તું ચૂંટી લે – મુકેશ માવલણકર

સ્વર સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

તું ચૂંટી લે; ક્યાં હવે દૂર છે?
હાથ મારો મોગરાનું ફૂલ છે.

આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
ના કદી ભીના થયા બે ફૂલ છે.

બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
એટલે આજે નદીમાં પૂર છે.

11 replies on “તું ચૂંટી લે – મુકેશ માવલણકર”

 1. Anil Vyas says:

  તું ચૂંટીલે ક્યાં હવે દૂર છે
  હાથ મારો મોગરાનું ફૂલ છે.
  આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
  ના કદી ભીના થયા બે ફૂલ છે.
  બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
  એટલે આજે નદીમાં પૂર છે.

  • kanji gothi says:

   તું ચૂંટી લે; ક્યાં હવે દૂર છે?
   હાથ મારો મોગરાનું ફૂલ છે.

   આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
   ના કદી ભીના થયા ઍ ભુલ છે.

   બે કિનારા સાવ આવ્ય છે‘ નજીક
   એટલે આજે નદીમાં પૂર છે.

   ઍક કોયલ જો ટહુકે તો પchhi
   rat aakhi jagavu manjur chhe

   tu have mukesh no vishvas kar
   ઍક દરિયા જેમ ઍ ભરપુર છે.

 2. DR SANJAY RANA says:

  બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
  એટલે આજે નદીમાં પૂર છે………………..વાહ મઝા પડી ગઇ………

 3. manibhai1981 says:

  શ્રેી. ઉપાધ્યાયને કઁઠે ગવાયેલુઁ આ ગેીત ઘણુઁ મધુર લાગ્યુઁ.
  ગીતના ભાવ હ્ર્દયસ્પર્શી છે. આભાર.

 4. Thakorbhai says:

  ખુબ સરસ

 5. Sakshar says:

  પુરુષોત્તમ ઉપાધ્યાય ગાય એટલે પૂછવાનું હોય! મજા!

 6. બહુ જ સરસ સબ્દો ને સુર અભિનદન ને ધન્યવદ્

 7. Yaminee says:

  વાહ વાહ્….

 8. kanji gothi says:

  જયશ્રિબેન નમસ્તે ,પ્ણ ના કદિ ભેીના થયા એ ભુલ છે ૧ અન્ત્રા(આ ગેીત ના ૪ અન્ત્રા છે i have it, song & lyrics)

 9. kanji gothi says:

  ok i will send you after this week song & lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *