એક ઝાડ માથે ઝૂમખડું…

સ્વર : ચેતન ગઢવી, સોનલ શાહ

zaad.jpg

.

એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

—————-

આ લોકગીતના બીજા શબ્દો અહીં રીડગુજરાતી.કોમ પર પણ વાંચવા મળશે.

Love it? Share it?
error

25 replies on “એક ઝાડ માથે ઝૂમખડું…”

 1. pragnajup says:

  મધુરુ
  સરસ રીતે
  સ્વર બધ્ધ
  લોકગીત
  ગમ્યું

 2. આ લોકગીત વાંચતા જ નાનપણમાં સાભળેલું યાદ આવ્યુઃ

  એક મોલ માથે મરઘલડો;
  ………….

  ભમ્મર રે રંગ ડોલરિયો!

  શું આ લોકગીત ઝવેરચંદ મેઘાણી સંગૃહિત લોકસાહિત્યમાં છે?

 3. ashok bhatt says:

  Thanks very much to post this original song.
  Its really nice and 1 of my favourite.
  Keep it up good work.

 4. preeti says:

  really nice one.
  when i studies that time i had learn its poam. i love its poam

 5. hiral raval says:

  i have not find rakt tapakti so so zoli & i can’t listen it.if you have any solution plz help me. i saw that song but i can’t listen plz reply
  i am waiting your response.
  thanks for this site.

 6. ghanshyam says:

  લોકગીતો આપણી સંસ્ક્રુતિ છે,
  જે વારંવાર સાંભળતા રહેવા જોઇએ,
  આવી અદભુત રચના મૂકતા રહેજો.આભાર.

 7. hemal mehta says:

  ઘનુજ સુન્દર્ ગીત છે, આપ્ના ગુજરાતિ લોક્ગીતો અને સુગમ ગીતો સામ્ભળવાનિ ખુબ મઝાઆવે છે.આપ્નો ખુબ ખુબ ધન્યવાદ્.It brings back old memories….

 8. kapil bhatia says:

  બહૂજ ગમ્યુ. મુમ્બઈ નેી નવરાત્રી યાદ આવેી ગઈ. આભાર

 9. riddhi says:

  maja avi gai……………………

 10. mahendra d. vala says:

  VAAH CHETANBHAI,SONALBEN,
  GAMDU YAAD AVI GYU,

  KHUB MAJJA AAVI,

  2 VAKHAT SAMBHALYU,

 11. nilesh suthar says:

  સરસ

 12. nilesh suthar says:

  સરસ ગાય ચ્હગ

 13. Manish says:

  ગ્રેઅત્

 14. dina mehta says:

  મને તહુકો ખુબ જ ગમે ચ્હે મારે “મારુ અય્ખુ ખુતે જે ધદિ ” ભજન સામ્ભ્લ્વુ ચ્હે

 15. સાતમા ધોરણ મા આ કવિતા હુ શિખવાડ તિ હતિ.આ ગિત સાન્મ્ભળિને એ દિવસો યાદ આવિ ગયા..thenkyou very much….!!!!

 16. girish m dave says:

  સોનલ શાહએ ગાયેલ બેીજ ગેીતો ચ્હે અને હોય તો મુક્શો તમારિ વેબ સાઈત પર મુક્શો

 17. Bharat Gadhavi says:

  વાહ ભાઈ વાહ્…….. ચેતન ગઢવી ને સોનલ ની વાહ વાહ…….. ને જયશ્રી નો ખુબ ખુબ આભાર……….

 18. JAYENDRA says:

  EXTRA ORDINARY BAHUJ MAZZZZZZZZZZZZZZZAAAAAAAAAAAA AAAAAAAVI GAYI

 19. vaishali says:

  નાની હતી ત્યારે આ ગીત સાથે અભિનય કર્યો હતો બાળપન ની યાદ તાજી થૈ ગઈ
  ખુબ મજા આવી …….આભાર જયશ્રી..

 20. Kartik Acharya says:

  ખુબજ સરસ બહુજ ગમ્યુ

 21. Shankarsinh Sodha says:

  વાહ!!!બહુ સરસ..જુના દિવસો યાદ અ!વ્યા….

 22. alka says:

  maza avi gai. avu sambhdavata rahejo.

 23. કિશોર નળિયાપરા says:

  આવા ગીતો સાંભળીને ગુજરાતી હોવાનું ગૌરવ થાયછે.

 24. dilipsinh chavda says:

  મને આ ગિત બહુ જ ગમ્યુ.

 25. જગમાલ says:

  મારુ મંન આનદિત થઈ ગયુ …લોગ ગીત વાંચીને
  ખુબં ખુંબ આભાર તમારો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *