આ પહેલા બે વાર ટહુકો પર (એક વાર ફક્ત શબ્દો સાથે, અને બીજી વાર વિભા દેસાઇના સ્વર સાથે) રજૂ થયેલું આ રમેશ પારેખનું ખૂબ જ જાણીતું અને ગુજરાતીઓનું માનીતું ગીત… આજે બે નવા સ્વર સાથે ફરી એકવાર… આરતી મુન્શી અને સોનાલી વાજપાઇ..!! Well… એ તો એવું છે ને કે આજનો દિવસ જરા ખાસ છે.. એટલે ગીત પણ સ્પેશિયલ જ હોવું જોઇએ ને?
આ સ્પેશિયલ ગીત.. – મારા એકદમ સ્પેશિયલ સાંવરિયા માટે !! 🙂
સ્વર – આરતી મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ – શ્યામલ-સૌમિલ મુન્શી)
સ્વર – સોનાલી વાજપાઇ
આલ્બમ – તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
—————————
Posted on May 17, 2007
મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.
—————————
Posted on Oct 26, 2006
કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.
‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?
સ્વર : વિભા દેસાઇ
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:ગૌરાંગ વ્યાસ
આલબમ:તારાં નામમાં
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં મીશા આચાર્યના સ્વરમાં સાંભળો.
આલ્બમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા
.
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
મજા પડી ગઈ.ગુજરાતી હોવા નો પહેલી વાર અનુભવ થયો.
પરેશ પટેલ
Gujarati bhasha ma j laagni ni abhivyakti chhe te anya bhasha oma kadach nahi hoy man ne majha aavi gai Aabhar jayshreeben
આ ગાયેલી કાવિતા બહુ ગમી. ખાસ આર્તિ વાજ્પાય અને વિભા દેસાઈ ના સ્વરમા. બીજા અનેક ગીતો પણ ગમ્યા. સેવા માટે તમને અને મારા અતિ જૂના મિત્ર ઇશવરલાલ જોશી જેને આપ સાથે મુલાકાત ક્રરાવી એમને ખાસ આભાર.
વિભાબેનના અવાજ માં જે મજા છે એ બીજા કોઇના અવાજ મા નથી…
સ્પષ્ટ ઉચ્ચારણ.. પ્રત્યેક શબ્દને સાર્થક કરે એવી ગાયકી..
સલામ વિભા દેસાઇ
thakhs jaysreeban for geet savariyo re maro savario
beautiful song and very nice lyrics as well,
one feels like listening the song on an on.
thank u for sharing.
have a nice day
nisha patel
[london]
Hi Jayshree !!!
Wow gr8 dis SAVARIYO is… I always loved the lyrics of this song…
Keep it up..
Regards
Rajesh Vyas
Chennai
પ્રિય જયશ્રીઅમિત, સહજીવનની સુંવાળી ગાંઠ – દ્વિતીય વર્ષગાંઠ તમને બંનેને ખૂબ ખૂબ મુબારક હો !
અને મબલખ મબલખ હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ… સસ્નેહ.
ઊર્મિ-સાગર-અને-ભરતી તરફથી… 🙂
વહ બૌ સરસ થન્ક્સ જશ્રેી બેન્
આ ગીત રાજકોટમા ગવાયું ત્યારે રપા પણ માણવા બેઠા હતા અને આ ગીતના ઊંડાણ વિષે તુષારે
રસદર્શન કરાવ્યું ત્યારે રપા પોતે પણ વિભોર થયા હતા
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
આ સેન્ટની વાત નથી અને ટીપુને બદલે આખી બાટલી ઢોળવાની વાત!!
અને
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
ગાવા કરતા અનુભવવાની વાત્
Thanks for putting this song. I had heard by Vibha Desai in 1988 or so since that day I loved that song as my husband was like that. I heard in HASTAKSHER too by Arti Ben . Now today to listen by all 3 voices That was wonderful experience. Reminded those years with my husband. Thanks Jayshreeben . Sheela
It is “Khali Gala Ma Tahuko Bhariyo…” … one of the best Urmee Geet of Gujarat. Thank you for your wonderful work Jayshreeben and Amitbhai. Lots of regards. Keep it up.
જયશ્રિબેન નો જય હો કેસરિયા રન્ગ મા રન્ગઐ ગૈ . કનૈયો આન્ખ્મા આન્સુ લાવિ ગયો .
