કસમ દીધા છે મને જ્યારથી – મેઘબિંદુ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

કસમ દીધા છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચૂપ
સાચું કહું છું મને ગમે છે તારું સુંદર રૂપ
કસમ દીધા છે……..

બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ
કસમ દીધા છે…….

પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે
મળ્યું મને ના જોવા કોઇ દિ કોઇનું એવું રૂપ
કસમ દીધા છે…..

31 replies on “કસમ દીધા છે મને જ્યારથી – મેઘબિંદુ”

 1. જય પટેલ says:

  કવિશ્રી મેઘબિંદુની કલમ અને શ્રી પુ.ઉપાધ્યાયની લાજવાબ ગાયિકી
  એકસેલેંટ કૉમબીનેશન.

  પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
  સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે

  સુંદર કલ્પના.

  આભાર.

  • Nalini shah says:

   ક્વિશ્રિ મેઘ્બિન્દુનિ સરસ રચનઆ અને શ્રિ પુર્શોતમ ઉપધ્યયનો સ્વર
   ખુબ મોજ પદિ

 2. K says:

  Very nice, PU is very young….man.lovely…..

 3. M.D.Gandhi, U.S.A. says:

  ‘મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ’

  કવિએ સરસ કલ્પના કરી છે.

 4. dhiren says:

  very immotional song.

 5. siddharth j tripathi says:

  મળુ તને હુ તુજ મા ત્યારે થૈ જતો તદરુપ
  સુધારિ ને વાચવા વિનનતિ

 6. sapana says:

  સરસ ગીત.આભાર જ્યશ્રી લાવવા માટે.પુરુષોતમભાઈનો અવાજ. અહાહા…
  સપના

 7. Swar says:

  સંબંધ તો આકાશ ની ખુબ સુંદર રચના

 8. Mahendra N Parekh says:

  Very nice

 9. ઘણુ સુન્દર ગેીત છે. સાભળવાનેી મઝા આવેી.

 10. મધુરું ગીત… માણવું ગમે એવું…

 11. ખુબ ખુબ આભાર જય્શ્રિબેન મે જ્યઆ રે આ ગિત સઅમ્ભલ્યુ ત્યારે મને બહુ જ ગમ્યુ હતુ અને તમે મારિ વિનન્તિથિ તહુકો પર મુક્યુ

 12. vilas says:

  Malu tane hu tuj ma tyare thai jato TADRUP and not kadrup pls correct this.

 13. kruti shah says:

  ખુબ જ સુન્દર રચના.દિલને ગમી જાય એવી…

 14. બહ્જ સુન્દેર રચ્ના.તેમજ સ્વર પુરુશોતમ ઉપધ્યાય નો.

 15. પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
  સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે
  મળ્યું મને ના જોવા કોઇ દિ કોઇનું એવું રૂપ
  કસમ દીધા છે…..
  વાહ્ શું ખુબસુરત અભિવ્યક્તી…

 16. Umesh Vasavda says:

  have heard this so many times, and still want to hear this again and again.
  wah, Purushottambhai, tamaro jawab nahi..

 17. bechar dhadhee says:

  આખિ કવિતા નિ રચના ખુબ સુન્દર છે . કવિશ્રી મેઘબિંદુ ને ખુબ ખુબ આભર .

 18. Sunil Chauhan says:

  શુ કહુ…?
  શબ્દો સાથ નથી આપી રહ્યા..!
  અદ્..ભુત્..!

 19. dipti says:

  અદભુત્…..

  બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
  મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
  મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો તદરુપ…

  સુંદર કલ્પના….

 20. Mehmood says:

  બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
  મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી…
  મારા નયનમાં તારી તો તસ્વીર છે, સ્વપ્ન અને યાદોમાં આવી સતાવે તુ, …

 21. ખુબજ સુન્દર મેઘજભાઇ,

 22. બહુજ સુન્દર.meghajibhai, we are proude to have friend like u.ભાવનાઓ નિ અતિ સુન્દર અભિવ્યક્તિ.લજવાબ્.
  મનુબેન
  from atlanta U S A

 23. પ્રિયંક says:

  સંબંધ તો આકાશ ; ખુબ સરસ રચના છે આ આલ્બમ માં

 24. La'Kant says:

  કવિશ્રી મેઘબિંદુના સહુને સ્પર્શતા ભાવ અને શ્રી પુ.ઉપાધ્યાયનો હલકો-ભીનો સ્વર
  મનમોહક…દિલ ને સંતૃપ્તિ આપી જાય તેવા!
  “કદરૂપ “જ છે? ‘તદ્ રુપ’/ તદરુપ…નૈ?
  -લા’કાન્ત / ૮-૯-૧૧

 25. N R VAGHELA says:

  બહુજ સુન્દર

 26. Rupesh Joshi says:

  બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
  મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
  મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ
  કસમ દીધા છે…….

  કદરૂપ ના સ્થાને તદરુપ હોવુ જોઇએ.

 27. Raj Patel says:

  વેરિ ગૂદ ભજન-સોન્ગ આનો અર્થ કોય પોસ્ત કરે થો બહુજ મહેરબાનિ

  ર પતેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *