ટહુકો પર ઘણીવાર એવું થાય છે કે એક ગીત શબ્દો સાથે આવે, અને થોડા વખત પછી મારી પાસે એની music file આવે એટલે સંગીત સાથે ફરીથી ટહુકો કરું… પણ આજે એના કરતા ઊંધું કરવું છે. પહેલા ફક્ત સાંભળી શકાતું આ ગીત - આજે એના શબ્દો સાથે ફરીથી એકવાર…
શબ્દો સાંભળીને લખવામાં હું આમ પણ જરા કાચી છું, અને આ ગીત માટે તો મને ખબર હતી કે રોજિંદા ક્રમ ને ન્યાય આપવાના ચક્કરમાં ગીતને ચોક્કસ અન્યાય થઇ જશે… એટલે આટલા વખત સુધી આ ગીત શબ્દો વગર જ ટહુકો પર રહ્યું. હમણા જ એક મિત્રએ ગીતના શબ્દો મને આપ્યા, અને આવા વરસાદી મૌસમમાં આ ગીત ફરીથી સંભળવવાનો મોકો એમ પણ મારે ચૂકવો નો’તો.
———————-
Posted on August 1, 2006
(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)
આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : “.. આવ્યો ઘઘૂમી અષાઢ”.
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.
ગાયક : ચેતન ગઢવી
આલ્બમ : લોકસાગરનાં મોતી
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મોર બની થનગાટ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે.
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે
નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે.
મારા લોચનમાં મદઘેન ભરે.
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે
નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે !
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે




August 2nd, 2006 at 12:04 am
ગીત સાંભળી ને મન મોર બની થનગનાટ કરે એવુ રુડુ ગીત છે. અને ગઢવીભાઇ નો તો રાગ જ નીરાળો હોય !!! ભાઇ ભાઇ …..
August 2nd, 2006 at 12:01 pm
ભાઈ ભાઈ !!!!!!!!!!!
રંગ આણ્યો ગઢવી બાપુએ !
December 13th, 2006 at 7:28 am
પ્રિય જયશ્રીજી,
આજે પ્રથમવાર તમારાં બ્લોગમાં પ્રવેશવાનો અનુભવ રોમાંચક રહ્યો. મારું ગમતું આ ગીત સાંભળવાની ખુબજ મજા પડી. રવિન્દ્રનાથ ટાગોરનાં બંગાળી કાવ્ય “નવ વર્ષા” નો ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો ને આ ગીત પ્રાપ્ત થયું.આભાર………….
December 13th, 2006 at 9:26 am
હા ખરેખર વિહંગે કીધુ એ પ્રમાણે મારું ગમતું આ ગીત સાંભળવાની ખુબજ મજા પડી…..આ ગીત પ્રાપ્ત થયું.આભાર………….
January 25th, 2007 at 8:07 pm
જયશ્રીજી, તમારો ખુબ ખુબ આભાર…………..
જિંદગી માં જ્યારે પહેલી વાર આ રચના વાંચી ત્યાર થી આ રચના સાંભળવા ની બહુ જ ઇચ્છા હતી પણ કયાંય આખી સાંભળવા મલતી નહોતી. આજે આપણા દેશ થી બહુ જ દુર U.K. માં બેઠા બેઠા સાંભળવા મળી એ બદલ તમારો આભાર. ઘણા ને આ સાંભળી ને નાચવા નું મન થયુ પણ સાંચુ કહુ મે પહેલી વાર સાંભળ્યું ત્યારે આંખ માં ઝરઝરીયા આવી ગયા હતા. આમેય મેઘાણી મારા Favourite છૅ અને આ રચના પણ મારી બહુ જ ગમતી છે. અને ગાવી પણ બહુ જ અઘરી છે ચેતનભાઈ નો પણ આભાર આટલુ અધભુત ગાવા બદલ………………….
March 12th, 2007 at 9:14 pm
jayshreee ji mane aa geet sambhalvani bahu j ichha hati je ichha aaje puri thai thx a lot.
March 21st, 2007 at 11:09 am
ગિત મા જે સમય બતાવાય ચ્હે તે કાઊન્ટ્ડાઊન્ થિ દર્શાવો
March 21st, 2007 at 8:24 pm
ખુબ સુન્દર વેબ સાઇટ છે.જે મનમા ગીતો હતા પણ મળતા નહોતા તે તમે લાવ્યા છો.