Sorry
મારું બેટું જેટલી વાર સાંભળુ તેટલી વાર નવું નવું લાગે છે…
“માનવ”
મારું બેટું જેટલી વાર નવું નવું લાગે છે…
“માનવ”
કોને, કોને અભિનંદન આપવા ?….
Jagu Taru Geet Mali Gayu Nice Song Nice Wordings
જબરદસ્ત સોન્ગ , પહેલિ વાર સાભલ્યુ,, કોઇ એ કિધુ તુ આ ગિત વિશે, ખુબ સરસ …
thanks
મારિ પાસે આ સોન્ગ ૬ અને હુ રોજ એક્વાર સામ્ભ્રુ
જ્યારે પન સાન્ભરો એક નવો એહસાસ
[…] રમેશ પારેખનું પેલુ ખૂબ જાણીતું “વ્હાલબાવરીનું ગીત – હું તો ખોબો માગું
સુન્દર.
ખુબ જ સરસ સબ્દો અદભુત
આખો મા આસુ આવિ ગયા
ખુબ જ સરસ… અતિ સુ્ન્દર..
I am very much thankful to site for a lovely song.But it’s not audible..can u do something??
For the benefit of some who would like to know the history of this song:
originally this song was written by “ર.પા.” for a Gujarati film (my memory fails me. was it “Kashi no dikro”? I don’t recollect)
આ ગીત અડધી રાત્રે,
અમદાવાદ નાં ગીતમંદીર બસ સ્ટેડ ઉપર,
બસ ની ટીકીટ પાછળ,
લખાયેલું;
The playback in the origian film song was given by ASHA BHONSLE. Never got to hear that track. Any one has got that version???
Some day wish to hear that version too.
– અમિત ન. ત્રિવેદી
Thanks Jayshree,
We miss Ramesh Parekh.
Hansa and Nagin.
શબ્દો નથેી કે કેવુ લાગ્યુ આ ગેીત , તે વર્નવવા માતે…. અદ્ભુત્.. ખુબ જ સરસ ગેીત …દેીલ બાગ બાગ થઈ ગયુ
Hello Jayshreeben
I would like to listen this song with lyrics if it is posible. Song is “lal rang na laheraniya ne mathe lili choli, hal ne bhabhladi sange range ramiye holi….
I don’t know if it is movie song or not I don’t have detais. Thank you
daxa
thaks a llllllllllllllllllllllllot ….
i m dying to here this song….
and i find this…
very nice site…. thanks again.
hi ..this is jay from canada….my honor n regrads to all of u….saavaryo re maro savariyo…simply heart touching n completly dedicated voice…
real great..thks for launching these type of songs in our mouther toungue.
jai shree krishna
jay
તમારો ખુબ ખુબ આભર … યાદ રાખિ ને ગિત મોકલવ્યુ તે માતે..
i cant express my feelings in words.. but thx a lot..
આજે ‘લયસ્તરો’માં વિવેકભાઈએ લખેલો, રમેશભાઈ પારેખનો ઉચિત ચારિત્ર્યલેખ વાંચ્યો. આભાર, વિવેક્ભાઈ.
great… thanks for this song…
best “geet” of tahuko….. posting first time….
Impressed with site….Congrats……
Thanks a lot !
શાહ પ્રવિનભાઈ રમેશભાઇ નો ઇનટરવ્યુ ગમ્યો.
Thank u so much Jayshree.enjoyed like anything .as soon as i recd ur mail .i started listening this song .and must hv listen this 4 atleast 15 times by now.heard this song in Aarti Munshi voice but today first time heard in vibha desai voice .liked it
thank u so much once again.tahuko channel for me is like drinking tea when u want energy .as i donot drink tea i log on to tahuko.
આપનો ખુબ-ખુબ આભાર.
Thanks, Jayshree. How could we say “not again” when we ourselves choose to read and listen to so many of our favorite creations on your ‘tahuko’, again and again?! Thanks also to Pravinbhai, for posting the interview.
Second stanza…
“Koi puchhe ke ghar taru kevadu”
Last stanza…
“Mara valamji nu””
ઘણી સરસ રચના, અને તેવુ જ સરસ રીતે ગવાયેલ ગીત. thanks for repost it.
આભાર, પ્રવીણભાઈ!
