શંભુ ચરણે પડી….

આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – આ મારું ઘણું જ ગમતું શિવ-ભજન ફરી એકવાર… ગમશે ને?

********************
Posted on June 13, 2007

આ ભજન મારા માટે ઘણું ખાસ છે. નાનપણથી જે થોડા ભજનો મોઢે યાદ છે, એમાંનું એક આ ભજન.

મને હજુ યાદ છે… નાની હતી ત્યારે કોઇ કોઇ વાર પપ્પા સાથે ‘નાદબ્રહ્મ’ ( ભક્ત સમાજનો official ભજનસંગ્રહ ) લઇને સાંજે ભજન ગાવા બેસતા. ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા...’, ‘મારી નાડ તમારે હાથે, હરી સંભાળજો રે..’, ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન….’ જેવા અમુક ભજનો પપ્પાને ખાસ ગમતા, એટલે એ કાયમ ગવાતા…
એમાંનું એક ભજન આ પણ ખરું. હજુ પણ જેટલી વાર આ ભજન વાંચુ કે સાંભળું, એટલી વાર સુવિધા કોલોનીનું એ ઘર, મમ્મી પપ્પા, અને 10-12 વર્ષની જયશ્રી… બધું યાદ આવી જાય….

સ્વર : મનોજ દવે

shivjee

.

Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam .. 1

Jatakatahasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalara ivirajamanamurdhani
Dhagadhagadhagajjva lalalatapattapavake
Kishorachandrashekhare ratih pratikshanam mama .. 2

(‘શિવ તાંડવ સ્તુતિ‘ની શરૂઆતની 2 કડી અહીં લેવાઇ છે)
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

77 replies on “શંભુ ચરણે પડી….”

  1. This is my favourite bhajan for long time and I have this bhajan in my home temple and sing whenever I get time, well done

  2. ખુબ સુન્દર ભજન છે. મનોજભાઈ એ ખુબ ભાવપુર્વક ગાયુ છે.
    ફુલવતિ શાહ.

  3. લિંબડી ના છીંકણીવાળા જાનીના દિકરી મારા સાસુ વર્ષો સુધી દારેસલામ રહ્યા પણ શિકાગો મા મારે ત્યાં ૧૪ વર્ષ સાથે રહ્યા ત્યારે દર સોમવારે અભિષેક તથા આ ભજન નો હંમેશા લાભ મલ્યો છે..તેથી મોઢે થઈ ગયેલુ આ ભજન સાંભળીને ફરીવાર બા ની યાદ આવી ગઈ.ખુબ ખુબ આભાર જયશ્રીબેન.

  4. શિવસ્તુતિ ભવ સુધારે એ તો સહુના મનમાં વણાયેલી શ્રધ્ધા છે પણ “ટીમ ટહુકો”એ આજે આ શિવ-સ્તુતિ અહીં પોસ્ટ કરીને ટહુકો ના વાચકો/ભાવકોની શિવરાત્રી સુધારી છે.
    -અભિનંદન ‘ટીમ ટહુકો’…

  5. હર હર મહાદેવ!!!.મારૂ મનપસંદ ભજન “ખરેખર બહુ મજા આવી”ઃ) વારંવાર સાંભળો તો પણ ધરાવ નહીં..ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો.ટાળો મન મદ, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ..
    ખુબ જ આભાર જયશ્રી બેન્..

  6. Tahuko website par hoye tyaare aevoo lage jane baaplpanni sakhi ni sathe mithi yaad maanta hoe ye. Thank you very much Jayshree for giving us gujarati geeto no moghero khajano.

