October 9th, 2006 માં મુકેશના અવાજમાં મુકેલી અવિનાશ વ્યાસની આ અમર રચના બે નવા સ્વર સાથે ફરી એક વાર…..
સ્વર : મુકેશ
સંગીતકાર : અવિનાશ વ્યાસ
This text will be replaced
સ્વર-સંગીત : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com
This text will be replaced
સ્વર : વિલાસ રાજાપુરકર
Email : vilasrajapurkar@hotmail.com
This text will be replaced
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
Share what you loved...

Email
A very good song. Many many thanks.
મુકેશ પહેલા તમે ગાયુ હોત તો આ ગેીત તમારે નામે ઓળખાત.ખુબજ ભાવવાહેી અવાજ.
ખુબ સરસ ગિત . ખોૂત ભાવ્વહિ અને સુન્દર રચના.