એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… – અવિનાશ વ્યાસ

સ્વર : હર્ષદા રાવલ
amadavad

.

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

33 replies on “એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… – અવિનાશ વ્યાસ”

 1. ધવલ says:

  ગીત તો ‘સંતુ રંગીલી’ ફીલ્મમાંથી છે. સંગીત અવિનાશ વ્યાસ. સ્વર ? આશા ભોંસલે. ‘સંતુ રંગીલી’ ફીલ્મ એજ નામના મધુ રાયના નાટક પર આધરિત હતી.

 2. Vivek says:

  Ahmedabad Rocks….The best city in this whole world !!

 3. Radhika says:

  Nice song on my lovable city,

  Jayshree,

  can you play that
  ” Hu amdavad no rikshavado,999 numbar vado… amdavad batavu chalo…..”
  That is also my fevriout one

  Yes, Vivekbhai you are right Ahmedabad is most wonderful city in this whole world, & if you want to feel real ahmedabadi atmosphere, come here on ” Rath Yatra ” festival

 4. Reader says:

  the singer is not Asha Bhosle.
  Must be from some album

 5. ruju Mehta says:

  શહર નહિ યે હે સન્નાટા
  રોજ રમેછે આટા પાટા
  અમદાવાદ….અમદાવાદ…
  definitely rocking…

 6. અમદાવાદ કે અમ્રરાવતી નગરી,
  ને અમદાવાદી અવીનાશ વ્યાસ….
  સદા રહેશે સુર્ફરોની સાથ.
  Keep putting nice song Jaishree.

 7. Indu says:

  સાંભળીને બહુ આનંદ થયો

  અપભ્રંશ ગુજરાતીના કારણે મૂખડું થોડું જુદું હોવું જોઇએઃ

  એ કે લાલ દરવાઝે તંબુ તોણિયા રે લોલ

  આભાર

 8. Poorvi says:

  બે વરસ ઘરથી દૂર અમેરીકામાં રહ્યા પછી ક્યારનું ક્યારે ઘરે જઉ-ઘરે જઉ થયા કરતુ હતુ, આ ગરબો સાંભળ્યા પછી તો ગયા વગર રહેવાશે નહિ એવુ લાગે છે.
  I miss A’bad.

  આભાર

 9. VIRAL says:

  Hu to amdavadi, I really missed that ahmedabad city, thanks for reminding amdavad.

 10. Kashmira Shah says:

  I Missed Ahmedabad.

 11. Rakesh Trivedi says:

  વાહ્ શુ અમદાવાદ ની ગલીઓ ઘુમાવી, આ અમેરીકાના ક્ચરા વગરના રોડ કરતા ઘણા મીઠા, મધુર અને પોતાના લાગે છે. સર્સ ગીત છે. આઇ લવ અમદાવાદ.

 12. Bhanu says:

  Singer is Usha Mangeshakar…very nice song

 13. sakhi says:

  Mind blowing song Kakaria lake most beautiful place
  My home town.

  Thanks for song

  Pls play song Hu ahmedabad no rickhavalo ahmedabad batavu chalo.

 14. Asti says:

  Hi, This is a great song! Thanks! પણ મારા ખ્યાલથી આ આશા ભોંસલે એ નથી ગાયું. કદાચ તો વિભા દેસાઇ એ ગાયું છે.

 15. Raj says:

  This song is sign of aryan tolerance, showing how aryans surrendered the islamic culture allowed islamic amdavad to supervene on own Karnavati.

 16. parul says:

  આ ગેીત હ્ર્શેીદા રાવલે ગાયુ હતુ.
  પારુલ્.

 17. ASHOK BHATT-QATAR says:

  ઘના સમય બાદ શામ્ભ્લિ ને મોજ આવિ ગ્ઈ

 18. Kedar Raval says:

  ડિયર ધવલ્!!.. મજા આવિ….આ રચના મારા માત્રુ શ્રિ મતિ હશર્દા રાવલે ગાયેલિ.૧૯૭૬ મા અને તેમને ઉત્તમ ગાયક – ગુજરાતિ ફિલ્મ સિગર નો અવોર્ડ્ મળૅલ્.
  કેદાર રાવલ – કાલગરેી- કેનેડા
  Readers- Kindly pardon me for some of the spelling mistakes in gujarati..
  Once again great Job …Dhawal

 19. Ajay Mistry says:

  Hello Jayshreeben,Just wanted to draw your and other people’s attension.This song was definetly from the Film ‘Santu Rangeeli.but singer is not Asha Bhosleji but Harshida Rawal.I do have this song one of my CD.

 20. Kaushik says:

  સરસ ગીત

 21. Nishikant says:

  After long time I listen this nice song
  thanks a lot

 22. manjari says:

  સરસ ગીત. મજા આવિ ગઇ. જુના ગિતો મા જે મધુરતા ચે તે આજના જમાના મા પન સાભલવા નિ મજા આવિ ગઇ.

 23. uma bhatt says:

  આ મુલ ગિત સન્તુ રન્ગિલિ મતે હર્શિદા રાવલ એ ગયુ ચ્હે .યોગ્ય સુધરો કર્વ વિનન્તિ

 24. Dharmesh Patel says:

  I like this songs very much after staying USA. Seems like something is missing in usa which we never feel back. Home town is home town….

  જય જય ગરવિ ગુજરાત

 25. […] એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… […]

 26. […] તારા જીગરમાં દે… – અવિનાશ વ્યાસ ૧૨ – એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… – અવિનાશ વ્યાસ ૧૩ – હું તો ફૂલડાં વીણવા […]

 27. Nitin Raval says:

  Don’t you confirm the details before launching the music on WEB? This song is sung by HARSHIDA RAVAL.

 28. Mehul Mehta says:

  રંગીલા અલબેલા શહેર થી દુર હોઇએ ત્યારે આવા ગીતો સાંભળી ગળગળૂ થઇ જવાય. ટહુકો.કોમ ની આ સેવા બદલ તમને ઘણી ખમ્મા. હાલ ની પરીસ્થિતિ માં આ ગીત કેટલું લાંબુ બનાવી શકાય. વૈશ્વિક સ્તરે વિકસતા આ શહેર માટે દરેક અમદાવાદી ને અભીનંદન્

 29. અમદાવદ મા સાત દરવાજા એમા એક લાલ દરવાજો
  અપણા મલખ ના મયાડૂ માનવી…..
  બાબુલાલ ખિમજી દુન્ગરખિઅ
  ધર્માચાર અખિલ મહેશ્વરિ સમાજ માન્ડવિ kutch

 30. bhanuprasad says:

  બહુ સ્રરસ છે

 31. kaushik mehta says:

  ઇતિસ વોન્સેર્ફુલ્

 32. kaushik mehta says:

  ઇત ગ્રેઅત્

 33. એવેર્ગ્રેીન સોન્ગ ફ્રોમ અવિનાશ વ્યાસ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *