આજે ફરી એક વાર હસ્તાક્ષર…
આમ તો હસ્તાક્ષરના દરેક આલ્બમની જેમ આ ‘રમેશ પારેખ’ ના હસ્તાક્ષરમાંથી પણ કોઇ એક ગમતુ ગીત પસંદ કરવું હોય તો મુશ્કેલ કામ. એમ થાય કે ‘સાંવરિયો’ને પસંદ કરું, તો ‘મનપાંચમના દરિયા’ને ખોટું ના લાગે? ‘આંખોના દ્રશ્યો’ને યાદ કરું કે ‘છોકરીના હાથથી પડતા રૂમાલ’ને ?
છેવટે મેં પસંદ કર્યું આ ગીત : ‘એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે’.
શ્યામલ-સૌમિલની જોડીએ ઘણો સરસ કંઠ આપ્યો છે. આ આખા ગીતમાં મને સૌથી પહેલા યાદ રહી ગયેલી, અને સૌથી વધુ ગમતી પંક્તિઓ :
સૌ સૌ નો સૂરજ સૌ સાંચવે પણ છોકરીના હિસ્સાના સૂરજનું શું?
આમ તો સવાલ આખા ગામનો છે પણ, કેવળ છોકરાને આવે આંસુ.
સ્વર અને સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
એક છોકરી ન હોય ત્યારે
કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે
બીજું શું થાય
કંઈ પથ્થર થઈ જાય
કંઈ ચોખંડી ચીજ બની જાય છે
શેરીના છેવાડે ઊભેલા છોકરાને
શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું
ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો
અંધારું સાંજ પહેલા
આંખોમાં ઘેરી વળે
એવો બનાવ બની જાય છે
સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
છોકરીના હિસ્સાના સૂરજનું શું
આમ તો સવાલ આખા ગામનો છે
પણ કેવળ છોકરાને આવે આંસુ
ગામ વચ્ચે ઓગળતો
ઓગળતો છોકરો
કંઈ પણ નથી જ બની જાય છે
વાહ સરસ ઝાઝા દિવસો પછી હસ્તાક્ષરનું ગીત સાંભળવા મળ્યું.
વાહ મારિ પાસે કોઇ સબ્દ નથિ
સરસ ગિત
ગુજરાતિ ગિત નવા આવે તો અમને બતાવો
જય
માતજી
mane a git to vadhare ne vadhare gamyu chhe
aka chokari na hoy to ketala
વહા ભાઇ વહા બહુ સરસ મજાનો ગિત મજા આવિ
વાહ ખુબ સરસ………. Shu Geet Download Kari Shakay?
વાહ ખુબ સરસ… ખરે ખર છોકરેી વગર જીવન અધરુ લાગે છે.
વાહ ભાઈ વાહ,ખુબજ સરસ ગીત !!!..મઝા આવી ગઈ….
બહુ સરસ ગેીત લાગ્યુ
વેર્ય ને સોન્ગ્
ખુબ સુદર રચના અને દરેક ગેીત ખુબ સરસ હોઇ મજા આવિ ગૈ.
વાહ ભાઈ વાહ,ખુબજ સરસ ગીત !!!..મઝા આવી ગઈ….છોકરી ને સોળ વરસ વાળી રચના ક્યારે ?
આજ કાલ અહિ શિકાગોમા લગ્ન મોસમ ખિલિ ચે ત્યરે મયુઝિક નાઈતમા ગાવા જેવુ ક્લાસિકલ સાન્જિ ગેીત ! બહુ ગમ્યુ.
ખુબ જ મજા આવિ ગઇ…..
અતિ સરસ
રમેશ પારેખની રમૂજી અને વાસ્તવિક (!) રચના સાંભળવાની મજા આવી ગઈ.
ઉલ્લાસ
વાહ વાહ, શુ મધુર કંઠ,અને શબ્દો .
ખહુબ્જ સરસ્.તિ સુન્દર્
આ ખુબ જ હારુ હ…
ખુબ મજા આવેી..તમારો આભાર
એક્દમ સાચી વાત …બહુ સરસ ગીત છે.
એક્દમ સાચુ…..
very Very beautiful dear.
Keep it up…………..
મારું ખુબજ ગમતું ગીત.ધન્યવાદ.
તમારી પાસે મારું પ્રિય ચારણકન્યા નું મેઘાણી નું ગીત mp3 ma હોય તો મુકશો.
આભાર
બટુક સાતા (રાજકોટ )
Wounderfull poem of ramesh parekh
so i salute you.jayant madhad
ramesh etle varsad ni paheli mahek, ramesh etle chhokri ni paheli nazar, ramesh etle ramesh yar
મજા આવિ ગઈ.
શૈલેશ જાનિ
ખુબ જ મજાનુ
ખુબજ સરસ ગીત !!!
what lovely song
[…] એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ. (ek ch… […]
સરસ ચિત્ર આપ્યુ મને ગમ્યુ
ખુબ જ સરસ!!!
આમ પણ અખિલ બ્રહ્માંડમાં એક તું ‘સ્ત્રી હરિ’.
એના વગર બધુ ગરીબડું છે!!
અતિ સુન્દર
આરિસા વગર છોકરી શુ ધનવાન છે? અતિ સુંદર્….
સરસ…
છોકરી છે ત્યારે તો આ જગ છે.
અરીસા ગરીબ થાય છે.
માનવ મુરઝાય છે.
leela nu thase sambhadavsho
બહુજ સરસ કૃતિ છે.
How to get the this song on Screen?
બહુ સરસ ગીત…..મઝા આવી ગઈ….
અરે આ તો બહુ સરસ કવિતા .
મારે ઘનુ ગમ્ય આ ગિત્
khubaj saras song che … jo bani shake to mane koi aa song ni lyrics send kari shakshe!!
અફલાતુન જયશ્રી.
વાહ ભાઈ વાહ,
મજા આવી ગઈ,
સિદ્ધાર્થ
excellent.I am reminded of another poem by
Botadkar–Lakhyu te(n) patrama pyaraa,nathi satkaar me kidho. Khabar vivekni mujane ,nathi to
tu kshamaa karaje–Can anybody find me full text
of this poem?
ઉમાશન્કર જોશીની “ધારાવસ્ત્ર” કાવ્યસગ્રહ “નીશિથ” મા છે, મળૈ તો ઘણઓ જ આભાર.
સરસ !
આવા સરસ ચિત્રો તું ક્યાંથી લઇ આવે છે?