ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

થોડા Special हिन्दी ગીતો ....

આમ તો મને અને ભાઇને - બંનેને ખૂબ જ ગમતા હોય એવા ગીતો યાદ કરું તો કદાચ હિન્દી ટહુકો કરીને નવો બ્લોગ જ શરૂ કરવો પડે.(અને ભવિષ્યમાં કદાચ એવું કરું પણ ખરી હોં, મારો ભરોસો નહીં :D)

પણ હાલ પૂરતા આ એક ગીત અને એક ગઝલથી જ કામ ચલાવીએ.

————————————————-

અમિતાભ બચ્ચને ગાયેલા ગીતોનો એક આખો આલ્બમ બની જાય, એટલા ગીતો બીગ-બી એ ગાયા છે. કદાચ - મેરે અંગને મે…, નીલા આસમાન સો ગયા…, મેરે પાસ આઓ મેરે દોસતો.., રંગ બરસે ભીગે… વધારે જાણીતા છે. પણ મને કોઇ અમિતજીનું ગાયેલું ગીત પસંદ કરવા કહે તો વગર વિચાર્યે આ જ ગીત યાદ આવે. અને કદાચ સૌથી મોટુ કારણ એ કે મારા બીગ-બી ( Big Brother ) નું પણ આ ઘણું જ ગમતું ગીત.

સ્વર : અમિતાભ બચ્ચન.

जीधर देखुं, तेरी तसवीर, नझर आती है..
तेरी सूरत, मेरी तकदीर, नझर आती है..

————————————————-

હિન્દી ફિલ્મી ગઝલોનો કોઇ જ ચાહક એવો હશે જેણે આ ગઝલ નહીં સાંભળી હોય. જ્યારે ગીત અને ગઝલ વચ્ચેનો તફાવત સુધ્ધા ખબર નો’તો, ત્યારથી આ ગઝલ ખૂબ જ સાંભળી છે. આશા છે કે તમને પણ ફરીથી એકવાર સાંભળવી ગમશે. (મને ખબર છે, તમે આ પહેલા પણ આને સાંભળી જ હશે… છું ને હું એકદમ સ્માર્ટ છોકરી :) )

સ્વર : ભુપીન્દર સીંગ , આશા ભોંસલે

किसी नझरको तेरा इंतझार आजभी है..
कहां हो तुम ? के ये दिल बेकरार आजभी है

—————————————————

Hey Big B…, Happy Birthday !!

એક વર્ષ પહેલા : તબલા - ઝાકિર હુસૈન, હું કશુંક પી ગયો છું.... - ગની દહીંવાલા

15 comments to થોડા Special हिन्दी ગીતો ….

  1. Urmi
    October 12th, 2007 at 5:27 pm

    I think Big B ni b’day pan hamanaj gai ne..?!

    Wishing you a very Happy Birthday, Big B… I mean Alpesh!! :-)

  2. Kapil
    October 12th, 2007 at 7:45 pm

    Good song..n very well sung by Big B.
    Nice Job Ma’m…….

  3. samir
    February 15th, 2008 at 11:22 am

    Kisi Nazar ko … link does not work. Also could you check “Manas Urfe” by Nayan Desai.

    Thank you so much though for everthing else we can listen. It makes life beautiful Thank you so
    Jayshree.

  4. nehal desai
    February 19th, 2008 at 7:08 am

    thank you for putting kisi nazar ko. this is my one of the most favourite gazals. thank you again

  5. NARENDRA BAROT
    February 20th, 2008 at 9:51 pm

    ટ હૂકો.કોમ ને લાખ લાખ સલામ્,સુજલ્લામ્,સુફ્લામ્,વન્દે ગુજરાત્,

  6. krishna
    February 27th, 2008 at 4:57 pm

    બહુ જ સરસ છે તમારો ટહુકો ડોટ કોમ …..

  7. viral
    March 16th, 2008 at 1:26 am

    સારુ સોન્ગ્ બહુજ ગમ્યુ

  8. Mastani
    April 8th, 2008 at 5:41 am

    ખજાનો છે આ ટહુકો તો…
    મજાનો છે.
    બહુ દુર ગુજરાત થી,
    ઘર ઘર માં છે સંભળાતૉ

  9. Mita Mastani
    April 8th, 2008 at 5:49 am

    જયશ્રી
    મને આ ગીત
    હોળી આવી હોળી કાન્હા હોળી આવી રે,
    આજ હોળી આવી રે
    દુર ગગન માં ગુલાલ્

    Please can you help me find it?

  10. mehul
    June 29th, 2008 at 11:23 pm

    જો કોઇપણ વાચક મીત્રો પાસે અમિતાભ બચ્ચનુ “મધુસાલા” નુ કાવ્ય હોય તો મને આ સાઈટ પર રાખવા વીનંતી

    Thank You

  11. miteshpatel
    April 6th, 2009 at 6:15 pm

    કાનુદો કારો કારો
    આ ગિત મુક્વા વિનતિ

  12. Devang Kharod
    November 27th, 2009 at 12:46 am

    ભુપિન્દર નુ મોકો કહા ગુન્જે રે બન્દે …ભજન મેળવવા ની વિનન્તી કરુ ચ્હુ.

  13. jayshree
    April 9th, 2010 at 9:19 pm

    thank you,
    i m also jayshree nd m in toronto, canada. i listen to tahuk.com regularly nd very happy for aitbaar ghazal. thank u so much.
    jayshree

  14. rajeshree trivedi
    April 10th, 2010 at 12:33 am

    ટહુકામાઁ બિગ બી….. અને અફલાતૂન ગીત સાથે. સલામ જયશ્રીબેન્.દિવસભરનો થાક ઉતરી ગયો.

  15. lata.kulkarni
    April 10th, 2010 at 2:34 pm

    મસ્ત ગિત્….

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>