ગઝલ – ડો. રશીદ મીર

love candle
હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ
વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ
રમત ગઝલને સમજનારા, આવ સમજાવું :
કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.

5 thoughts on “ગઝલ – ડો. રશીદ મીર

 1. Himanshu Zaveri

  ક્શુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ. really nice said. thank you for posting it.

  Reply
 2. સુરેશ જાની

  આજે જ મ.ઉ. ના સ્વરમા ‘શૂન્ય્ પાલનપુરીની ગઝલ સાંભળી, મને બહુ જ ગમતી રચના –

  આંખડી છેડે સરગમ. હૃદય તાલ દે
  અંતરો ગાય , પંચમના સૂરે ગઝલ.


  દેહના કોડીયે, પ્રાણની વાટને,
  લોહીમાં ભીંજવીને, જો બાળી શકો;
  તો જ પ્રગટી શકે, દર્દની મહેફિલે
  દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *