ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા

સૌને મારા અને અમિત તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. સૌને દિવાળીના ફટાકડા, રંગોળી, મઠિયા, ચોળાફળી, ઘૂઘરા, ચેવડો, અને ભરપૂર મિઠાઇઓ સાથે દિવાઓ ભરી દિવાળી મુબારક..!!

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

– નરસિંહ મહેતા

Love it? Share it?
error

27 replies on “ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા”

 1. Raju Yatri says:

  દિવાળીની શુભેચ્છાઓ. આપ સૌ ગુજરાતીભાષાના આ દિપકો સતત પ્રકાશવંત રાખો એવી મંગલકામના.

 2. pragnaju says:

  દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
  આ જે સં ત વા ણી સાંભળી આનંદ
  તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
  પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
  ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
  જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
  *http://niravrave.wordpress.com/

 3. Asmita says:

  દિવાળી ની શુભકામનાઓ જયશ્રી અને નૂતન વર્ષાભિનંદન ! આ ગીત માટે ખૂબ ખૂબ આભાર. ઘણા વર્ષો પહેલા આ ગીત સંજયભાઈ ઓઝા ને ગાતાં સાંભળ્યા હતા. ત્યારથી આ ગીત મન માં બેસી ગયું છે. ફરી વાર એમના અવાજ માં આ ગીત સાંભળવા મળી જાય તો મજા પડી જાય.

 4. anu says:

  ખુબ જ મજા આવિ ગૈ. બહુ વર્શ પચ્હિ આ રચના સાભલિ . આભાર.

 5. rakesh says:

  ખુબ મજા આવિ ભજન સાભરવાનિ મને ભિક્શા દેને રે મૈઆ પિગરા જોગિ ઉભો તારે દ્રાર, ખાખ મે રે ખપ જાન રે બન્દે માતિ મે મિલ જાન ………ભજ્ન આપો

 6. બહુ સરસ. મજા આવિ

 7. Poonamchand.Ahmedabad. says:

  After long time I heard a very very effective ” RACHANA ” of Narsin mehata sund by Hon.Hanshaben Dave.Thanks Jayshreeben.

 8. Meenaxi Trivedi says:

  હ્ર્દયસ્પસર્શી ગીત છે. વારેવારે સામ્ભળવાનુ મન થાય છે.

 9. Naimish Gohil says:

  First of all thank you to Tahuko for providing such wonderful site to listen gujarati gazal. I heard this gazal in voice of Hemant chauhan. It will be great if you provide this gazal sang by hemant chauhan.

 10. P A Mevada says:

  Song is nicely sung and touches the soul. The word ‘dungara is not likely, it is tumbala., please correct.

 11. Anil says:

  ડોલિ ડગમગ ડગમગ જાય.. is a right line i think.

 12. Anupama from Dubai says:

  heard this song after a long time, rather say after my dad passed away before 6 yrs, thx, can i listen to ‘bhite chitrel ruda ganpati’ too.

 13. Poonamchand.Ahmedabad. says:

  How nice & Effective song sung by Mon.Hanshben Dave.Thank u again for this song Jashreeben.

 14. Rajesh Vyas says:

  Hi Jayshree !!!!!!!!

  Lyrics are more vital when it is sung… What a bhajan !! Pls Keep it up such way….

  Warm Regards,
  RAJESH VYAS
  CHENNAI

 15. K. BHAVSAR says:

  I LISTEN TO THIS EVERYDAY.
  VERY GOOD. THANKS..

 16. Damini Pandya Sharma says:

  Wonderful! Brings back a lot of memories.
  This is a great website.

 17. નર્સિહ મેહ્તા નુ આ પ્રભાતિયુ ખુબ જ સરસ ચ્હે

 18. Atit Dave says:

  this songs i like very much, b’coz when i was child that time my mother everday sung this song for make me sleep.

  all the best for all tahuko member.

  Atit Dave

 19. Navin Katwala says:

  અહિ અમેરિકા મા ગુજરાતી મા આવા સરસ મજાના ગીતો સાભળવા મળશે તેની કલ્પના જ ન હતી.

  શાળામાં ઘણી કવિતાઓ સાંભળી પણ તેની યાદો ૫૦ કરતા વધારે વરષો પછી આવી.

  ગુજરાતી ભાષાના એ બધા ચાહકોને મારા અભિનંદન.

  નવિન કાટવાળા ના જય ભારત

 20. Gopal G Shah says:

  When i was child my mother and my father listening this geet at the morning Ahmedabad Radio

 21. Asha says:

  Wonderful….yes, it reminded me of the early morning bhajans on the Ahmedabad radio.

 22. champa panchasara says:

  thank you jayshree

  uchi medi te mara shant ni
  really heart felt bhajan

 23. Rajendra Sutariya says:

  Song is nicely sung and touches the soul VERY GOOD nice & Effective song sung by Hanshben Dave, Thank u again for this song

 24. bhavana chorera says:

  thank you very much for this song, i like it very much.i remembered the days 15 years ago, when my mother was alive i heard most of the songs form tahuko by my mother.

 25. ેvery nice bhajan was looking for its lyrics for quite a long time.
  Thank you
  from
  Vasudeva
  tanzania

 26. manilal.m.maroo says:

  heartful bhajan manilal.m.maroo

 27. Very nice. There are manr such rare bhajans of Akashwani need on net.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *