સૌપ્રથમ તો પ્રજાસત્તાકદિનની સૌને શુભેચ્છાઓ.. અને આજના આ ખાસ દિવસે તમારા માટે એક ખાસ ગીત પણ લાવી છું. – અને એ પણ વિડિયો સાથે 🙂
આપણા વ્હાલા ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત. ગુજરાતના ૨૬ કલાકારો એકસાથે ‘અડાલજની વાવ’ જેવા ઐતિહાસિક સ્થળે ભેગા થાય – અને એ પણ ગુજરાતની યશગાથા ગાવા માટે – એ કંઇ નાનીસુની વાત છે?
ગીત વિષે વધુ માહિતી માટે નીચેના આર્ટિકલ પર ક્લિક કરો.
સંગીત : રજત ધોળકિયા
કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, પ્રફુલ દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તી સગઠિયા, દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા
(NOTE: જો તમારા internet ની speed ઓછી હોવાથી video અટકી જાય, તો એકવાર play કરી pause કરશો, અને થોડીવાર રાહ જોઇ પછી ફરી play કરશો, જેથી પૂરેપુરું buffering થઇ જાય)
http://video.google.com/videoplay?docid=-6685746480997089333
હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!
I HAVE NEVER SEEN THIS KIND OF QUALITY IN GUJARATI SONG……..extraordinary,EXCELLENT,SUPERB,MIND BLOWING,JUST ………….I CAN’T FIND WORDS FOR THIS SONG
wonderful video.. made my spirits high!! extremely proud to be a gujarati!!
Why Praful dave is missed from the lsit?
tinuben je te site upper joyu te amme gujarat am rahi ne pan nathi mani sakya (આપણા વ્હાલા ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત. ગુજરાતના ૨૬ કલાકારો એકસાથે ‘અડાલજની વાવ’ જેવા ઐતિહાસિક સ્થળે ભેગા થાય – અને એ પણ ગુજરાતની યશગાથા ગાવા માટે – એ કંઇ નાનીસુની વાત તો નથિજ્)
WONDERFULL,
At least this should be allowed to download for all .
Do it after getting permission in writing from its makers.
keep it up
CONGRATULATION…
ADBHUT..
VAH MAJA AAVI GAI..
DILIP GHASWALA SURAT GUJARAT
A great song for a great land of Gujarat… Proud to be Gujarati…
જય જય ગરવી ગુજરાત. મારુ ગુજરાત.
જુસ્સેદાર ગીત.
દિલીપ ચેવલી.
very good
proud to be gujarati
devas.
ખુબ સુન્દર્….!!!…વાહ્…વાહ્…. ખરેખર્.. સુભન-અલ્લહ્….ખુબ સુનદ બોલ્…ખુ સુન્દર્ મુઝિક્.. અતિ ઉત્તમ્… ધન્યવાદ્….તહુકો એ રન્ગ રાખ્યો…. આફ્રિન્……
આ ગિત સમ્ભલિને ખુબ આનન્દ થયો.ગુજરતિ તરિકે નો ગર્વ તો હતોજ પન તેમા વઘારો થ્યો.આભાર્.તોરન્તો થિ વિજયભાઇ
Wah! Wah! Ghani Khamma!
This song touch my heart. it’s remind me my motherland. I am proud to be Gujrati. Thank you.
Excellent!Congratulations
Nirupam
સરસ ઘનિ મજા …આવુ ગેીત કોઇ સારા કવિ આપના ગુજ્રરાત નિ
ધ્ર્ર્ર્ર્રતિ પ્ર્ર્ર્ર્ર જ બનાવિશકે
REALLY VERY FANTASTIC AND HEART THROUBING SONG I HEARD , CONGRATULATION TO ALL TEAM AND WE RECEIVE MOR THIS TYPE OF SONGS FROM U I WISH.
અદભુત ……….
the feelings comes from the bottom of my heart to be proud on gujarat…..
thank you so much to all that persons who tried to make this moment and song…..
જ્ય ગુજરાત્,જ્ય ભારત……
ઘણુ ઘણુ ઘણુ જ સરસ..
જય ગરવી ગુજરાત, જય હિન્દ..
Awesome video and makes me feel proud to be a gujarati. Thanks Jayshreeben.
Jai Jai Garvi Gujarat.
Mehul Desai
મને ખુબ ગમ્યુ
અતિ સુન્દર રચના અને શબ્દ,
અભિનન્દન
Words fall short to express my gratitude towards the land of pomp & glory, which have had been seen by our GUJARAT and is standing out against all odds!
Excellent song with vibrant feelings of love and courage, promising abilities to stay united, come what may the situation; we will be successful.
Thank you all the wonderful composition … Vikas Desai na Jai Shri Krishna
The song is a Tata Indicom initiative.
આખો ના ખુણા ભિના થઈ ગયા….
હા, મારું જય જય જય ગરવી ગુજરાત!
ખુબ સરસ ગિત દરેક ગુજ્રરાતિ નુ અભિમાન્
અતિ સુન્દર સગીત અને શબ્દો થિ સજેલુ આ ગીત બહુજ ગમિયુ.
આપની આ રજુઆત બદલ આભર્
ભૌતિક વિ. વૈદ્ય
વાહ્.. .જયશ્રી
મજા આવી !!
સુંદર ગીત… સુંદર સિનેમેટોગ્રાફી… અને એનાથી ય સરસ ગીતનો ભાવ ! બહુ ઉત્તમ કામ કર્યું છે….
In that case, click on the above mentioned link and you can watch the video on google’s website.
Thank you.
Hello Jayshreeben,
I turned the Jscript off on my computer and then I was able to see the following link:
“http://video.google.com/videoplay?docid=-6685746480997089333” However, I still don’t see the play button and the other controls..I just see white space between this link and the lyrics. I tried accessing this link after signing into gmail but that too didn’t work. Could you please help me?
Please note that I can see the audio controls for other songs on the site but not for this one.
Thanks in advance,
Dhaval
વાહ ભાઈ વાહ્! જય જય જય ગરવી ગુજરાત… હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત! 🙂
ખુબ ખુબ આભાર જયશ્રી!
what a song ! Guarat become greater Gujarat.
વાહ… આટલા બધા સિતારાઓને એકસાથે જોવા અને માણવાની ખૂબ જ મજા આવી ગઈ બેના!
Dhavalbhai,
The song is there in video on this page. Please check the settings on your computer to make sure that it allows online audio & video streaming.
Thank you,
Jayshree
Really Good…
First time I saw all stars togather…..
Hello Jayshree ben,
I can’t see any audio or video control for this song on the page. I just see white space. Has the song been taken off the site?
Thanks.
Dhaval
Hi Bina,
Wish you a Happy Republic day. Thanks for your wishes.
Jayshree.
ગુજરાતના ખમીરની ખરી ઝાંખી થઇ !
આભાર બહેના અને ગાયકોનો માનું છું.
JAY JAY GARVI GUJARAT, WAH, ADBHUT
GUJARATI HOVANU GAURAV THAI AMARA JEVAA
BEVATONEEE………
LONG LIVE GUJARAT
Jayesh Patel NORTHYORK TORONTO
wonderful!!!!!!
enjoyed it like anything!
HEARD A GOOD GUJARATI PATRIOTIC SONG AFTER SO MANY YEARS. THANKS, JAYSHREE.
ખુબ જ સરસ . ઘણા વખત બાદ આવુ ગીત સાભળવા મળ્યુ. આભાર………………………………….
પ્રીતિ
ગુજરત વિષે આવા સુંદર માવજત ભર્યા ગાયનની તરસ
છીપાવવા માટે ટહૂંકો અને આ ગીત રજૂ કરનારને
અમેરિકાથી અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Classic. Thank you Tahuko. Niraj Parikh is well known classical singer. He was studying with me in H.K Arts College. Old memory refreshing.
Regards.
Sanjiv Dwivedi
Toronto
Thanks for posting this. and thanks for keeping us updated with all that’s happening in India and Gujarat. Its nice to see all of them together on one video.
Keep up the good work. Long Live Gujarat.
જય જય ગરવી ગુજરાત !
ગુજરાત અને ગુજરાતિઓના ગૌરવ ને આ ગિત સરસ રિતે રજુ કરે ચ્હે.
Jayshree, Wish you Happy Republic Day…..
Thanks for such a wonderful video….Proud to be Gujarati……Bina
Happy Republic Day…..
This is really amaging vedio….everyone can feel proud being gujarati…..
Thanks for such a wonderful vedio….
Enchanting!!!!!!
અતિ સુંદર, ભવ્ય અન જાજરમાન !!!
અભિનન્દન અને ધન્યવાદ.
-હર્ષદ જાંગલા
એટલાન્ટા યુએસએ
ZAKAMZOL…….Maza padi gai….Atla badha Diggajo ane that all together for my Gujarat…..
Tahuko e rang rakhyo Gujarata no…..
Fantastic…ABHINANDAN