સાંજ – હનીફ સાહિલ

હનીફ સાહિલની ગઝલના આ ફક્ત 2 શેર છે, પણ ગમી ગયા એટલે અહીં રજૂ કરું છું. જો તમારી પાસે ગઝલના બાકીના શેર હોય તો મોકલશો ને ? 🙂

રસ્તે વેરણ છેરણ યાદો
સાંજ પડ્યાની પળ સળગે છે

સંકેલી લઉં કિસ્સાને પણ
ક્યાંય સમયના સળ સળગે છે

2 replies on “સાંજ – હનીફ સાહિલ”

  1. આ શબ્દો તો ઝાંઝવા છે એને મળમાં,
    ઘણા દુઃખોની દવા છે.એના વમળમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *