બરાબર ૪ વર્ષ પહેલા ટહુકો પર રજૂ કરેલું, અને હમણાં સુધી કેટલીય દીકરીઓને રડાવી ગયેલું આ ગીત, આજે સ્વરકાર શ્રી અમરભાઇના સ્વરમાં ફરી એકવાર.
સ્વર – સ્વરાંકન અમર ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Posted: April 16, 2007
ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.

સ્વર : રેખા ત્રિવેદી ; સંગીત : ઉદય મઝુમદાર
સ્વર : અનાર કઠિયારા; સંગીત : અમર ભટ્ટ
સ્વર : કાજલ કેવલરામાની ; સંગીત : અમર ભટ્ટ
કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?
કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!
Email
પિતાનુઁ ઘર મુકવુ ને સાસરે જવુ, જાણે વડલાનિ વડવાઈ નુ કપાઈ ને અલગ પડવુ.
my daughter is at london since last 6 years.the slow verion brought tears to my and my wife’s eyes.a beautiful song leaving an ever lasting memories!
વાહ કવિ !વાહ શબ્દો !વાહ સન્ગેીત !
વાહ અનારબહેનનો અવાજ !આભાર !
ફોર એવર ગ્રિન
અનારબહેનને એક વાત કહેવાની છે ઃ
ઉચ્ચારમા “વેઠી” ને બદલે ‘વેડી’
ગવાવુઁ જોઇતુઁ હતુઁ.આભાર !
આ ગિત અમેરિકમા સામ્ભલેલુ. પહેલિ જ વર સામ્ભલ્યુને ગમિ ગયુ. સરસ શબ્દો અને સુર નો સન્ગમ્ અભિનન્દન્.
It sound better in voice of Kajal Kevalramani. I remember Amarbhai was running a group for Gujarati Sugam Sangeet and the name was SPANDAN.. Kajal was with them many years ago.They have done many theme base performances also. If you will ask Amarbhai he can send you the recordings.
i like very much this song.
radi padayu.
No words.. Sirf ansudao….
No words.. Only and only tears..