દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા – આદિલ મંસૂરી

This text will be replaced

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

37 replies on “દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા – આદિલ મંસૂરી”

  1. janak gajera says:

    i like to this site

    very fine site

    thanks….

  2. Sanket M.Bhatt says:
    આ વેબસાઈટ મને ખુબ ગમી છે.

    આ કાયમ ચાલુ રાખવા વિનંતી છે.

  3. SANDHYA says:

    EVERYDAY I LISTON THIS SITE BUT TODAY VOICE IS SO BAD I COUDNT LISTON ASINGLE LINE PROPERLY. THE VOICE IS CRACKING LIKE ANYTHING.TODAY I AM SODIS APPOINTED.

  4. DWIJA M. BAXI says:

    the website is gr8…and now it is becoming an addiction!
    my day gets kick if i listen a good song form the same!
    best of luck….and dont do the same!u r destined to grow!

  5. kartvyabrahmbhatt says:

    ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
    ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

  6. B.PATEL says:

    This is a great from Great Shree A. Mansuri.

  7. RUPANG KHANSAHEB says:

    Well what can we say about Respected Adilji,
    He can explain entire life in just one line..

    Simply wonderful.

  8. parth says:

    એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા!!!!!!!!
    amazing is the word!!!!!!!!!

  9. PIYUSH FACHARA says:

    HI I AM PIYUSH FACHARA
    AADIL MANSURI IS THE BEST
    I LIKE SO MUCH HIS GAJAL
    BEST OF LUCK

  10. shailesh patel lect. elect. dept MGITER NAVSARI says:

    jayshreeben plz aa website jo band kari to hu to tamari shathe kitta j thay javano chhu….mari pase koi shabdo j nathi mari khushi ne shabdo ma raju karvana…..jyar thi aa website joy che bas aena pathi uthvanu man j nathi thatu…..

  11. Gira says:

    ખુબ જ સરસ ગઝલ….

  12. vilas says:

    ખુબ્જ સુન્દેર ભવ વ્યક્તિ. કગઝેલ વચત આતિત્નિ યદોન પગલ ઉપ્સિ આવ્ય
    વિલસ પિપલિઆ

  13. kapil fachara says:

    Well what can we say about Respected Adilji,
    He can explain entire life in just one line..

    Simply wonderful.

  14. AVANI says:

    This website has bought me so close to my home……after long 5 years living in Canada. Hats off to those who develope and update this website…. WORDS FALL SHORT TO THANK YOU ALL………

  15. Sheetal says:

    this is so true, i hope whom i am referring to will also listen to this song

  16. VIPINPATEL says:

    It’s really exceptionally superior as well as in a straight line contact in hart,

    I truly awfully in the vein of this song/ghajal

  17. keshavlal says:

    ક્રુસ્ન સુદમનિ જોદેી

  18. vispi says:

    tamara vise kahu to su kahu?

  19. vispi says:

    aadil it is wrong
    rite is AA-DIL.

  20. Paresh Jadav says:

    મને આ ખોૂબ ગમિ

  21. દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા….”આદિલ”
    ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

    એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ (હોઠો ખુલી ગયા બોલવાને ને “આદિલ” શબ્દો ભુલી ગયા…..)
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

    ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
    ને “પાનખર”ના હાથમાં કાંટા રહી ગયા. અતિ સુન્દર….

    વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
    ‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

  22. hetalashishmehta says:

    kahisakya je hotho thaki e adilji ni gazal thaki avya hothpar samjwa vada ishara vagar samji gaya

  23. hetalashishmehta says:

    sabdo ni vanjar ma lagani ni varsha sama shree AADIL MANSURI lagni sabhar nam ne sat sat pranam

  24. DINESH SHAH says:

    Jayshreeben,
    I do not know how to start… sambodhan to you. I trust u must be more younger than me. it is very good collection of gujarati songs. I am after a song written by sureshbhai Dalal & sang by shri. Resp. Purshottambhai a song name ” dikri Chali ..chali thene sasre… muki maa baap bhai ne asre’ .. i shall be highly oblige if u will kindly arrange the beautiful and touching viday geet …kindly favour me and do the needful in the matter.

    With kind regards

    Dineshbhai.

  25. Chaula says:

    mne tmari aa thuko.com site bhu j gmi mari pase words nthi baki mare ghnu khevu chhe thanks

  26. Mehmood says:

    लम्हे,
    लम्हे!!
    जो हमने तुम्हारे साथ गुजारे,
    उनकी यादें अनमोल ,
    उनके अनमोल नजारे,
    जिये थे,
    हाँ, जिये थे,
    हमने वे पल,
    हाँ, वे पल
    जो तुम्हारे साथ गुजारे,
    अब तो सिर्फ़ यादें हैं,
    और हम,
    और हम,
    यादों के सहरे हैं
    यादों के सहरे हैं
    यादों के सहरे हैं
    यादों के सहरे हैं

  27. rajeshree trivedi says:

    સ્મરણૉના બાગમાઁ ઝાકળના ય ડાઘા પડી જાય ને જોતા રહી જવાનો ધારો જૂનો ૬.આદિલઆઈની ગમતી ગઝલ્.

  28. Krutagnya says:

    એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
    Wah Shu Vaat chhey…. Sachi vyatha prem ni nai pan prem pachhi ni judai maa hoy chhey…

  29. MANISH SONDAGAR says:

    REALLY ‘TAHUKO’ IS THE BEST.

  30. dipti says:

    તારી બહૂજ યાદ આવે છે……

  31. mukesh jani says:

    ઘણા વખત પછિ આ ગીત સભળ્યુ … મજ્હા આવી ગઈ….શ્રી રાસભાઈ નુ સ્વરાઁકન સભળાવશો…. અભીનઁદન્….

  32. Shirin says:

    jaiwshree, shun kahun? shabdo pura nahi pade.

  33. Rupal says:

    Thanks for providing good food for one who cannot have access to Gujarati literature

  34. narendrasinh gohil says:

    પ્‍લેયર બરાબર ચાલતુ; નથી. કંઇ સોલ્‍યુશન થઇ શકે ? ગીત સાંભળવા ન મળ્યું અફસોસ.

  35. pari says:

    જિવન અમ જિન્દગિ બનિ આવિસ દિલ મા ધદ્કમન બનિ ને આવિસ મને ભુલ્વનિ ન કરો ભુલ ભુલ નિ પલો મ પન યાદ મબનિને આવિસ આ નયન મા ન રખો નફર્ત મિકલન મિલન સમ્યે પન હુ જ સ્વપન બનિ ને આવિસ….! પરિ

  36. hasmukh says:

    એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા!!!!!!!!
    amazing is the word!!!!!!!!!

  37. Kinjal MAkwana says:

    અદભુત !સુંદર… મઝા આવિ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *