શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. – રિષભ Group

સ્વર : અચલ મહેતા

સંગીત : રિષભ Group

.

શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે,
હે મારું મનડું નાચે, હે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભમાં…

સોનાનું બેડલું મારું રૂપાની ઇઢોંણી,
બેડલું લઇને હું તો પાણીડાં ગઇ’તી..
કા’નો આવ્યો મારી, પૂંઠે સંતાતો ચોરી,
મારું મુખડું શરમથી લાજ રે…

હીરે જડી તે મારી સોનાની નથણી
નથણી પહેરી હું તો ગરબે રે ઘૂમતી
મારી સહેલીઓ મુજને પૂછતી,
કોની તું વાટમાં આજ રે…

12 replies on “શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. – રિષભ Group”

  1. pragnaju says:

    સુંદર

  2. H V GHODADRA says:

    I AM SORRY TO INFORM U ICANNOT PLAY ANY SONG EXCEPT ANUPAPOTA’S NONSTOP GARABA PL GUIDE ME
    THANKS

  3. Sonal says:

    ખુબ જ સરસ
    હુ આ શરદ પુનમ પર આ ગિત ને ગનગનતિ હતિ ને તહુકા એ રજુ કર્યુ.

    ખુબ ખુબ આભાર

  4. deepak sakhiya says:

    જૈલ ના ગર્બા ક્ya gaya ?ma arkina garba kya?sandeshna garba kya…aju tahuko adhuro 6…

  5. Urvi says:

    AWESOME!!!! NOSTALGIC…..

  6. sunanda joshi says:

    jayashreeben, i would like to listen the lokgeet – sawa basernu maru datardu lol…have nahi avu bid wadhawa re lol.

  7. Dr.Anil Prajapati says:

    મેં રિષભ Groupના બધા જ ગરબા તો નથી સાંભળ્યા, પરંતુ જેટલા પણ સાંભળ્યા તે બધા જ Superb છે, તન અને મન બંનેને ડોલાવી દે તેવા. Simply Superb…Not finding more words to admire.
    Jayshree, I think it should be “કિરણો રેલાય છે” , “પાણીડાં” & “લાજે રે” instead of “કિરણો રેલાઇ છે” “પાણીણા”, “લાજ રે” respectively. Kindly correct it if I m right. Thanks.

  8. Bharat Parekh says:

    ખૂબ જ સરસ અવાજ અને ગીત. આ ગીતોની સીડી ક્યાંથી મળી શકે ?

  9. very nice and lovely song, i m very big fan of achal mehta n rishabh group. plz put sme more songs of that.

  10. Niyanta says:

    this is the song i saw performing on stage first time and i like both the things, song and dance.And that’s the beginning of my dancing career which is still going on very nicely. so thx to put this song here, it gave me the memory of old days and strength for my dance:))

  11. chintan says:

    આજે શરદ પુનમ ના દિવસે આ સુન્દર ગરબો મહાલ્વા નિ મઝા જ કૈક અલગ અવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *