મુને એકલી જાણીને ક્હાને છેડી રે….

સ્વર : નિશા ઉપાધ્યાય


This text will be replaced

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…
પછી કહી દઉં જશોદાના કાનમાં.
મારો મારગડો છોડીને હાલતો થા…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મેળામાં મળવા હાલી, મારી સરખી સૈયરને
મેળામાં મળી ગયો પેલો રે તોફાની ક્હાન,
મારો છેડલો ન ઝાલ, તને કહી દઉં છું…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

બેડલું લઇને હું તો સરોવર ગઇ’તી
પાછું વળીને જોયું, બેડલું ચોરાઇ ગયું,
મારા બેડલાનો ચોર, મારે કેમ લેવો ખોળી…
દઇ દે બેડલું રે ઓ મારા ક્હાનજી.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

32 replies on “મુને એકલી જાણીને ક્હાને છેડી રે….”

 1. Kamlesh says:

  Thanks a lot….One of the best from Rishabh group and my most favourite one…Maza padi gai…..

 2. Sneh says:

  મજા આવી ગઈ!!

 3. pragnaju says:

  નીશાના સ્વર મધુરુ ગીત

 4. ખુબ મધુર ગીત …….

  thanks a lot.

  Jayesh gadhvi

 5. Asmita says:

  જયશ્રી ગરબા મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર! આ વર્ષે ગરબા રમવા ના જરાય નથી મળ્યા એટલે ટહુકા ના ગરબા પર જ નવરાત્રી પસાર કરી છે!

  આ તો ખૂબ માનીતો ગરબો પણ મારુ એમ માનવુ છે કે આ સ્વર નિશા ઉપાધ્યાય નો નથી

 6. sooroli says:

  તમે નિશા નુ એ સાબારકાથા નો શાહુ કર રિશ્ભ નો ગરબો મુક્શો?

 7. VIBHU JOSHI says:

  આ સ્વર નિશા ઉપાધ્યાયનો નથી!

 8. rakesh says:

  મને દુહા અને ચન્દ આપો

 9. hitesh says:

  ghana divso thi aa song sodhto hato…
  bahu maja aavi sambhdvani……..
  mane “jivan anjali thajo” prayer, aapva vinanti….

 10. વત્સલ says:

  best ગરબો મારે આ ગરબા નુ આલ્બમ ખરીદવુ છે.કારણ કે એક વાર સાભળેલ સ્વર ૢ અવાજ ૢ રાગ પછી ના કોઇ થી ગવાયલુ બહુ જામ્તુ નથી તો તમે કવિ ગાયક અને આલ્બમ નુ નામ તથા કઇ કમ્પની એ રીલિઝ કર્યુ છે તે જાણવા માંગુ છુ. બાકી આ ટહુકા થી હુ આજ સુધી કેમનો અજાણ રહ્યો એજ અચરજ ની વાત છે.

 11. chand says:

  Mane a geet ringtone ma karvu che to kevirite thay
  please kahesho
  aabhar

 12. chand says:

  Aa geet kaya albam ma che te janavsho

 13. Naresh Dhanwani says:

  One of the best Gujarati Garbo.

 14. daxesh says:

  વાહ સરસ
  જોરદર
  મોગેમ્બો ખુશ હુઆ……….
  ગબ્બરનિ ખબર નથિ પણ હુ ગોડો થૈ ગ્યો….

 15. Rajesh Vyas says:

  Hi Jayshree !!!

  Khub j saras prem geet !! Evergreen !!
  And subsequently the image is excellant !!

  Regards
  RAJESH VYAS
  CHENNAI

 16. AVANI says:

  Navratri ave che , Jayshreeben pls bija thoda garba mukhjo.

  Thank you,

 17. MANISHA says:

  khoob saras geet chhe. gana lamba samay bad sabhlva malyu. thanks to tahuko.com

 18. wonderful lyrics…please u pload the sudio track to listen nisha’s voice & enjoy it more.
  to listen more of krishna realted songs one can visit http://www.satsangparivar.org or http://namratashodhan.blogspot.com/ she is singing devotional tracks… very soul touching voice.

 19. riddhi patel says:

  bahu j mast 6
  em lage 6 k bas sablya j karie………………….

 20. sameer jain says:

  આ ગિત ખુબ સરસ

 21. Anil Vyas says:

  બહુજ સરસ ગીત!
  મજા આવી ભૈ.
  આભાર.

 22. JATIN says:

  GREAT SONGS FROM RISHABH GROUP BARODA………

  MISS U GUYS IN NAVARATRI………

  IN TORONTO WE HV GITANJALI GROUP BUT U CAN NOT COMPARE APPLE WITH ORANGE…..

 23. Dilip Patel says:

  ચક્કાસ્…મજા પડિ ગઈ

 24. Manish says:

  great song

 25. dipak parikh says:

  anshu parikh ne aa geet khub game 6

 26. dipak parikh says:

  અન્શુ પરિખ ને આ ગિત ખુબ ગમે

 27. nikunj kansara says:

  i need mp.3.of mitha madhu ne mitha mehula re lol.so kindly give me reply.
  thnak you.

 28. nikulsinojia says:

  VERE NICE

 29. vijay H joshi says:

  Thanks for giving such a nice collection of Garba.

 30. Rajesh says:

  કેવી સરસ મજાની રચના, કવી ની કલ્પના તો જુઓ. ભગવાને મને છેડી. કનૈયો છેડે એ કોને ના ગમે! બહુ ગમે પરંત એક્લા જાણી ને બહુ આનંદ ના આવે, બધાને જણાવવી છે કે હુ તો કનૈય ની પ્યારી છુ. વળી માતા ને જણાવવુ છે કે કનૈયા નો સંબધ કરતા પહેલા વિચારજો , કનૈયો મને ચાહે છે. અને વાત ફરીયાદ રુપે જાહેર મા કહેવાય તો બધા ને જલદી થી જણ થાય.
  સરસ મજાનુ ગીત, સરસ મજા નુ સંગીત અને સુમધુર સ્વર અને વિષય ક્રુષ્ણ હોય તો કહેવુજ શુ!

 31. parmar ajay j. says:

  kharekhar jalso karavi didho bapla

 32. daksha says:

  ખ્રરેખર સરસ ગરબો ચ્હે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *