જ ગીતો સરસ મજાનાં ગોતી ગોતીને મુક્યાં છે. ઘણા વખતે ગુજરાતી ગીતો સાંભળવાની મજા આવી ગઈ.

  15. ‘તારી આંખનો અફીણી’ આ સદાબહાર ગીત ઘણા વખતે સાંભળવા મલ્યું. બધા જ ગીતો સરસ મજાનાં ગોતી ગોતીને મુક્યાં છે. ઘણા વખતે ગુજરાતી ગીતો સાંભળવાની મજા આવી ગઈ.

  16. An excellent collection of Gujarati love songs. A sheer delight to listen to them. All other radios are also present a lovely collection of relevant songs. Congratulations to all involved in preparing these radios and may you go on creating more themes and songs.

    Very best of luck.

  17. Thanks !!!
    Please fix the faults. #1. sound is very poor in conversation and #2 Tape stops suddenly mentioning file not found.
    Harsukh Doshi

  18. ઈત્’સ અગોૂદ નેવ્સ ફોર ઉસ તો હવે થેુ જ્રતિ સોન્ગ્સ ઓન લન્તિન્દય સો થત વે હવે ગોૂદ તિમે તો લિસ્તેનુ જ્રતિ સોન્સ્ અલ્લ થે સોન્ગ્સ અરે સેલેતેદ ઓને અન્દ બેઔતિફુલ્

  19. જયશ્રીબેન,
    રેડિયો ૧૩ : પ્રણય ગીતો. વેલેનટઈન નિમિત્તે પ્રાસંગિક ગીતો મુકી ટહુકોએ સમય સાથે કદમ મિલાવ્યા છે. અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  20. Right thing at right time,for a Happy Valentine’s day to all.
    સરપ્રાઈઝ,
    આજે વેલેનટાઈનના દિવસે જ તમારો સ્પેશીયલ રેડિયો સાંભળવા મળે છે.
    આભાર.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  21. Happy Valentines Day !!!
    ગુજરાતી ગીતો ના શોખીનો ને આજ ના દિવસે મળેલી ઉત્તમ ભેટ .
    ખૂબ ખૂબ આભાર .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *