આજે આ ગીતની સાથે સાથે એના વિષે થોડી વાતો પણ સાંભળીયે. ગીત, ગીતકાર, અને ગાયક વિષે બહુ થોડી, પણ સાંભળવાની મજા આવે એવી વાતો કરી છે… ( વાત અડધેથી શરૂ થાય છે, એ માટે માફ કરશો. )
આ ગીતના સંગીત અને સ્વરમાં ખરેખર જાદુ છે… રસ્તે ચાલતા ચાલતા સાંભળોને, તો યે કોઇની પરવા કર્યા વગર ઝૂમી ઉઠવાનુ મન થઇ જાય.. વિરાજ અને બીજલ ઉપાધ્યાયએ એક રાગે જે રીતે સ્વર આપ્યો છે, એમ થાય કે આ બે અલગ ગાયક છે કે એક જ સ્વરનો પડધો સંભળાય છે ? “દઇ દે બેડલુ મારુ દલડાને લઇ..” એ શબ્દો સાથે થોડો ધીમો થતો સ્વર.. બેડ્લુ નઇ.. બેડલુ નઇ.. એ શબ્દો સાથે પેલી તબલાની થાપ…. “હું તો મનમાં..” આ શબ્દોની પહેલા આવતુ સંગીત… બસ… વારંવાર સાંભળ્યા કરો…
શબ્દ અને સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય
સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..
કેટલુ એ કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરીને એણે બેડલુ ચોર્યુ
ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી
દઇ દે બેડલુ મારુ દલડાને લઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..
સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

Email
હા જયશ્રી,
ખરેખર ઝુમાવી દીધા તેઁ તો … મતલબ … આ ગીતે તો…
આભાર.
દઇ દે બેડલુ મારુ દલડાને લઇ.. પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..
જયશ્રી, આવુ સુંદર પ્રેમ અભિવ્યક્તી નિતરતુ ગીત સંભળાવીને તે તો સાચે ઝૂમવા માટે મજબુર કરી મુક્યા….
હવે તો આ ગીત વારંવાર સાંભરે જ છુટકો …..
સુંદર ગીત
thanx jaishree
અમારું દલડુ તો આ સુંદર ગીત લઈ ગયું
પ્રશંસા માટે શબ્દો નથી મળતા
આભાર જયશ્રી
સાંભળવાની મજા આવી ગઇ
SUNDAR PREET NU SUNDAR GEET
ABHAR
“યેરી યશોદા તારા કાનૂઙાને ક્હેજે,
હવે જો સતાવે તો ખેર નથી કહેજે.”
આભાર
કેટલુ એ કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરીને એણે બેડલુ ચોર્યુ
ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
સુઁદર ગીત!
વાહ્… ખરેખર અત્યંત આનંદની અનુભુતિ…!! શુ કહેવુ ? બસ આજ રીતે સંદર ગુજરાતી સંગીતનો રસથાળ પીરસતા રહો. અમારાથી કોઇ ફાળો આપી શકાય તેવિ વ્યવસ્થા હોય તો જણાવશો.
બહુજ સુન્દર . જવાબ નથિ. wow! I love it…Thank you so much…….
આ ગીત ની લંબાઇ મને ઓછી પડી જયશ્રીબેન. હવે લંબાઇ વધારવાનો એક જ રસ્તો દેખાય છે. વારંવાર સાંભળવુ પડશે.
Hi Jayshree, This is one of my favorite songs on Tahuko. The song gives Error Opening File. Thanks for being back on air. I missed it.
Hello Jayshre, fari tahuko kari amara jivan ma morpichh umerva abhar.
This song still has error in it. I hope to listen to this soon.
Keep going. I am really grateful to you for the your service to gujarati music.
error in openeing this file. Pls do the needful.
error corrected.
thank you…
too good song sung by Viraj and Bijal Upadhyay…proud daughters of a proud father… would love to listen some more of these mighty ladies who are conquering hearts of many Gujarati sangeet lovers…this song reminds me of Krushna and Gopis and entire Vraj….
I like this song very much it’s remind me my childhood. thank you.
Nidhi,
HI jayshree
I really love this song/garbo because i performed on this in school 7th standard… u might have left kalyani…by the time ..
any way.. thanks a lot for posting all of them..
VIRAJ /BIJAL YOUR VOICE IS VERY NICE
ખુબ સુન્દર્
jayshree mam sakhat -2 maza avi jay chhe aa geet sambhli ne wah-1000000 times
jayshree mam ek geet chhe “gokul kana jo tame avo to have radha ne mukh na batavso” kai film nu geet chhe a khabar nathi pn bahu superb geet chhe kadach apdi indexma me kyay vhanchu nathi (bani sake mari bhul pn hoy)jo hoy to pl. mane kaheso anad thase ne tamne bahu j thank u kahis
Pingback: પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા - અવિનાશ વ્યાસ « ટહુકો.કોમ
hi i am kalpesh from surat i love all gujrati lokgit i have all song cd recod my faivrit song to suna sarovariya
so beautiful suna sarovariya
વાહ વાહ શુ ગેીત ચ્હે આજે મારા જન્મ દિને આ ગિત સામભલિને ખુબજ આનન્દ થયો
ધન્ય વાદ જય્શ્રેીબહેનને
ઘણા વખત થી શબ્દો શૉધતો હતો. આજે મળ્યા. ખૂબ જ સુંદર ગીત છે. ખૂબ આભાર.
wonderful wordings!!!!I listen these songs twice, thrice,ઘણી વાર સામ્ભલ્યા જ કરુ !!!!!આવા ગિતોનિ મઝા ઓ…ર જ !!!!
ya, they are very nice singers.
Does anyone know where can I find gujarati children’s songs of Viraj/Bijal Upadhyay composed by Purshottam Upadhyay (adukyo dadukyo…something like that)
I dont even remember the title of the casette.
Please someone help me.
Thanks.
This has become our signature song,Jayshreeben you are doing a fantastic job of spreading gujrati music..thank you.
keep listening to this again and again and everytime its more interesting and musical. just fascinated..!! thanks jayshree ji.
wah jayshreeben…!! khub khub aabhar aavi sunder rachna amne sambhravva mate….AMAR SADA AVINASH……….awesome voice of bijal & viraj…fantasic …
Thanks everyone…feels good when you are appreciated
These both singers sing such a melodious songs.Like Respected Purshottam Upadhyay ,they have establish their unique identity .
I love to listen all the songs sung by “Upadhyay Gharana”