ટહુકો.કોમ પર છેલ્લી પાંચ પોસ્ટ ર.પાની છે…. આજે ર.પા.ની પ્રથમ શ્રદ્ધાંજલિ છે… ર.પા.ને સુંદર શબ્દો અને સુમધુર સ્વરો વડે યાદ કરાવવા બદલ આભાર…
વર્ષો પહેલા કાલિન્દી પરીખે લીધેલી રમેશ પારેખની મુલાકાત અહીં આપું છું–
નામ- રમેશ પારેખ
પિતાનું નામ- મોહનલાલ ઝવેરભાઇ પારેખ
માતાનું નામ-નર્મદાબેન
પત્નીનું નામ-રસીલા
સંતાનોના નામ-નેહા(પુત્રી), નીરજ(પુત્ર)
પ્રિય લેખકોના નામ- હું કૃતિનિષ્ઠ ભાવક છું. વાંચું છું એમાંથી જે ક્ષણે જે કૃતિ ગમી જાય તે સર્જક મારો પ્રિય લેખક બની જાય છે, એટલે મારા આ વિધાનનો એવો પણ અર્થ થઇ શકે કે બધા સર્જકો ગમે છે. સારું લખે તે પ્રિય જન છે.
શોખ- સાહિત્ય, સંગીત, ચિત્રકલા અને એવા ઘણા બધા શોખ, જે આનંદનો અનુભવ કરાવે. પણ હવે કેટલીક અંગત મર્યાદાને લઇ બધી જ પ્રવૃત્તિઓમાં યોગ્ય સમય ફાળવી શકતો નથી.
ઇશ્વર અંગેની માન્યતા- ઇશ્વર હોવો જ જોઇએ એવી ર્દઢ પ્રતીતિ છે. નહીંતર આ માણસ જાતની વૃત્તિઓને નિયંત્રિત કરે છે કોણ? પરંતુ ઇશ્વર છે જ – એવી પ્રતીતિ થવી બાકી છે; પરંતુ હું આ બાબતમાં positive છું – મેં એકપક્ષી સ્વીકાર કરી લીધૉ છે કે ઇશ્વર છે. હવે ઇશ્વરનું કામ છે કે એણે પોતાના હોવાની પ્રતીતિ મને કરાવવી!
પ્રેરણામૂર્તિ- મૂર્તિ શબ્દ પોતે જ ચેતનાનો અભાવ સૂચવે છે. જીવતોજાગતો પ્રત્યેક માણસ પ્રેરણાસ્ત્રોત છે. સાહિત્યને જીવનસમગ્રનું પ્રતિબિંબ માનીએ તો જીવન સમગ્ર કોઇ એકમાં જ સમાઇ જતું નથી. આ બહુરત્ના વસુંધરાને પંચેન્દ્રિયપૂર્વક જેટલું સ્પર્શાય, સમજાય તેટલું ગ્રહણ થાય, આપણી શક્તિમર્યાદા અનુસાર એ સર્જનની પ્રેરણા બને છે. આવી મારી સમજણ છે.
***
ક્યારેક પુનરાવર્તનનો પણ અદકેરો આનંદ આવે છે…. આભાર…
આજથી શરુ થતા અધિક માસ – પુરુષોત્તમ માસ – માં ટહુકોના મુલાકાતીઓને અપેક્ષાથી કૈક અધિક આપવાનું જયશ્રીએ નક્કી કર્યું લાગે છે.
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
ખરેખર એક સુંદર રચના, અને એટલોજ સુંદર વિભા દેસાઇનો સ્વર.
ઇન્દ્રવદન મિસ્ત્રી
‘ oh no… not again…!! ‘
Sure, we will not say!
A lovely poem!
Today you have celebrated Ramesh Parekh’s Day!
Lot of thanks.
ફરી ફરી સાંભળવો ગમે એવો સ્વર
થેક્સ દોસ્ત , તારી મસ્ત સાઈટ માટે.
કાલે જ અહીં દિવાળીનાં પર્વ નિમિત્તે યોજાયેલાં કાર્યક્રમમાં વિભાબેન દેસાઇનાં કંઠે આ ગીત સાંભળવું ખૂબ જ ગમ્યું !!!!
તમારો સમાનદર્શી કાવ્યોનો અભ્યાસ દાદ માંગી લે તેવો છે… અભિનંદન…