સ્વર : હંસા દવે
This text will be replaced
મુને અંધારા બોલાવે
મુને અજવાળા બોલાવે
હું વનવગડામા પેઠી છું
હું લાગણીઓથી હેઠી છુ
હું બેરી થઇને બેઠી છુ
મને લાજશરમ લલચાવે…
મુને અંધારા બોલાવે
મુને અજવાળા બોલાવે
આ રાત હ્રદયમા થાકી છે
આ પ્રીતની પાની પાકી છે
આ સુખ ને દુખ પણ બાકી છે
મને સપનાઓ સળગાવે…
મુને અંધારા બોલાવે
મુને અજવાળા બોલાવે
આ લીલાવનને માંડવડે
આ પાનેતરને પાલવડે
આ જીવરતર સઘળે મારગડે
મને હૉંશ વિના હરખાવે…
મુને અંધારા બોલાવે
મુને અજવાળા બોલાવે
——————————-
( ફરમાઇશ કરનાર મિત્ર : કૌમુદી પંડ્યા, જિતેન્દ્ર રાઠોડ )
Share what you loved...

Email
hi,
jayshree
nice geet
thank you
ગીત ના સ્વરકાર નુ નામ જો આપ્નિ પાસે હોઇ તો…આપો……….ખુબ સરસ ગીત……! aapno aabhaar jayshreeBEN
Listened after a loooong time, thank u very much
સ્વરકાર દિલીપ ધોળકિયા છે.
અતિસુંદર ગીત -
I think this song is from film “Kanku”
Can anybody clarify ?
Thanks
Sanjiv
Toronto
જયશ્રી એવું લાગે છે મને તું બોલાવે છે.
હનસા દવે ને આ ગિત્ માતે રાશ્ત્રિય એવોર્દ મલ્યો હતો.
જયેશ પન્ચઆલ્
I had asked for this song many days ago.But Kaumudi Pandya has also asked for the same.Eventually I found it,lestened to it and digested.Warmest regards to Kaumudi for sharing my choice .
YES SANJIV (TORONTO) THIS SONG IS FROM KANKU.MUSIC COMPOSER DILIP DHOLAKIA. HANSA DAVE GOT NATIONAL AWARD FOR SING THIS SONG.I AM VERY FAN OF DILIP DHOLKIA. THANK YOU JAYSHREEBEN
બહુઁ સરસ ગીત.આભાર Jayshreeben.
બહુ જ સરસ ગીત,સાથે હંસા દવેનો અવાજ પછી પુછવું જ શું?
અભાર
સીમા
Best song an awaking one in even darkness! V remember “ma mane taraliya bolave” I think sung by Pinakinbhai “balgeeto”I think we will have to keep our eyes open even darkness while listening this song even when u r relexing in bed!all the best for everything to Hansaben n Jayshreeben too!…..Ranjit & Indira who wants to listen this song again & again!
Jayshree Ben after long time i heard this song.
Thanks
Bharti
આ ગેીત કેટલા વખતથી સાંભળવું હતું… ટહુકો ખરેખર encyclopedia છે…
આ ગીત કંકુનું છે. વેણીભાઈ પુરોહિતે લખેલું છે.
મારુ માનિતુ ગીત છે આ.
દિલીપભાઈ ધોળકિયા દ્વારા સ્વર-બ્દ્ધ થયેલુ અને હંસાબેન દવે દ્વારા ગવાયલુ,કન્કુ ચિત્રપટ નુ આ ગીત બધી રીતે અદભૂત છે. પણ આજે આ ગીત ખુદ અન્ધારા મા ખોવાઈ ગયુ છે, ઍ આપણી અને ગુજરાતી સન્ગીત ઍક કમનશીબી છે.
HEMANT PADHIAR
SOLAPUR
ખરેખર મજા આવિ હ્રરદ્ય્ય્સ્પર્શિ ગિત ચ્હે ધન્યવાદ ગિતકાર કોન
આ ગિત ન લેખક કોન ચે? ખબર હોઇ તો સેર કર્સો.
વાહ્…….ગમયુ…..મા રે ૧૧ તારિખે ગાવાનુ ચે..ગરિમા સન્સ્થા બરોદ્દા મા…………આભાર્
ketla diwas na na varaso thi a geet
shodhto hato aje madyu.
bahuj saras anubhooti thai rahi chhee.
Many many many thanks to tahuko.com.
Adboot……. khub j lamba samay pa6i mari aa geet mate ni shodh TAHUKA ma puri thai.
shu kahu aa geet ne HANSA DAVE na aaj aawaz sathe maro nato kai na samjay tevo 6e..
tethi thank u to nahi kahu pan…..adhalak sneh TAHUKA mate
It feels like some one is singing from the bottom of the heart
ખુબ જ દ્ર્દ્ય સ્પ્શિ ગિત્
ગીતકાર -વેણીભાઈ પુરોહિત