  7. અમેરિકા મા આવુ સાન્ભલશુ એવુ ક્યરે પન ખબર ન હતેી
    જયશ્રેી બેન ,
    મારા બા આ ગાતા ને હજિ પન એમ્નો ખોલો યાદ આવે.
    લગ્ભગ ૫૦ વર્શો પહેલા નુ બાલપન યાદ આવ્યુ.
    પ્રકાશ પન્ચોલિ

  8. થન્ક્સ વ્હેન અવેર ઇ લિસ્તેન થિસ ભજન ઇ અનમ સો હપ્પ્ય્ ઇ થિન્ક અબોઉત મ્ય મોથેર ઇન-લોવ્.શે સિન્ગ થિસ ભજન એવેર્ય્દય્

  9. હર હર મહાદેવ
    ગીત સરસ સ્વરબધ્ધ કરેલુ હોઇ ગમ્યુ
    સમગ્ર ટીમ ને અભિનન્દન

  10. NIRANJAN PANDYA NA KANTHE KEM NATHI ? BHAJAN BAHUJ SARU CHE.. JYARE PAN SAMBHALIA TYARE KOI NAVOJ ANUBHAV THAY… KHUB J SARAS..

  11. જયશ્રિબેન
    મારિ પત્નિ એ મને ફોન કરેલો કે શ્રવન માસ ચાલે. મારે સમ્ભુ ચર્ને પડિ માગુ
    તે ભજન મને ક્યા થિ ગોતિ આપઓ. મને તમારા નામ નિ પન ખબેર નોતિ.મે શકર ભગ્વાન નૂ નામ લિધુ અને કુદ્રતિ રિતે વેબસઈટ મલિ. તેમા કટ્લા બધા ગાય્ ક ના નામ હતા. મ્ને ખબેર પન નોતિ કે આ ભજન કોને ગયુ હતુ. મે ભગ્વાન નુ નામ લૈ ને ક્લિક ક્રેલુ હતુ.તેમા જે મારિ વઈફ ને જોતુ હતુ તે ભજન મ્ લિ ગયુ. તમ્ને અમારા ખુબ્જ આશિર્વાડદ્.

    સુભાશ
    મીના દ વે ઓસ્ટિન ટેક્શાશ્

  12. MAKE ME REMEMBER MY MOTHER WHO USED TO SING WITH HER HEART OUT ,WITH TEARS IN EYES , THANK YOU FOR MAKING MY MEMORIES ALIVE AFTER LONG YEARS

  13. દયા કરિ શિવ દર્સન આપો આજ ના આ પવિત્ર દિવસે શ્રાવન માસે સામ્ભદવા મલ્યુ અહા !

  14. મને “આવોતો રમવાને ગરબે ગુમવને……..મા મરે જોવા…..તમને રમતા રે……. ગરબે ગુમતા રે…………અને……. બિજુ કુમ કુમ ના પગલા……મા તારા હેત ભર્યા…………..શોધિ આપશો
    “OM NAMAH SHIVAY”. I’m feeling myself wordless to express my thankfulness towards you, after finding & listening shiv stuti on TAHUKO.COM. I wish Lord Mahadev Bless you, this website, & all listeners of this Site. Thank you very much. “HAR HAR MAHADEV”

  15. સુદર ભજન આભર

    જય શિવરાતિ

    હર હર મહાદેવ!!!!!!!!!!!!!!!!!!!!!!
    THANK YOU JAY SHREE DIDI……….

  16. “OM NAMAH SHIVAY”. I’m feeling myself wordless to express my thankfulness towards you, after finding & listening shiv stuti on TAHUKO.COM . Today is Mahashivratri. I wish Lord Mahadev Bless You, this website,& all listeners of this Site. Thank you very much. “HAR HAR MAHADEV”

  17. REALLY NICE GEET.I GOT THIS GEET ON OCCASSION OF SOMAVATI AMAS .
    THANK YOU VERY MUCH JAY SHREE DIDI .

  18. ખુબ જ સુન્દર ભજન સાભલવા મલ્યુ સુન્દર
    મારે તહુકા . કોમ મા થ દઔઉન લોદ કરવુ હોય તો?
    મને જનાવવા મહેરબાનિ કરશો

  19. હુ આ ભજન આજે સવારની શોધતી હતી. ખુબ્જ ખુશી મલિ આ ભજન જોય ને અને શામ્ભરિ ને.

    થન્કસ્

  20. હુ કેયુર પટેલ. આ સ્તુતિ ને ડાઉનલોડ કરવા ચાહુ. મારા ઘરે ઇન્ટરનેટ નથિ. અને આ સ્તુતિ એમપી૩ ફોરમેટ મા નથિ મલતિ. તો હુ કઇ રીતે ડાઉનલોડ કરી સકુ?

  21. જ્ય્ શ્ર બેન …આ ભજ્ન સાથે દરેકનુ પોતાના બચપણ નિ યાદ જોડાયેલિ સે.આભાર ,

  22. ખરેખર બહુ મજા આવી ગઇ.
    થોડા લગ્ન ગીતો સાંભળવા મળી જાય તો મજા આવી જાય.

    કલ્પે રાઠોડ

  23. I like this bhajan very much but we can’t hear any more after 2 lines so pls resend it full & i need one more bhajan it’s badrinath which like”pawan mand sugand the shital hemmanidir shri nikat ganag bahat badrinath vishambharam sesh sumiran kart nisdin dharat dyan maheshvarm ………….so pls pls pls send me this bhajan i will wait 4 this bhajan

  24. જયશ્રીબેન,
    મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી-કેમ નથી સંભળાવતા ??????
    મીઠી ફરિયાદ

  25. This bhajan is also one of my favorite too. When I red the note of Jayshree in very front of this, bhajan, included (Suvidha colony) if I am not forgetting, are you the same Jayshree who was my neighbor as well as my student? If I am 100% right, then Jayshree, you guess, whose comment you are reading right now.I am sure, you will recognize me. I like your Tahuko’s all songs, bhajans and even the old and new poems. If you are that Jayshree, please e-mail me ASAP. I will glad to talk with you with lot of my suggestions.
    Thanks.

  26. જ્ય્શ્રેીબેન્–આજે સતત ૬ ક્લાક ટહુકો વાચ્યો.હ્વે મારા સ્ન ને કહિશ હુ સામ્ભ્લુ એમ યોજ્ના કરેી આપે.ભુત્કાલ ખુબ યાદ આવ્યો.મને ઝવેર્ચ્ન્દ મેઘાણેી નુ સુના સમ્દર નિ પાળે આપ્શો?-આભાર્! –શાન્તાબાલેી એચ પટેલ્—શેીકાગો

  27. I like this site very much. I has help a lot. But I so that some of the song are not full, if you can give fulll song then i will be highly oblige.

    Thanking you

    Regard
    Bhavesh

  28. આ ભજન વર્ષોથી સાંભળતા આવ્યાં છીએ પણ જ્યારે પણ સાંભળીએ છીએ ત્યારે ગદગદિત થઈ જવાય છે.

  29. બાળપણ તેમ જ હજી લગી આ ભજન આખ ભીની કરી જાય છે.
    HAPPY BIRTHDAY TO TAHUKO.

  30. આ ભજન મારા નાની રોજ જ ગાતા – રાત્રે સુતા વખતે. બાળપણની સુખદ યાદ તાજી કરાવવા બદલ આભાર!

  31. jaishree ben aa bhajan mane khub game che. mare tya net bandh hatu etle aaje savare n sambhdadu pan hu badhu kam patavine aaram thi sambhdis. maru roj nu git fix hoy che KHOBO BHARINE AME ETLU HASIYA. pan aaje a pan nathi sambhdiu. to khub klhub aabhar. tamro. aava bhajan ane git mukva mate.

  32. jayshree,tahuka ma marjeeva thaine aaviye dubkee lagaviye ne dhnya thaiye ………rojnish thai gai chhe……..

  33. ચાલીસ થી પણ વધુ વર્ષો થી સાંભળી રહ્યો છું પણ આજે ય તાજગી સભર, ભક્તિ સભર લાગે છે.
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *