તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)

chando

.

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો
આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજે વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

30 replies on “તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)”

  1. RAJENDRA TRIVEDI,M.D. says:

    Dear Jayshree,
    Your this song was so good that Me and my wife are looking forward to hear this in your own voice.
    We wish that you sing for the God.Thy is only for us to live and love .
    Keep up your Good work.Waiting to listen more songs from your selection.

  2. બહુ જ સુંદર ગીત !!!

  3. ખુબ જ સુંદર ગીત છે.
    આવા જ સુંદર ગીતો જુની ગુજરાતી ફિલ્મોના છે. પણ સાંભળવા મળતા નથી. જેવાં કે :
    * આવો રે.. આવો રે.. ઓ ચિતડુ ચોરી જાનારા મને મોતના વાગે ભણકારા..- ખેમરો લોડ્ણ
    * ગાઓ.. ગાઓ.. મન મૂકી નાચો ઝૂકી ઝૂકી
    -માલવપતિ મુંજ
    વગેરે વગેરે સાંભળવા મળે તો ગદગદ થઇશ.

    priykant@blogspot.com

  4. ખુબજ સરસ ગીત .

  5. vipin says:

    સુ વાત ચે

  6. karan says:

    તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)
    આ ગીત ગીત નહિ પણ હદય ને રડાવી જાય તેવુ સગીત છે…..
    જે ઘણુ બધુ યાદ કરાવી જાય છે

  7. kirit saparia says:

    બનિ શકે તો દિવાલિ બેન ભિલ ના સ્વરે ગવાયેલા ભજન અને ગિત સામ્ભળવા ચ્હે.

  8. Kaumil says:

    અમર રહો અવિનાશ્………!!!
    શબ્દો નથિ મળતા વખાણ કરવા….!!!

  9. Tarang Patel says:

    very nice website for listing Gujarati songs
    try to put old Gujarati filmy songs
    tahuko.com is treasure for us

  10. sandeep says:

    i want to listen ” Bhinte chitrela ruda garava ganesha ” writen by Shuk dev Pandya & composed by Nainesh Jani …..Please

  11. Harshal Patel says:

    સુદર રચના,,,
    ધન્યવાદ જયશ્રેીબેન્,,

  12. RUCHA says:

    hi
    my name is RUCHA i want to listen .. વેનુ વગદ્તો

  13. RUCHA says:

    hey i have a question . how to download this song? plz give us a download options.

    RUCHA

  14. Dinesh Trivedi says:

    અતિ સુન્દર ગેીત અને મધુર આવાઝ નો સમન્વય. ફરેી ફરેી
    સામ્ભલવાનુ મન થાય તેવુ ગેીત.

  15. Bhavana says:

    ખરેખર મનને તલ્લિન કરતા અને મનમા સમાઈ જતા આ શબ્દો, કદિયે ન ભુલાય, જે મનના મિત જ સમજે અને મનના મિત સુધિ જ પહોચે

  16. Pulkit says:

    Nice song, I feel like to hear it man times!

  17. Pulkit says:

    I really like this song to hear it over an over.

  18. rakesh.savadia says:

    gujrati geeto na samandar na anmol moti jevo geet thanks for posting .

  19. Pulkit says:

    Great music and lyrics, which makes wonderful song like this:)

  20. VIPINPATEL says:

    તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)
    આ ગીત ગીત નહિ પણ હદય ને રડાવી જાય તેવુ સગીત છે…..
    જે ઘણુ બધુ યાદ કરાવી જાય છે,ખરેખર મનને તલ્લિન કરતા અને મનમા સમાઈ જતા આ શબ્દો, કદિયે ન ભુલાય, જે મનના મિત જ સમજે અને મનના મિત સુધિ જ પહોચે,

  21. Vipin Patel says:

    નગર મે જોગિ આયો …..આકે અલખ જગાયો……..
    અને કુમ કુમ ના પગલા પઙયા માઙિ પન હેત ભર્યા…. તથા
    આવો તો રમ્વાને ગરબે ગુમવાને માઙિ મારે જોવા છે…..શોધિ આપશો

  22. shailesh darji says:

    સાંભળવાનુ ગમે તેવુ ગીત

  23. જ્યાર થી આ વેબસાઈટની જાણકારી મળી છે ત્યારથી મને તો જાણે ગુજરાતી ભજનનો અને ગરબાનો ખજાનો મળી ગયો હોય એમ લાગે છે.
    ખુબ ખુબ ધન્યવાદ.
    અગર હું તમને કોઈ રીતે મદદ કરી શકું તો મને ખુબ આનંદ થશે.
    તમે ચાહો તો મને મારા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.

  24. Sarla Santwani says:

    અતિમધુર અને હ્રેદયસ્પર્શી ગીત.ગાયીકાનું નામ જણાવશો.

  25. kamlesh patel says:

    i love it. it is happen in my life so goooood thank u

  26. chetan upadhyaya says:

    pls jayshreeben if possible i just wanna listen this song origionaly sung by lataji.
    thanks.god bless u.

  27. chetan upadhyaya says:

    also i want 2 listen avalaa saasariya.and hu harti farti

  28. ilesh shah says:

    VERY NICE BAHU DIVASE MAZA AVI

  29. Akshay says:

    Super Song ……………..

  30. Milan Sojitra says:

    આ ગાયિકા નુ નામ આપવા વિનન્તિ….because I want to download it. Best voice and best music also. After listening this singer, Lataji’s voice do not seem so effective or appealing. Please give me the name of the singer or URL to download it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *