કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!
સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા
This text will be replaced
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
Share what you loved...

Email
Lyrics of this song is beyond my words,nothing to say, just close the eyes and feel it.
બહુજ સરસ.તમારો ખુબ આભાર.
અતિ સુદર ………… ખુબ જ સુન્દર રચના. !!!!!!!!!!!!!!!એક દિકરીજ સમજી શકે બાપ ની લાગણી………….
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
યાર હ્રદયને રડાવી દે એવી પન્ક્તિ છે.
Duniya maa ek baap ni vedna kavi ae uttam rite alekhe chee
a to be listened song by all….
it may be a girl or a boy… it will really fill u with tears….
i like this song toooooo veryyyy much….
n why not this song is must for every marriage….
this song is the bestststs sng ever…..
i never heard any gujarati song bt 1st when i heard it from etv lokgayak guj. winner umesh barot i was just lown off….
really a note worthy song….
nice song. like most.
સચ નાઇસ
મમ્મીનું વ્હાલું ગીત…રડતા જાય ને ગાતા જાય…!!!
કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!
KHUBAJ SARAS. HAR EK DIKRI ANE ANA PAPA MATE ATYANT DUKHAD SAMAS NU KHUBAJ MADHUR ANE KHUBA J DUKHAD GEET.
અજાણ્યા ગુજરાતિઓ માટે કદાચ આ નવુ હશે,બાકિ,કોઇ શબ્દો વાપરવાની જરુર નથ.
The words of the song are just to feel the event. One can not express the agony. Only the poet like “Kavi Daad” can write such a folk based Poetry. This is a typical folk song and one can not stop weeping, when singer like Ismail Valera presents the song. Fully justified the lyrics.
દિકરિ તો નથિ પન ,ભત્રિજિ ચે ,તો પન ખુબ જ યદ અવે,સરસ્
દિકરિ જને વહલ નો દરિયો
જય્શ્રેીેન્ આ લોક ગેીત એક વર ઊમેશ્ભૈ બરોત્ત ના અવાજ મા સ્મભલ્વ જેવુ હો…..
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
૧. ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો,
૨. રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
કવિ દાદ ની ખુબ જ સુન્દર રચના
મારે દિકરિ ચ્હે પન પાશાન હ્રુદય ને પિગલે તેવિ ભાવના
words cannot describe how amazing it is…
દિલ હ્ચ મ ચિ જાય , ખુબ સુન્દ્દ્ ર્ words can not be describe.
AAP SAHU NO KHUB KHUB AABHAR KE AA GIT PRATYE AAPNI MANO BHAVNA BATAVI, DIKRI A PARKA NE
POTANA KARVANA HOICHHE, AA VAT NANI SUNI NATHI, 18 KE 20 VARAS NI DIKRI POTANI ATYAR SUDHINI
JINDGI NE BADLI NE VIDAY PACHHI EK NAVI JINDGI SARU KARECHHE, AA TYAG DIKRIJ KARI SAKE,
-VISHNU “KAVIDAAD”
બહુ સરસ ગીત આવા ગીત કવિ દાદ જ રચિ સકે.