श्री हाटकेश्वराष्टकम स्तोत्र

આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ……

સ્વર – નિનાદ મહેતા

સ્વર – કુમાર મજમુદાર

 આભાર – Shree Hatkeshver Mahadev Shansthan – Vadnagar

આ સાથે સાંભળો – આ પહેલા ટહુકો પર મુકેલા શિવભક્તિ ગીતો..!

15 replies on “श्री हाटकेश्वराष्टकम स्तोत्र”

  1. sangeet saras chhe pan singer barabar nathi, awaj bahu impressive na lagyo. patlo che ane amuk jagyaye besooro pan che. aa stotra aaj raag ma bija pase gavdavo please.

  2. નાગર જાતિ ઉપર ખુબ મોટો ઉપકાર …..
    ભાઈ નિનાદે ખુબ સરસ અને સ્પશ્ટ ગાયુ ….
    ટહુકો ને અભિનન્દન સહ આભાર્….

    • જય હાટકેશ
      હાટકેશ જયંતિ નિમિત્તે શુભકામનાઓ શુભેચ્છાઓ

  3. બહુજ સરસ્ત્સ
    વ્સ્પેીક્ચ્ખન મતે શબ્દો નથિ મલ્ત , નિનદ

  4. શ્રી હાટકેશ્વરાષ્ટકમ્ ને ટહુકોમાં સાંભળતાં હ્રદયમાં પણ હાટકેશ્વરાષ્ટકમ્ નો ટહુકો સંભળાયો… આપનો ખુબ ખુબ આભાર..
    જય હાટકેશ…

  5. શિવરાત્રી ના પર્વ સમયે આ સ્તોત્ર ટહુકો ઉપર મુક્યું તે બહુ ગમ્યુ.સાંભળવામાં બહુ આનંદ આવ્યો.

  6. સરસ ભજન છે. નિનાદ મહેતાના સ્વરમાં ચોખ્ખા શબ્દોમાં સરસ સુંદર રીતે ગવાયું છે.

  7. ખુબ જ ભક્તિમય કર્નપ્રિય સ્તોત્ર . આભાર્.. રાજેશ વ્યાસ ચેન્નૈ

  8. શિવરાત્રિના પવિત્ર દિવસે આ રચના સામ્ભળિને ખુબ જ આનદ થયો

  9. જય હાટકેશ શિવરાત્ર ના અનુસધાન મા આ રચના ગમિ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *