મુક્તક – બકુલેશ દેસાઇ

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપહું

5 replies on “મુક્તક – બકુલેશ દેસાઇ”

  1. જયશ્રીબેન,
    મુક્તક – બકુલેશ દેસાઇ, સરસ છે. હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપહું અહિં આડકતરો ઈશારો અભિમાની માણસને માટે લાલબતી સમાન છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  2. લાંબા સમય બાદ ‘ટહુકો’ ની મુલાકાત લીધી અને એકજ બેઠકે પાછલી બધીજ પોસ્ટ વાંચી ગયો.એકએક રચના સુંદર…ટહુકો ફરી ક્યારે ગુંજતો થશે?

Leave a Reply to Ramesh Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *