નમતું દીઠું નેણતરાજૂ – રાજેન્દ્ર શુક્લ

સ્વર સંગીત – અમર ભટ્ટ

નમતું દીઠું નેણતરાજૂ
ઓછું અદકું કોણ કરે અબ કોણ કરે અબ થોડું ઝાઝૂં

સવા વાલનું પલ્લુ ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભૂં આજૂ બાજૂ

અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી ?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂ

– રાજેન્દ્ર શુક્લ

19 replies on “નમતું દીઠું નેણતરાજૂ – રાજેન્દ્ર શુક્લ”

  1. eak divas hu dungali lai samarti hati,pad eak eak chhta padyane kavita bani.”(mai hu)”
    vo muje bahu pyari hai,sabki raj dulari hai,vo hamari ungaliose aatkhelia karati hai,najuk hai,naram hai,dekhaneme aati sundar hai,rup dekhake sab lubhate hai,ranga dekhake pani pani ho jate hai. aagar khulkar vo samne aa jaye tosari sundarta bikhar jati hai.badi chamkili hushiyar hai vo.vo sabki pyari hai kyuki vo sabse nyari hai.sabke satha ghulmil jati hai,sabke rangame rang jati hai.badi lubhavani chalbaj hai,mithi hai.kisike upar agar vo pyar barsaye to bhulpana mushkil hai.ghumneki badi shaukin hai,jaha aanand,utsah,party,bada bhoj ho turanta pahocha jati hai.log manbhar usake satha jee lete hai.vo manbhavan hai.badi pyari hai,sabse nyari hai.aapane pyarame sabko rulati hai kyoki sabke diloki jaan hai.rasoiki shann hai.badi swadist hai.vo hamari pyaj hai.
    taklif badal mafi chahati pan lakhavanu man thayu,to lakhyu.

  2. અપ્રતિમ. ગુજરાતિ સાહિત્ય માટે “ટહૂકો” અત્યન્ત સુન્દર કામ કરી રહ્યુ છે. ખૂબ ખૂબ આભાર.

  3. બહુ સુન્દર થયુ અન્તિમ પન્ક્તિ ,સાવ અડોઅડ વિરાજ .અમર …..ના પત્નિ જ હોય્.

  4. જયશ્રીબેન,
    નમતું દીઠું નેણતરાજૂ – રાજેન્દ્ર શુક્લ By Jayshree, on April 29th, 2010 in અમર ભટ્ટ , ગીત , ટહુકો , રાજેન્દ્ર શુક્લ. હવેલી સંગીત ઢબે ગવાયેલું ગીત માણી હળવાસ અનુભવી સાથે ભાવ વિભોર થવાયું.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  5. શબ્દ,સૂર, સંગીત ત્રણએય અદ્ભભૂત.ખૂબ મજા આવી ગઈ. આભાર.

  6. વાહ !રાજેન્દ્ર શુક્લ સાહેબનું સુંદર મજાનું ગીત.

  7. કવિતા, સ્વર અને સન્ગીત નો સુમધુર સુમેળ !

  8. રાજેન્દ્રભાઈના શબ્દો અને અમરભાઈના સ્વર-સન્ગીત — સોનામા સુગન્ધ

  9. Jayshreeben,
    Is this album available in India? If so, can you please let me know whom I am supposed to contact?

    Thanks.

  10. અદીઠની અનુભૂતિ ગીતમાઁ વહીને ભાવકના અઁતરમાઁ ઉતરે છે.કવિના પોતાના કન્ઠે માણવા જેવુ.સુઁદર.

  11. આગળનુ કાવ્ય પઠન સુન્દર. મધુર સગિત. મજા આવિ ગઇ.

  12. “શબ્દનો સ્વરાભિષેક” ખૂબ જ અદભુત આલ્બમ છે.દરેકે દરેક ગીતો અને ગઝલો માણવા જેવી છે….

  13. અદભૂત ગીત, સ્વર અને સ્વરાંકનનો અહીં ત્રિવેણી સંગમ રચાયો છે! વાહ!!
    સુધીર પટેલ.

  14. સરસ ગીત અને અમર ભટ્ટ્નો અવાજ..સોનામા સુગંધ ભળી..આગળ જે ગીતનુ પઠન કર્યુ તે સરસ ગીત છે..
    સપના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *