ગાયક : મુહમ્મદ રફી — સંગીતકાર : અવિનાશ વ્યાસ
This text will be replaced
કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે
મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે
મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે




November 11th, 2006 at 1:00 pm
Thanks jayshree for posting the original song! Nice complimenting achhaandas on morpeenchh !! (http://tahuko.com/?p=350) keep it up!
November 11th, 2006 at 10:14 pm
સુંદર ગીત… મારા મનગમતા ગીતોમાંનું એક… ખાસ કરીને કોલેજના દિવસોમાં જ્યારે રસ્તામાં મળતી દર બીજી છોકરીના પ્રેમમાં પડી જવાતું હતું ત્યારે આ ગીત યાદ રાખવાના ગીતોના અભ્યાસક્રમમાં મોખરાનું સ્થાન ધરાવતું હતું… ગીત ઘડપણનું પણ છે ચિરયુવાન…
November 12th, 2006 at 3:20 am
great work buddy
ankit here again
keep it up
i have also started to write lyrics in my blog so u can also re visit it again and if ne thing i shall improve on u can tell me
visit http://www.trevadia12.blogspot.com
i have uploaded there mulaquat paheli hati.
cheers
November 27th, 2006 at 6:02 pm
નમસ્કાર , મને તમારી સાઈટ ખુબ જ ગમી, આ ગીત સાંભળવાની બહુ જ ઈચ્છા રાખુ છુ, તો મને જરુરથી જણાવજો
December 12th, 2006 at 2:43 pm
Jayashri
YOU ARE DOING A GREAT SERVICE TO Gujarat and Gujarati.
I have some gujarati sugam sangeet songs I want to send you
January 3rd, 2007 at 4:11 pm
મારી પાસે એક સીડી છે ‘અમર સદાં અવિનાશ’ એમાં આ ગીત છે એટલે હું માનું છુ આ ગીત નાં ગીતકાર-સંગીતકાર પણ અવિનાશભાઈ જ છે.
રમેશ
September 10th, 2007 at 9:14 am
Thanks a ton for this original song.
September 14th, 2007 at 10:42 pm
Instead of saying Bye, Aavajo- I always like to say
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે.
And as such,
મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે.
You are never old, never old at heart. say with pride.
મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે.
It does not matter, what is youe age.
October 31st, 2007 at 5:42 am
અરે બેન જામો પઙઈ ગયો, કેટલા વરસ થિ રફિ સાહેબ નુ ગુજરાતિ ગિ સોધતો હતો.
October 31st, 2007 at 5:47 am
Wah Ben Jamo padi gayo, Ket ketla varso thi rafi saheb nu gujrti geet sodhto hato, ne achanak aaje tamari web-site joy,
Khub khub dhanyavad
November 20th, 2007 at 10:52 pm
i like all this songs realy admirable
March 1st, 2008 at 9:40 am
ચરન મને ધોવા દો શક મને પડ્યો ચે હૈ રઘુ રામ રામ નેુદેશિ ને વન્વાસી કહે ચ્હે મને શક પડ્યો ચ્હે. મને ચરન ધોવા દો તો નદ પર કર્વા દઉ.
April 4th, 2008 at 12:46 am
Lovley!!!
I was looking for original song by Rafi saab but it was not available even in Bombay,Ahmedabad.It is available sung by Solly Kapadia.It is also well sung but even Solly will agree with me that original is original.
Thank-you Jayshree!Keep it up!
ANTARIKSH OZA
April 6th, 2008 at 1:17 am
જયશ્રી બહેન
એક વાત જણાવવી છે,
“કહુ છુ જવાની ને પાછી વડી જા” ગીત, ગુજરાતી માં તો મોહોમદ રફી સાહેબે ગાયુ હતુ, પરંતુ આનંદની વાત એ છે કે આ ગીત નુ સંગીત એટલુ સરસ છે કે પાછળ થી ચોરી કરી હીન્દી ફીલ્મ ‘ધ બરનીગ ટ્રેન’ માં “પલ દો પલ કા સાથ હમરા પલ દો પલ કે યારાને હૈ” રૂપે રજુ કરવામાં આવ્યુ…
પ્રબીનઅવલંબ બરોટ
November 12th, 2008 at 5:31 pm
જયશ્રીબેન “કહુ છુ જવાનીને પાછી વળીજા…” ગીત સંભળાવવા માટૅ આભાર… મારે હવે અવિનાશ વ્યાસ & હ્ન્સા દવે એ ગાયેલુ “ક્યારે પુરા થશે મનના મોલ શાહેબો મરો ગુલાબ નો છોડ…” ગીત સાંભળવુ છે. આ ગીત મે દૂરદર્શન ઉપર સોલી કાપડિયા & નિશા ઉપાધ્યાય ના સ્વર મા સાંભળ્યુ હતુ. Please aa geet mane aapso. thank you.
December 21st, 2008 at 6:14 am
Jayshreeben,
Great Collection of a Singer Who is GOD for me.
May I Know How Can I Download and listen the Greatest Song of My Favourite Singer Lt. Mahomad Rafi Saab?
It Will be More Suitable if You Can Send me Mail all the Gujarati Songs of Lt. Rafi Saab, If You Don’t Mind.
February 23rd, 2009 at 2:41 pm
[...] કહું છું જવાનીને, પાછી વળી જા. (kahu chhu javani ne pa… [...]
March 1st, 2009 at 11:43 am
After a very long time, I have heard this Ghazal…. So delighted & thrilled… my compliments.
JANAK V DALAL
Mumbai
March 7th, 2009 at 6:35 pm
રફ્ફિ સહેબ નો અવાજ એકદમ મસ્ત
July 10th, 2009 at 1:45 pm
જય હો.બહુ સરસ…
July 14th, 2009 at 11:13 am
just superb
July 21st, 2009 at 1:47 pm
I really enjoyed this song sung by Lt. Rafiji. One the finest voice of India ever had. I like to hear all gujarati songs sung by Rafiji if you can do the needful.
Thank you.
August 2nd, 2009 at 5:26 pm
it is one of the best Gujarati gazal sang by Great Late Md Rafiq saheb.
kirit bhagat
August 24th, 2009 at 10:04 am
thx,
wanted to listen to this since a long time.
August 24th, 2009 at 11:54 am
good
February 4th, 2010 at 3:26 pm
Hatts off to late Shri Mohammdrafi,shri Avinash vyas…my one of the favourite songs…..!!!!!!.
March 1st, 2010 at 2:56 pm
Rafisahab ana avinashbhai nu aa geet kyara pan ghardu na thai….
March 2nd, 2010 at 10:19 pm
ગુજરાતી સુગમ સન્ગીતના આશિક બનાવવામા મોટૉ ફાળો આ ગીતનો.મજેદાર
July 31st, 2010 at 11:22 am
[...] સાંભળી તેમને શ્રદ્ધાંજલી અર્પીએ … કહું છું જવાનીને, પાછી વળી જા, દિવસો જુદાઈના જાય છે, ભૂલે-ચૂકે મળે તો [...]