અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે.. – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

This text will be replaced

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે..
વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા — અમે નીલ..

અષાઠની ઘનઘોર ઘટામાં ચમક ચમક ચમકંતા
સાંજ પડે ધીરીરાત ઢળે ત્યાં સપનાં સાથ ભમંતા — અમે નીલ..

ઉષા અરૂણના કુમકુમ પગલે રંગ સુરંગ રચંતા
કાજળ કેરા કેશ કરી કદી મયુરને નચવંતા.. — અમે નીલ..

વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા

– પ્રવીણ બક્ષી

18 thoughts on “અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે.. – પ્રવીણ બક્ષી

 1. Ranjit Ved

  અમે “નિલ ફુવરે રમતરે માન ગમતામન ગમ્તા “શબ્દો મા ગવયેલુ આગેીત્… મધુર કન્થ અને આ સન્ગેીત ના સુમેલ્થિ આનન્દ આપિ ગયુ !

  Reply
 2. Niral

  ચિત્રાબેન,

  ચાળિસ વષઁ પછી આ ગીત સુંદર, સુરીલા સૂરમાં સાંભળીને ઘણું ગમ્યું અને ભૂતકાળમાં પહોંચી જવાયું.

  આભાર.

  નિરલ.

  Reply
 3. darshit patel (chicago)

  જયશ્રિ બેન્,
  અસદભુત શબ્દ રચના છે.
  પ્રવેીન ભાઈ ને ખુબ જ ધન્ય વાદ.સોના મા સુગધ ભળિ જ્યારે દિપેશભાઈએ સુન્દર મઝનિ તરજ બનાવિ.

  Reply
 4. lata.kulkarni

  ‘નિલ ફુવારે’ગિત સાન્ભલવાનિ મઝા આવિ!!!!મસ્ત !!!!શબ્દ્નો નાઅર્થ ખુબ સરસ!!!

  Reply
 5. Harisha

  Another beautiful song from two sisters. Am proud to be related to them and also part of the chorus.
  Thank you Jayshreeben for making this song available to all on this beautiful blog.

  Harisha

  Reply
 6. Pancham Shukla

  ખૂબ સુંદર. મને હંમેશા ચિત્રા શરદ, પ્રકાશ સૈયદનો સ્વર અને દિપેશ દેસાઇનું સંગીત ગમે છે- સરળ, સહજ અને માધુર્યપૂર્ણ. કાવ્યના સંગીતને અનુસરતા કુદરતી દોલનો/લય સંગ વહેતો અવાજ.

  Reply
 7. જયેન્દ્ર ઠાકર

  વસંતની ફુલછાબ બિછાવી
  બુલબુલ નાદ સુણંતા
  પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા

  ઘણું સુન્દર છ આ ગીત. અત્યારે આ ઠન્ડીમા કલ્પનાની દુનીયામા હ્નુ ખોવાય ગયો.

  Reply
 8. Mihir Baxi

  Actually Mu. Praveen Kaka himself made all his Songs composed. this was also composed in the same Raga but the Style of singing is sligtly different.
  I have some of his original recordings which we could make it just few months before he left all of us.
  I want to post his songs in his own voice . Let me know how to upload it.

  I will be really obliged.

  Reply
 9. Kiran

  Reminded me of the good old days in New Delhi when we all used to be visiting Pravin Bhais house to watch the TV. Yes it was that long ago when there were only a few households with the TV. And reminded me of the days when Pravin Bhai composed music for the Garbaa competetion for the Karol Bagh Gujarati Samaj. God bless his soul. Thank you for the wonderful memories.

  Kiran

  Reply
 10. Hansa Ashar

  સુધારા

  આ ગેીત હુ મરા પૌત્રને ગૌ ચ્હુ

  કજલ કલ કેશ કરિ અમે મયોઉર ને નચ્વન્તા રે
  અશધ નિ ઘન્ઘોર ઘત્ત મા અમે ચમક ચમક્
  ઊશા સન્ધય્ના કુકુમ પગલે રન્ગ સુરન્ગ રચન્તા રેા
  સાન્જ પદે ધિર્રિ રાત પદે તિયારે સપના સાથ ભમન્તા રે

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *