આજે ઘણાં દિવસો પછી આ ગીત ફરી ફરીને સાંભળ્યું. ખરેખર ગાયકોએ એવા ભાવથી આ ગીતને સ્વર આપ્યો છે કે જરા વાર માટે જો બાકીની દુનિયાથી અલિપ્ત થઇને ફક્ત આ ગીતમાં ધ્યાન પરોવો તો આંખમાં ભલે આંસુ આવે કે ન આવે, પણ હ્રદયમાંથી એક આહ જરૂર નીકળે..
2 વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુક્યું હતું – એ ઓનલાઇન રેડિયો પરથી record કરેલું ‘poor quality’નું ગીત હતું. ગીત સાંભળતા જ ગમી ગયેલું, એટલે એને ટહુકો પર મુકવાની લાલચ નો’તી રોકી શકી ત્યારે. અને આજે મને ‘better quality’ ની music file મળી – તો એને પણ તમને સંભળાવવી જ પડે, બરાબર ને ?
ફિલ્મ : પારકી થાપણ
સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

સ્વર : આશા ભોઁસલે – બદ્રિ પવાર
સ્વર : દિપાલી સોમૈયા – મનોજ દવે
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા
પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા
દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા
Email
ઘાયલકી ગત ઘાયલ જાણે…ઔર ન જાણે કોઇ !
હે રી ..મૈ તો પ્રેમ દિવાની મેરા દરદન જાણે કોઇ !
(મારું અતિ-પ્રિય ગીત ,જે ગાતાં આંસુ સરે !).
બહુ જ લાગણીસભર શબ્દો છે !!!
અને ગાનારે કંઠ પણ બહુ જ સરસ આપ્યો છે.
આભાર , જયશ્રી જી.
માફ કરશો,
ગીત હતુ તો પણ ગીત માટૅ ફરમાઇશ મુકી તે બદલ,
ગીત બદલ ખુબજ આભાર,
ધાયલ તો ગુજરતી ગઝલ ની હ્સ્તી છે. તેમ્ના માનમા ૧ month દરોજ ૧ ગઝલ આપો.
બહ જ સરસ શબ્દો સાથે આ ગેીત ને ગાવા મા આવ્યુ ચ્હે અને ગુજરાતિ ગેીતો નુ આ એક ચિર્સ્મર્ન્ય ગેીત ચ્હે.
બહુ જ સુન્દર ગીત્
આભાર
હિના સરસ સોન્ગ ફોર યુ પ્લિજ લિસન ;વિજય્
sounding not properly …….
સરસ , આભાર્
Very nice. It’s really good to hear ever green songs.
Snehal( NJ)
…દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
સુંદર ગીત ને ગાયકી !
આભાર.
http://www.aasvad.wordpress.com
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા
ખૂબ સરસ ગીત
મધુર ગાયકી …
સુર પણ સુધર્યા
Hi All,
Love to Jayshree
Kavi -Avinash Vyas
composer – Gaurang Vyas
Heta
ખરેખર ખુબ સરસ્ ખરે ખર પુછો તો ખરા
જશ્રિ બેન – અપનો અભર -
સરસ ગિત . અને સરસ ગાયકો. મઝા આવિ. આભાર જયશ્રિ.
ભુલ કરે છે આ દિલ અને ભોગવવુ આપણે પડે છે.
Really nice one…
માફ કરજો જયશ્રેી બેન મને આ ગેીત હતુ તો પણ ખબર ન હતી જયારે હુ ઔસટ્રેલિયા મા હતો ત્યારે આ ગેીત સાભરી ને હુ રડી પડ્તો હતો છ્તાય આ ગીત સાભરવા નુ બહુ જ મન થતુ હતુ ખબર નહિ પણ આ ગીત મા કઇક એવુ રહશય છુપાયેલુ છે કે જે આપણ ને તેને સાભરવા આક્ર્ષે છે તમારો આભાર બેન જય શ્રેી ક્રિશ્ના જય શ્રેી અબે મા.
ક્ઈ પન કહો મને આ ગેીત બહુ ગમે,આન્ખો ભિનાઇ જાય ક્યા મદ્સે આ ગેીત મને મેહ્ર્ર્ર્ર્બાનિ કરિ કોઈ પોસ્ટ કરો આભાર
આભર જયશ્રિબેન,
અદ ભુત્… વરસો પછિ ગિત સામ્ભળિયુ..શુ વાત કરુ…મન તરબતર્ થઈ ગયુ… વન્દન અવિનશ દાદા…..
Can you please find song ” Parnyane pacchise varsh thaya have shu thai. Long time ago I had read in Gujarati news paper. It was long and comic. Last words were like ” Chaal, Have apne banee thakya, Ek cup chaa banav. Apne banne urdhi urdhi piye. ” I will realy appriciate if you can find for me.
Manny Manny thanks.
ખરેખર બહુ સરસ ગીત.ગાયકોએ એમા જાણે જીવ રેડી દીધો છે……..
સાંભળ્યા જ કરીએ વારંવાર….
આભાર જયશ્રીબેન…
સીમા
આ મારુ ગમતિ ગઝલ …આભર…
very nice song
Thanks for request to listen.
.
Hina
I LIKE THIS SONG VERY MUCH BUT SORRY NOT ABALE TO DOWNLOAD IT. PLESE LET ME KNOW FROM WHICH I CAN DOWNLOAD
પૂછો તો ખરા ઘાયલને શું થાય છે…ઘણા સમય પછી આ ગિત સાંભળ્યું..Ever Green Gujarati song.
આંખોને સજળ અને મનને તરબતર કરી નાંખ્યુ…
પારકીથાપણ જેવા ગુજરાતિ movie પણ હવે બનતા હશે કે કેમ?
i salute to singer,writer and musician for this marvelous songs
દિલ ને શિતલ્તા થિ ભિનાશ તરફ લઈ જ્નારુ કરુન ગિત આભાર્
આતલા સુન્દેર સબ્દો ને આત્લુ સુન્દર કમ્પોસિતિઓન દિલ પોકારિ ઉથે ચે વાહ્
DRAKSH KHATI CHHE.
જયશ્રિ બેન ખુબ જ સઅરુ ગિત આપવા બદલ આભાર……
ever green gujrarati song, આભાર.
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા……ખુબ જ સરસ્
ghna samay thi AA geet sambhlvu htu aj mne a site mli jane gujrati geet no khajano malyo.
દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
સુંદર ગીત ને ગાયકી !
heart touching n absolutely excellent !!!
દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા
વાહ ગુજરાતી હોવા નો ગર્વ થા ઍવુ ગીત ચે
બહુજ ગમતું ગીત સાંભળવા મળ્યું. હવે એક ગઝલ ભૂલવા મને કહો છો સ્મરણો ભૂલાય ક્યાંથી સાંભળવા મળે એટલે મજા આવી જાય.
heart touching n absolutely excellent !!!
દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા