દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

સ્વર : હેમંત ચૌહાણ

.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

આભાર : સિદ્ધાર્થનું મન

સાંભળો : આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

153 replies on “દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી”

  1. જય્શ્રિબેન્આ બન્ને ગેીત મારિ ફમિલિ ને બહુજ ગમ્યાા આપ બન્ને ગેીત કેવિ રિતે ડાઉન્લોડા કરવા તે હંમ્ણૅ જ્ણાવ્સો.

  2. મ આંધળી મા નૉ કાગળ અને દેખતા દિકરાનો જવાબ બન્ને રચનાઓ સાંભળી અને મારી આંખમાંથી આંસુ વહી ગયા.ખરેખર હ્રદય્દદ્રાવક રચના છે. કવિ ની કલ્પનશક્તિ ની દાદ દેવી પડે. અને આ વેબસાઈટ માટે આપ લોકોને પણ દાદ દેવી પડે. આઅપ લોકો નો ખુબ ખુબ આભાર.

  3. I m listenining this song from my grandfather since I was 8 ….my happiness knew no bounds when i found out this song…..thanks very much…..now when i am in US, i can really feel the emotions and love of going far from family…..i really cant stop crying….grt post….

  4. geet sebhadatu nathi. aa geet download karvu hoy to? ani cd kyathi male? mari pase juni casset ma praful dave e gayelu chhe, jema recording barobar thayelu nathi.

  5. Its really very very great job you are doing. I don’t have words to salute your job. Really Amazing !!! Really wonderful!!! I really enjoyed my whole stay to listen so many songs today from this site. please keep it up.

    Thanks a lot once again for developing Gujarati Culture in this way. It will be agreat way to expand popularity and awareness of gujarati language and gujarati culture.

  6. Both the songs are very well written and touching.
    but i think , We should not let our mother to know our hardships, as after knowing that she would be more “dukhi”. But apart from that the songs are very great.
    Hats off to tahuko.com and writers.
    Thank u very much for providing this invaluable service.
    From where can i get the first one?

  7. oh really heart touching song…..
    i m really crying with feelings after listning this songs….

    great songs….

  8. આ ગીત મને અને મારી mother ને ખૂબ ગમ્યુ.પણ તેમના કહ્યા મુજબ તે જ્યારે સ્કુલ મા હ્તા ત્યારે દિકરા નો જવાબ અલગ ગીત થી રજુ કરેલ હતો તો તે શોધી આપવા નમ્ર વિનતી.

  9. Such a great bhajan, so emotional and full of feeling.
    Anybody know there is an English translation of this bhajan?
    Thanks.

  10. VARSHA GOSHER FROM DOMBIVALI
    MA !
    I WOULD LIKE TO HEAR EVERING FOR MA.
    AS I AM MISSING HER EVEN SHE IS WITH US

    THANK

    VARSHA GOSHER

  11. સરસ ગીત પણ મા નુ દર્દ જાણી ને દિકરો પણ ઍનુ દુખ રડે તે ક્યા નો ન્યાય. દિકરાએ તો ગમે ત્યા થી પાચ પાઇ મોકલી ને મા ની ભુખ ભાગી હોત તો આ ગીત જ્રરા જુદી રીતે લખાત. કદાચ ભાણીયા ના શબ્દોમા એક બીજુ ગીત લખાય તો સારુ, કવિ હોય તો કલમ ઉપાડો.

  12. જય શ્રિ કૃષ્ણ્ Jayshree.
    બને ગિતો ને સાંભળી ખુબ જ આનંદ થયો.
    કણૅપ્રિય, મધુર્, દિલ ને પિગલાવિ દે તેવુ, બચપન નિ યાદો તાજિ કરિ દે તેવુ સંગીત સાંભળી ખરેખર દિલ ડોલી ઉઠયુ. ખુબ ખુબ આભર આપનો
    આ ગિતો હુ કેવિ રિતે ડાઊનલો કુરુ ?

  13. ભાઇ મા એ મા અને બિજા વગડાના વા….. માર મારે પન માર ખાવા ન દે તેનુ નામ મા..
    જેને પન આ ગિત સમજાઇ ગયુ તેનિ જિન્દગિ સ્વર્ગ બનિ ગઈ..

  14. બન્ને ગિતો ખુબજ સરસ ૬. જો આપ મને જનવિ સકતા હોય તો મને કહો આ ગિત હુ કેવિ રિતે ડાઊનલો કુરુ

  15. dear jayashreeben this song is marvellous. i wants to here a song named “wo kagaj ki kasti wo baris ka paani” can i hear this song? plz inform me where can i hear that.. plz. and also say me if any hindi poems blog as like this,.. thank you very much for introduse about gujatari….. you can reply me in gujarati. thanks…

    – chandrakant.

  16. Dear jayshreeben, both r really very nice songs…and i am very thankful to you for such an extraordinary song..thanks again…

  17. કમાલ કરિ……આ મસમોટૌ ગુજરાત નૈ ક્યા સમાવિ લિધુ…..ભૈ….વાહ્

  18. કર્નપ્રિય, મધુર્, દિલ ને પિગલાવિ દે તેવુ, બચપન નિ યાદો તાજિ કરિ દે તેવુ સન્ગેીત સાભરિ ખરેખર દિલ દોલિ ઉથ્યુ. ખુબ ખુબ આભર આપનો

  19. Really you are doing a great job by provoding such marvelloussongsin Gujarati. I wish you alltheBest. Intimacy can makeaperson feel and afterheaspires to write something fromthebottom of his heart which becomes a poem!

  20. “Dikrano javab” is also very touching as is the letter from his blind mother.This is really awesome and heart touching Geet of our gujarati culture.And not to forget Hemant Chauhan is the Kishore Kumar of Gujarati Songs.Is there any link available to download both this songs!!

  21. First time logged on this web site. Ecellent. Loved the song ” Andhari mano patra” I’m gonna replay it for thousands time. If anyone has the ” Bhai Bahenno” garbo. please post it. Thankx Mahesh Lad, Union, KY 41091 USA

  22. બને ગિતો સાંભલી ને ખુબ જ Very nice……… “Adbhoot” આનંદ થયો.
    ઉબરે ઉિ ભસાભલુ રે બોલ વાલમ ના—–નઇરુપમા સેથ નુ ગિત જોઈએ તો કેવિ રિતે મ લે?

    જયશ્રી :
    ઉંબરે ઉભી સાંભળું રે – ગીત અહીં સાંભળો :
    https://tahuko.com/?p=386

  23. Very nice……… “Adbhoot” . There is no word..
    “Gujarati Sahitya, Sanskruti ni Sachavani”
    Thanks

  24. બને ગિતો સાંભલી ને ખુબ જ આનંદ થયો. જય શ્રિ કૃષ્ણ્.
    ભાવેશ

  25. vides ma family thi dur rehta gujarati chokrao mate bahu j karun geet che. hu haju sudhi “aandhdi ma no kadar” geet puru vaanchi ke smabhdi sakyo nathi.atlu karun geet che.

  26. જયશ્રી આ ગીત શોધવા મને મારા પાપાએ કહ્યું અને “આંધળી માનો કાગળ” સાથે “દેખતા દીકરાનો જવાબ ” સાંભળ્યો અને મારી આંખો પણ ભરાઇ આવી. મને ક્યારેક લાગે છે કે હજુ ઘણુ ગુજરાત અને ગુજરાતી વિશે વાંચવાનું બાકી રહી ગયું છે

  27. hi jayshree,
    today only show yr bog.first time.very nice work.selection is very good.congrats.and all the best…….
    nilam doshi

  28. ગરીબીનું આક્રંદ સૌના દિલને હલાવે જ !
    ભૂખ,નિરાધારપણું,અસહાયતા માણસને
    દિશાશૂન્ય બનાવી દે છે !માનો કાગળ અને
    દીકરાનો જવાબ : શું શીખવે છે ?
    આભાર જયશ્રીબહેન !

  29. mane aa banne geet download karva hoi to kya javu ?
    tame mane e-mail attachment ma mokli shaksho ?
    aa geet vishe khabar noti ane peli vaar saambhadu chhu.
    thanks,
    mital juthani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *