રામદેવપીર નો હેલો….

પહેલા મૂકેલું આ ભજન બે નવા સ્વર માં….

સ્વર – મન્ના ડે
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
ગુજરાતી ફિલ્મ – રણુંજાના રાજા રામદેવ

સ્વર – અભરામ ભગત

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – આનંદ આશ્રમ)

Previously posted on October 06, 2006

* * * * * * * * * * * * * * * *

સ્વર – પ્રફુલ દવે
આલબ્મ – ગુર્જર સંધ્યા

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

(આભાર : પ્રીતનાં ગીત)

98 replies on “રામદેવપીર નો હેલો….”

 1. paras patel says:

  વિપતે વહારે પધારો રામદેવ પિર રનુજાવાલા
  જય રામદેવપિર
  જય રામ

 2. Pooja says:

  બહુજ સરસ મજા આવઇ

 3. Bharatkumar says:

  After listning this hello I can’t write any thing for on this bhajan. I am very impress on tahiko.com

  Many thanks

 4. bernard mandis says:

  This gives a reflection of the Spirit of Gujarat. This is that side of a Gujarati that the world rarely knows….Kathiawad na Hamir nu Khamir…..

 5. Darshit Thakkar says:

  Thanks Jayshreee…Just keep on doing this fabulous job……Best wishes

 6. keshavlal says:

  હેલો સમ્લિને દિલ ખુસ થયુ આભાર

 7. YOGESH PATEL says:

  મ ને આ ગિત સભ્નિ ને મજા આવિ ગૈઇ

  વાહ વાહ મ જા પદિ ગૈ

 8. UMESH RAJPUT says:

  majja avvi gai Fantastic!
  Mia Ramapeir no “helloo”ghna varsho phachi shambaliyo. mann prsaanna thai gayyu. JAI BABA RAMJEVJI GHANI KHAMMA!…

 9. ALKESH says:

  sambhalavanu shu karvu
  git play kyathi thay chhe janavsho

 10. Jayshree says:

  Please click here to know more on how to listen to music on tahuko.

  http://tahuko.com/?page_id=1345

  Thank you,

  Jayshree

 11. patel paresh says:

  આપના તરફથી સુદર પ્રયત્ન કરવામા આવ્યો જે માટે ધન્યવાદને પાત્ર

 12. Sharad Radia says:

  I have asked for this hello eventhough it was there on site.
  Every one’s comment tells me that we are all in the same boat, missing our country, family and still can’t leave this
  glamour world.

 13. વાહ જયશ્રી વાહ … મઝા આવી ગઈ..
  આપના તરફથી સુદર પ્રયત્ન કરવામા આવ્યો જે માટે ધન્યવાદને પાત્ર છે.
  જય જય બાબા રામદેવ પીર
  મારી એક ગુજરાતી તરીકે ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
  કમલકરાજ.

 14. radha patel says:

  hiiiiiiiiiii i am radha patel i really like this song in sound and voice of your and really i fill were nice by listen this song

 15. jitesh nanda says:

  બહુજ મજ આવિ ગઇ.તમારો ખુબ્ખુબ્આભર્

 16. akash dudhat says:

  વાહ મજા આવિ ગેઈ જયશ્રેી

 17. akash dudhat says:

  tame lakhe helo sambhaline mane bahu maja avi gay jay shree ben have tame amane kai avu vacha apajo plz jay shre ben ok bye

 18. Mahadev Desai says:

  વાહ ખુબ મઝા આવી

 19. alpesh taraj says:

  જય બાપા રામદેવજિ

 20. VIJAY N JHATIYA ANTARJAL says:

  BHAI BHAI MAJA AVI GAI HO HELA NI MAJA TO ALAG J CHE HO.PLEASE GIVE ME THE LINK FOR DOWNLOAD THIS BHAJAN.

 21. miral says:

  jyare hu school ma hati mand dasek varsh ni tyare marathi aa song gavayu j natu.. atle hu stage upper hati ane mara helo sambhlo no ek j pera gavayo ane a competition ma qulify natu thayu, aaje aa song phari sambhli ne a di yaad aavi gayo…a di…thanks tahuko.

 22. kishan says:

  khub j maja avi helo sanbhali ne

 23. Kalpesh Patel says:

  Very nice.Thanks Jayshree ben

 24. vishal says:

  સરસ તમારો ધન્ય્વાદ. જય તહુન્કો. કોમ

 25. krishnakant dudharejiya says:

  vah….JAYSHREEBEN ..vah….mumbai ma rahiye chhiye…..ane ahi aapna deshi helo sambhli ne …….zzzzzzami gayu ho…..

 26. ASHISH SHAH says:

  GUJRATIMA PRAFULDAVE NA SWARE SAMBHINE [ramdevpir no helo] MAJA AAVI GAYI,[ TAHUKO COM NE KHUB KHUB ABHINANDAN……………….]

 27. I went down the memory lane as this wasthe bhajan heard daily in morning at Viramgam. It was played always by the then Surati Lodge near station and I dwelt in railway quarter with my father at mine 12 years of age. At present I am 73.Thank u so much from within my heart to u beta Jayshree and your team. Ashokbhai.

 28. વિપતે વહારે પધારો રામદેવ પિર રનુજાવાલા
  જય રામદેવપિર

 29. chhaya says:

  જુદા જુદા સ્વરો માં સાંભળવાનો આનંદ આવ્યો

 30. M.D.Gandhi, U.S.A. says:

  બહુ સુંદર “હેલો” છે.

 31. Ravindra Sankalia. says:

  રામદેવ પીરનો હેલો સામ્ભળવાની મ્ઝા આવી.પુરુશોત્તમ ઉપાધ્યાયનુ સગીત અને મ્ન્નાડેનો અવાજ પછી પુછવુજ શુ?

 32. Krushnabhai Mailal Solanki says:

  રામદેવ પીરનો હેલો સામ્ભળવાની મ્ઝા આવી.પુરુશોત્તમ ઉપાધ્યાયનુ સગીત અને મ્ન્નાડેનો અવાજ પછી પુછવુજ શુ?
  જુદા જુદા સ્વરો માં સાંભળવાનો આનંદ આવ્યો
  સરસ તમારો ધન્ય્વાદ.
  જય બાપા રામદેવજિ

 33. manoj panchal says:

  હેલો સાંભરીને મન પ્રફૂલ્લિત થયિ ગયુ

 34. vashram says:

  રણુંજાના રાજા,અજમલજીના બેટા,
  વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,

  Aa helo ma rani NESAL lakhel chhe te khotu chhe.
  kharekhar Rani NETAL chhe.

 35. Dilip Surani says:

  વાહ સરસ મજાનો રામદેવપીર નો હેલો સાંભળવાની મજા પડી ભાઈ ભાઈ

 36. Nimisha Dalal says:

  રામ દેવ પેીર નો હેલો દુલા કાગના સ્વર મા સામ્ભલ્વો ચે.

 37. Parashu says:

  Khub ja maza avi, a helo sambhali ne.
  Hu varso thi rama pir ni ba shodhu chhu, je ame bachpan ma ba sathe gata hata. Tyare to amne modhe avdati hati, pan have bas tutak tutak j avde chhe. Mane koi maherbani karine madad karshe, e bavni akhi ahi post karine. Fakt shabdo hashe to pan chalshe. Eni sharuat a pramane thati hati:

  “Ramdev bapa ranchhod ray, bhid padya na thata sahay.
  Khub vadyho jyarw pap no bhar, naklank rupe kidhi var …”

  Please ko akhu geet lakho.

  Khub khub dhanyavad

 38. Parashu says:

  * bavni. Ramdev pir ni bavni. Khabar nahi, pela kem bavni nu vni kapai ne ba rahi gayu!

 39. jayesh kothari says:

  સુપેર લો ક

 40. Yashraj says:

  Rama chadho re vate, dhari ne hath ma tir, dukhiya ni vare aavjo…tame, dhanya dhanya Ramapir!
  -Jay Ramdevpir

 41. Hasu says:

  Thanks
  Evergreen bhajan. It doesn’t matter who sings it!

 42. Chimanbhai Desai says:

  અતી સુંદર ભજન. ધન્યવાદ .

 43. હિમતભાઇ મેહતા says:

  વધુ નથી લખવું પણ જેટલી વખત રામદેવજી નો હેલ્લો સાંભળું છુ સાચું આંખ માં આંસુ આવી જાય છે .

 44. S,G,VAKILNA says:

  અભ્રરામ ભગત ના અવાજ excellent

 45. kishor parmar says:

  મને અને મારા કાકા ને બહુત મજા આવી

 46. પ્રવિણ says:

  હે રણુજા ના રાજા મારા પુત્ર ની આંખો સાચવજે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *