છે હાથમાં કલમ – હીના મોદી

સ્વર : દ્રવિતા ચોક્સી
સંગીત : મેહુલ સુરતી

.

છે હાથમાં કલમ, એ ચલાવી શકી નહીં
લખવા મથું છું એ ઉતારી શકી નહીં

હરપળ ઝબળી રાખી કલમ રક્તમાં છતાં
આખેંથી અશ્રુબિંદુ વહાવી શકી નહીં

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી

16 replies on “છે હાથમાં કલમ – હીના મોદી”

 1. ધવલ says:

  મઝાની રચના… અદભૂત ઉપાડ !

 2. ખૂબ સરસ સંગીત અને ગાયકી પણ એવી જ સુંદર…

 3. Radhika says:

  હમ્મ્મ ,

  તારા વિના કશે ય મન લાગતુ નથી, જીવી શકાય એવુ જીવન લાગતુ નથી…….

 4. Binita Desai says:

  Its really very touching…………….

 5. mehul says:

  આ બહુજ સુન્દર ગેીત

 6. mahendra Rathod ,Bharuch says:

  very good

 7. manisha says:

  સુન્દર………….. really i touched the heart

 8. Dravita says:

  This song is on of my favorites..Thank you all.

 9. dipak says:

  સુન્દર શાન્ત મધુર મઝાનુ

 10. nimisha says:

  che yad ma tu e chupavi sakti nathi
  che akhma asu e chupavi sakti nathi
  che a dil ni vaat je amne kahi sakti nathi

 11. utsav says:

  સુન્દર વાહ

 12. Tejas Shah says:

  Excellent work Dravita and Mehul both. You guys rock!

 13. Tejas Shah says:

  I am falling in love with Dravita’s voice!

 14. Naresh says:

  Mehul ,You are Great !!! Cheers

  Naresh Buch

 15. Maya Sudhir says:

  મધુર કન્થ અને સુન્દર ગઝલ, ધ્રવિતા

 16. harshana says:

  superb composition and very nicely sung…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *