એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….
આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ
.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave
લાજવાબ…..ગીત અને સ્વર
[…] એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર (પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં […]
અદ્ભૂત ગીત ….ખૂબ ખૂબ આભાર
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં… પછી ??
કાથો અને ચૂનો લગાડીને અમે ખાઈ ગયા !!!
દરેક વખતે સિરિયસ ના રહેવાય
થોડું હસી લેવું પણ જરૂરી છે.
Rohit Pandya // Bhavnagar
હરિન્દ્ર દવે નુ આ સુમધુર ગેીત, પ્રિય પાત્ર ને પ્રક્રુતિ સાથે સુન્દર રિતે જોડે ચ્હે.. સોનાલિ નો સ્વર સાપડ્યો..અદભુત્,,,!!
ખુબ સરસ્
સુન્દર
very nice song
really wonderful & melodius song, as well as such a nice singing by sonaliji.
લાજવાબ શબ્દો અને લાજવાબ સ્વર
i love this song it’s touch directly heart when ihere it i forget all the things
how to download this song
જયશ્રી બહેન, જરા કનફર્મ કરી ને બતાવો તો ભલા કે આ ગીત મા કોનો સ્વર છે ? સોનાલી, હંસા દવે કે નીશા ઉપાધ્યાય ?
શુ આપ મને જનાવિ શક્શો કે પન્કજ ઉધસજિએ ગયેલુ ગુજરાતિ ગઝલ નુ આલ્બુમ કયુ ચ્હે? એનિ ઈક ગઝલ ચ્હુક ચ્હુક ચ્હોકરિયો, બોલે તો ફુલો થિ ભરતિ તોકરિયો….. ચ્હે! all help welcome. Please let me know of the name of the gujarati album sung by Pankaj Udhas.
આલ્બમ : રજુઆત (પંકજ ઉધાસનું પ્રથમ ગુજરાતી ગઝલોનું આલ્બમ)
You can listen some of the compositions here:
https://tahuko.com/?cat=155
aa song sambhdi ne man romanchit thai gaiu
Absolutely Melodious music and beautiful voice.
મોસમ નો પહેલો વરસાદ્..joi ne i remember my young days.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
…એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં..
…ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…
…એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…
……સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…
…કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં…
…કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં…
……કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં…………
…………..એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં…………..
difficult to forget her.. but whenver we hear like પાન લિલુ જોયુ.. I can’t stop myself to crying.. may be like.. મોસમ નો પહેલો વરસાદ્..
આ ગીત ખુબ ગમ્યુ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા
આ વાક્ય્નો મત્લ્બ સુ ચે મને કહો
એક તરણું કોળ્યું( =અંકુર ફૂટ્યે નાનાં પાંદડાં દેખાવા લાગવાં,)ને તમે યાદ આવ્યા
I LIKE IT VERY MUCH ,THANKS TO GURJARI.NET…..
khare khar kubj majani gazal 6.aa gazal sambhadi ne mane mari pritam “daku” ni yaad aavi jay 6
વાહ ખુબજ સરસ & ગુજરાતનુ ગૌરવ
love this song very much..thnks jaishree……..
MISSING U MUCH AFTER HEAR THIS GAZAL TOO MUCH
I THIN WHOME I SAID THIS U UNDERSTAND
i love so so so so soso muchhhhhh this song……thnak u so much ttahuko thaks thnks……………………………..
a wonderful combination of beautiful lyrics and amazing composition……thanks a lot for sharing….
very nice!!!!
Jyare hu free paduchu tyare tahuko site open karine aa harindra dave ni rachana ne sabhalu chu
Kubaj saras man fresh tahi jay che
thanks to Tahuko.com
Gujarat nu Gaurav
અમ્બે માતા નિ આરતિ ગુજરાતિ મા જોવે ..
ઘના દિવસ પચિ સામ્ભયુ પન અવાજ હન્સા દવે નો તો ઉપર બદ્લિ નાખ જો
Awesome…..
નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં
આપણો અહમ્ ઓગળે ત્યારે ‘તે’ યાદ આવે જ.
નામ ડૂબે ત્યારે જ આભ ઊગે.
પરમ તત્વની સાથે અદ્ ભૂત અંતર વાણી
ઘણું સરસ સંગીત અને મીઠો અવાજ
too sweet to hear.. n whenver i hearing.. My heart is also Lilu..Tahukyu..Chhalkyu.. Malkyu n Atakyu in that sweetest memories of love life.. really sweet.. thanks Harindrabhai.. Hari + Indra… may be Haridya + Indra.. Smarudhha Chhe Gujarati Kavitya Varso..
i am listing this web-site since 2006, but every time i listen this fantastic song,,
i really want to thank JayshreeBen for this fabulous song and extra-ordinary website….
wow ..what a romatic song..!! I did not heard this before I got marride and then when I saw my marriage cd and I found this song.
Thats y this is very special for me…I feel this for my husband ..
hi i hearing this songs its really great and touch my heart also really i pray to god give us harindrabhai dave in gujrat.i love this song my mail id hituloveonlyu@gmail.com
આ મારો પ્રયાસ માત્ર છે.હું જાણું છું કે તે અધકચરો છે.કોઇ વધુ વિદ્વાન તેને મઠારશે તો આભારી થઈશ.
ભરત પન્ડ્યા
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
saw a green leaf and it reminded me of you,
as if first rain drops of monsoon fell on me,
one grrass leaf blossomedand it reminded me of you
somewhere a bird sang and it reminded me of you
as if sun light appeared on monsoon day.
one star twinked and it reminded me of you.
just a water pot overflew and it reminded me of you
as if the ocean has broken all barriers
someone smiled without a reason and it reminded me of you
as if I saw whole universe in mouth of krishna
someone appealed to my eyes and I thoungt of you
someone stopped at my door and it remionded me of you….
as if the whole world of my steps started shouting
only one step I took and it reminded me of you—-
Nice..
અતિ સુંદર. ખૂબ આભાર. અંગ્રેજીમાં અનુવાદ કરવા બદલ.
પણ સાહેબ, ગુજરાતીમાં કવિતા માણવાની મજા કાઇક જુદી લાગશે.
સુચન માટે માફ કરશો.
નવિન
Can anyone please translate the whole song?,,It is very nice and melodious.
હુ જ્યારે એકલી હતી ત્યારે મને મારા હસ્બનડ યાદ આવતા હતા અને હુ બહુ રોઇ હતી….આ ગીત મને બહુ ગમે છૅ …….
બહુજ સરસ આપ્નો આવઝ બહુજ સરસ
ઑડ્
excellent creation, beautifully singed. touched to the deep of the HEART.
a maru favourite song 6 ane a song na meaning heart ne chumi jay teva 6
a song bahug saras 6 ane teni rachna bahuj sari rite karava ma avi 6
ધિસ ઇસ અ બેસ્ત સોન્ગ ફોર મિ ઇત ઇસ મય ઓપિનિઓન
mane ya geet khub khub gamyu ,ava geeton ni shabd rachna sidhi dil sudhi pahuche chhe, hu aa geet baddal ghanoj abhaar aapu choo.
this song directly touches the heart and give heavenly pleasure
to mind. i feel so delicious to listen this song.its real gujrati culture song. dhirendra