April 2nd, 2007 at 11:14 pm
ઑસમ્…..
અફ્લાતુન્…
ઝમાવટ્, બાપુ….
ધન્યવાદ્!!!!!!!!
May 13th, 2007 at 7:35 am
ભાઈ કોઇક ની પાસે મોર બની થનગાટ કરે નુ “લીરીક્શ”્…. હોય તો ઈ-મેલ / પોસ્ટ કરવા વીનન્તી.
June 9th, 2007 at 5:17 am
વાહ ગઢવીબાપુ વાહ
July 16th, 2007 at 7:40 am
Today is ashaadhi bij and it is the right time to listen to this song.
July 27th, 2007 at 12:12 pm
વાહ…ઝવેરચન્દ મેઘાણી…….વાહ ચેતન ગઢવી…….મોર બની થનગાટ કરે…….
October 1st, 2007 at 11:14 am
very nice wah!!!!!!!!kaviraj wah……………
October 16th, 2007 at 1:25 am
Thx Jayreedidi,
I very like your website…
Thx for this song…
u r great…
& also thx to Chetan Gadhvi.
What a Harmony
“Rang Chhe Deviputra…”
October 25th, 2007 at 7:34 am
મરે આ ગિત ન બોલ જોએઅ ચે
October 25th, 2007 at 7:47 am
મારે આ ગીત ના બોલ જોય સે
November 5th, 2007 at 5:31 am
I am so glad to hear this song on internet. I found something that really touch my heart. This song make me to remember my uncle “Morardan Payak” who used to sing this song…
Thank you very much.
Kuldip Gadhvi
November 5th, 2007 at 5:46 am
Tamaro khub khub aabhar..
Hu ghana samay thi aa kruti ni shodh ma hati
Fari kahu ke aa ek anupam prayaas chhe, gujarati bhaasha ne loko sudhi pohchadvano..
Amari shubhkamnao and aavnaar nav varsh ni pan..
November 23rd, 2007 at 10:35 am
dear jayshreeji thanks a lot i used to organised full night dyro in mumbai wwith all welknown artists and every time i used to request for this sond have you hear the same in voice of abhesing rathod if no pl try to listen nodoubt i know chetangadhavi personally and he also has amazing voice youe web site helps the singers n usa to prepare many songs from your site reallly you have done a great job pl add abhesing radod in you salam kavi ne ma rohini
November 24th, 2007 at 1:42 am
આભાર જયશ્રીબેન.
સુંદર. હું આજ શોધતો હતો. અને આજ અનાયાસ મલી ગયું. મન જોઇનેજ મોર બની થનગાટ કરવા લાગ્યું.
ફરી આભાર.
November 24th, 2007 at 8:14 am
ખુબ ખુબ આભાર. I have been a fan of Zaverchand Meghani and all his literature, as hailing from Saurashtra and very proud to be hailing from Gujarat and INDIA. Sharing such wonderful memories… could not have been better. I heard this song quite some time ago and the moment I saw it, just clicked to hear this. Please keep up the good work
February 15th, 2008 at 4:54 am
બ્રોકેન લિન્ક્
February 15th, 2008 at 10:56 am
Corrected.
Thank you…
March 12th, 2008 at 12:46 am
સુનદ્ર મજાનુ િગ્ત્ સાભલવા મલ્યુ ખુબ જ આન્ન્દ થયો
March 22nd, 2008 at 11:57 pm
it is very nice to hear such lovely folk song of
shri meghani bhai
thanks tahuko for maintaining our trasitional culture
alive
falgun.pandya
April 2nd, 2008 at 5:41 pm
i love this song.. thax u very much for keeping this song here
April 5th, 2008 at 4:28 pm
in fact i was starving to listen this song & today my wish is fulfilled. my suggestion:- pl put wordings of the song on screen so while listening the song we can also read it. thanks.
May 24th, 2008 at 9:18 am
તમારો ખુબ ખુબ આભાર…………..
જિંદગી માં જ્યારે પહેલી વાર આ રચના વાંચી ત્યાર થી આ રચના સાંભળવા ની બહુ જ ઇચ્છા હતી પણ કયાંય આખી સાંભળવા મલતી નહોતી. આજે આપણા દેશ થી બહુ જ દુર ં બેઠા બેઠા સાંભળવા મળી એ બદલ તમારો આભાર.ગીત સાંભળી ને મન મોર બની થનગનાટ કરે એવુ રુડુ ગીત છે.રવિન્દ્રનાથ ટાગોરનાં બંગાળી કાવ્ય “નવ વર્ષા” નો ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો ને આ ગીત પ્રાપ્ત થયું. અને ગઢવીભાઇ નો તો રાગ જ નીરાળો હોય !!! ભાઇ ભાઇ …..ઘણા ને આ સાંભળી ને નાચવા નું મન થયુ પણ સાંચુ કહુ મે પહેલી વાર સાંભળ્યું ત્યારે આંખ માં ઝરઝરીયા આવી ગયા હતા. આમેય મેઘાણી મારા Favourite છૅ અને આ રચના પણ મારી બહુ જ ગમતી છે. અને ગાવી પણ બહુ જ અઘરી છે ચેતનભાઈ નો પણ આભાર આટલુ અધભુત ગાવા બદલ………………….ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.
July 1st, 2008 at 11:16 am
Hi Jayshree…
Fantastic Song…Thank U So Much…
Can U Plz tell me That where Can i Get This Album.. “Lok Sagar Na Moti” ? Plz Ans..
Thanx..
July 1st, 2008 at 5:34 pm
Dear All,
એક્દમ મજ્આ જ આવિ ગઇ અહિ,
I want to listen
એક રજકણ સુરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઉડે….
July 6th, 2008 at 11:08 am
KYA BAAT HEI…………… VAH DADA VAH
KHUB KHUB SARAS…..
TAMARO KHUB KHUB ABHAR JAYSHREE….
ANE CHETANJI…..
July 9th, 2008 at 5:58 pm
વાહ !! આ સોના જેવું ગીત સંભળી ને મન પ્રફુલ્લીત બની ગયું.
પણ મન તો માગણ છે, વર્ષો થી એને હેમૂભાઈ ગઢવી ના અવાજમાં આ ગીત સાભળાવું છે, હેમૂભાઈ ના અવાજ માં તો આ ગીત અમૃત થઈ જાય !! પણ કાઢવું ક્યાંથી ?
અમિત ન. ત્રિવેદી
July 10th, 2008 at 8:26 am
I want to hear this song in voice of late Mr. Hemu Gadhvi. Please provide the same if possible or advice me from where it is available. No doubt it is worth to listen in voice of chetan but
hemuji is hemuji.
July 20th, 2008 at 6:22 am
મન મોર બની થનગાટ કરે….’ આ તો ભાઈ જેને પ્રેમાળ ઢેલ જેવી જીવનસાથી મળી હોય એનું મન મોર બની થનગનાટ કરે. બાકી જેવાનાં નસીબમાં ઢેલને બદલે કોઈ વઢેલ ભટકાઈ હોય ત્યારે મન મોર બની ક્યાંથી થનગાટ કરે? વહુના સાદમાં જ વર-સાદ દબાઈ જાય ત્યાં શું થાય?
કવિવર રવીંદ્રનાથની રચના અને અનુવાદ ઝવેરચંદ મેઘાણીનો હોય પછી જોવું જ શું!
કેવી સુંદર પંક્તીઓ
મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન ક્પોતની પાંખ ખૂલે.
મઘરા મઘરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
આ રચનાઓ પણ માણવા મળે ,,,!
મેઘાણીની ‘મન મોર બની થનગાટ કરે’, ‘આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વિજળી રે’, ‘આતમની હે ગણ ઉપર જાગે અનુભવ જાગે’, ‘આભમાં ચાકલાને ચંદરવા, આંભલા કોણે ભર્યા રે લોલ’, દુલા કાગની ‘ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ કાઢ્યો.’ ‘કે પગલાં ખરક્યાં ને ડુંગર આથમ્યા.’ ‘ૃદય વાડીમાં રોમીયા જેણે બાવન ફુલનાં ઝાડજીનો સમાવેશ થાય છે.’
July 20th, 2008 at 8:52 am
મન મોર બની થનગાટ કરે….’ આ તો ભાઈ જેને પ્રેમાળ ઢેલ જેવી જીવનસાથી મળી હોય એનું મન મોર બની થનગનાટ કરે. બાકી જેવાનાં નસીબમાં ઢેલને બદલે કોઈ વઢેલ ભટકાઈ હોય ત્યારે મન મોર બની ક્યાંથી થનગાટ કરે? વહુના સાદમાં જ વર-સાદ દબાઈ જાય ત્યાં શું થાય?
-વાહ પ્રજ્ઞાબેન ! તમે તો હસાવી હસાવીને પેટ દુઃખવી કાઢ્યું. તમારે તો હાસ્ય-લેખિકા બનવાની જરૂર હતી ! ઢેલ-વઢેલ, વહુ સાદ- વર સાદ…ક્યા બાત હૈ !
August 10th, 2008 at 3:15 pm
વાહ…ઝવેરચન્દ મેઘાણી…….વાહ ચેતન ગઢવી…….મોર બની થનગાટ કરે…
September 23rd, 2008 at 2:12 pm
ઘના વ્ર્શ પહેલા આ ગીત સાભડેલુ ફરી એ દીવસૉ યાદ આવિગ્યા
વાહ …..વાહ…..
October 3rd, 2008 at 1:19 am
લન્દ્નન મા રહિ ને ગજર્ર્ત યાદ આવિ ગય્…ગુજ્જ્રર્રાત નુ ગૌરવ યાદ આવ્યુ..આજે રોવા નિ મજા આવિ.આજે ઘર યદ્દ આવ્યુ…
December 11th, 2008 at 4:03 am
I would like to listen this song in late Hemu Gadhavi’s Voice.What a voice! Voice coming out of mountain!
March 25th, 2009 at 8:25 pm
મોર બની થનગાટ કરે…મારે આ ગીત ડાઊનલોડ કરવુ છે.કેવી રીતે આ ગીત ડાઊનલૉડ કરવુ ??? પ્લીઝ કોઇ તો લીન્ક મોક્લો મને આ ગીત જોઇઍ …….
April 21st, 2009 at 12:33 pm
Loksagar na moti CD kya thi malshe.Mare teni badhij edition 1-2-3- joie che.Pls address aapva vinanti.
April 21st, 2009 at 7:53 pm
good chhe
khub gamyu
ghana varsho pa6i sambhalva malyu
abhar……..
June 6th, 2009 at 2:31 pm
આતો કૈક અદ્ ભુત વેબ સાઈત ચ્હે !! ફાલ્ગુનિ એ પહેલિ વખત મને તહુકો દોત કોમ વિશે વાત કરઈ, ત્યરે જ હ ઉત્તેજિત થૈ ગયો હતો અને તરત્જ ઓપેન કરિ. મારિ હોબિ લિસ્ત મા એક પ્રવુત્તિ ઉમેરાઈ. અભાર ફાલ્ગુનિ નો અને તહુકો નો.
June 24th, 2009 at 10:13 pm
જયશ્રીબેન, મને થયું તમને કદાચ ‘નવ વર્ષા’ કવિવર ટાગોરના શબ્દોને સ્વરમાં સાંભળવાનું ગમશે.
http://ww.smashits.com/music/bengali/play/songs/7016/THE-VOICE-OF-RABINDRANATH-TAGORE/64132/NABABARSHA-HRIDAY-AMAR-NACHERE.html
July 1st, 2009 at 11:30 am
[...] જ હોય છે ને?) અને પેલા ગીતની માફક મારૂં મન મોર બનીને થનગાટ કરવા લાગ્યુ હશે કે હું તુટેલું – [...]
July 21st, 2009 at 4:27 am
સાંભળતા આપોઆપ ડોલી ઊઠવાનુ મન થાય. શબ્દ અને સુરનો સુંદર સંગમ.
શૈલા
July 24th, 2009 at 6:05 pm
ઍકશિલન્ટ! વરસાદ થકિ તરબતર થઇ ગય!
July 24th, 2009 at 6:06 pm
an excellant! no words to describe!
July 25th, 2009 at 10:22 pm
વાહ ખ્ રે ખ ર મજા આવિ ગ ઈ……..તમારો આભાર.
July 26th, 2009 at 2:20 am
ગુજ્રતિ સહિતય બહુ જન્તો નથિ પરન્તુ મને જિગ્નશ બહુ ચે અને જવેર્ચન્દ મેઘનિ વિશે તુ કહ્વૈ ચે કે ગુજર ન સિર્મોર સમ અને જેને ગુજ્રત ને દુનિય મ ગુજ્રતિનિ લોક સન્ક્રુતિ નિ વ્વતો દુનિય ને બતવિ અને ઝવેરચન્દ મેઘનિ વિશે તો હુ બઇજુ સુ કહુ પબ પન એમ્નિ લોક સહિત્ય નિ વાતો ગમે ચે અને હુ એનો બહુ આદર સમ્મન કરુ ચુ
July 27th, 2009 at 5:26 am
[...] ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’ - એમાં પણ કંઇક આવો જ અનુભવ થાય..!! (અને હા, [...]
July 27th, 2009 at 11:45 am
આ ગેીત સાઁભળેીને મન ખરેખર મોર બનેી થનગનાટ કરવા લાગે. આજે ફરેી સાઁભળ્યુ. વરસાદેી વાતાવરણમાઁ આનઁદમાઁ વધારો કરે છે. ખુબ ખુબ આભાર જયશ્રીબેન !
August 4th, 2009 at 11:17 am
ખુબ ખુબ આભાર આ સુંદર રચના નેટ પર મુકવા બદલ
મારે આ ગીત Download કરવુ છે.જો તમારી પાસે હો તો મને આપશો?
અથવા બીજા કોઇ પાસે હોય તો મને લિંક મોકલાવશો
આ મારુ પ્રિય ગીત છે.
આભાર
August 16th, 2009 at 5:38 pm
આ ગીત મોકલાવવા વિંનતિ કરુ છું…………..
September 11th, 2009 at 11:35 pm
Another version of this song on Kesuda.
http://www.kesuda.com/mag03/song1.htm
This version sung by Nitin Devaka sounds more energetic and ‘tabala’ by Ramesh Bapodara is just awsome.
A must listen song…
Malay
September 30th, 2009 at 2:37 am
કુન્તિ અભિમન્યુને બન્ધે અમર રખદિ ગેીત મોકલ્શો
September 30th, 2009 at 12:33 pm
વાહ વાહ.. જુગ જુગ જિવો મારા દેસના કવિઓ .. બત્રિશ કરોદ દેવતા તમારિ સહાય કરે..
October 7th, 2009 at 12:25 pm
JAISHREE,
MOR NE ANE MANNE BANNENE THANGAT KARAVYO,
KHUB KHUB AABHAR,
SHANTILAL THACKER
November 20th, 2009 at 2:06 am
I also listen this song on you tube in Jitu Dad Gadhavi’s voicer. I think that is good version….can you load that one…
December 16th, 2009 at 2:41 am
મારે મોર બ્ની થન્ગાટ ક્રે નુ એમ .પી થૃ જોઇએ છે આપ્શો…..
January 4th, 2010 at 7:18 pm
આ ગિત ગાનાર ને અભિન્દન
January 4th, 2010 at 7:22 pm
જય માતાજિ આનિ સિડિ આપસો
January 9th, 2010 at 11:14 pm
hello, mane gujrati howano garve che.
aaje accaanaq ek khajano haath lagyo che, gujrati sahitya ane gujrati loksaahitya no aa khajano, kharu phucho to rashtra ni dharohar che, ane aapne sau gujratio, ee dharohar na rakhwala chiye. but jiveen ma aanand mate sahitya premiyo, aa khajanane, manta rahooooooooooo.
April 5th, 2010 at 10:27 am
જય માતાજિ
ભાઈ ભાઈ મોજ આવિ ગઈ
April 6th, 2010 at 3:13 pm
બહૂજ સરસ
June 10th, 2010 at 11:56 am
What a wonderfull song .Excellent Congrates Jayshree
Hasmukh Gor
July 4th, 2010 at 7:01 pm
Maan Thanghat kare……
July 6th, 2010 at 9:27 am
શુ વત કર્વિ, સવર ન વર્સદ ચલુ હતો, અને આવુ સુન્દેર ગેીત્ સાભદિ ખરેખર મરુ દિલ્,
મન થન્ગત કરઆ મન્દ્યુ,
August 21st, 2010 at 10:23 am
Gujarati ma lakhta thodi taklif padi etle english ma lakhu chhu.
Its really nice to hear such a grate song in such a grate pahadi voice. I was searching this song since long time. Thankyou Jayshreeben Tamaro khub khub abhar.