સ્વર : આશિત દેસાઇ
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
This text will be replaced
ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી
શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી
સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી
———–
સાથે કવિ જવાહર બક્ષી વિષે થોડી વાતો વાંચવી પણ ગમશે ને ?
Share what you loved...
Email
Thank you, for this song.
જેટલી મજાની ગઝલ એટલી જ સુંદર ગાયકી… સવાર સુધરી ગઈ… આભાર… !
“ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી”
મારા જીવનનુ ગાન
આભાર…
One correction on this song. Swar is by Ashit Desai. But Music director is Purushottam Upadhyah.
I have the original album.
Corrected. Thank You…
Great Website. Thanks vivek. “Tola Ni Shunyata Chhoo” song did not play full. Try to fix it. But this is much needed website for people like us in US
very nice collection jayshreeben i like tahuko.com
no words to appreciate your valuable efforts.
In 1986, COPWUD Performing Arts organised a Gujarati Sugam Sangeet program in Bhartiya Vidya Bhavan. I was a small volunteer working full time and I met stalwarts like Purushottambhai, Shri Jawaharbhai Baxi (he presented me an LP of this collection) and so many others of Gujarati Music. That was one of the best events of my life.
Thereafter…Tola Ni Shunyata Choon, Java Do, Kashun Nathi … thank you for all this and more.
Lots of regards to all listeners of Tahuko.
Himanshu
ખુબ સરસ મઝા આઈ ગઇ.
Great Hatsoff to all
Javahar, Ashitbhai and Purshotam jee
Crown of Gujarati Music
Praful Rana
i want downloan this type of gazal plz send me mail i like this plz
વાહ ..!!
ખુબ સરસ
ભાઈશ્રી
તમારી આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કઈ રીતે કરી શકાય તેની સમજ આપવા આપને વિનંતી