શરદનો વૈભવ – મેઘબિંદુ

શરદપૂનમ ગઇ… અને દિવાળીની તૈયારી શરૂ..!!  તો ઘૂઘરા મઠિયા તળતી વખતે સાથે જરા આ ગીત પણ ગણગણી લેજો..!!

સ્વર – રેખા ત્રિવેદી
સ્વરાંકન – મોહન બલસારા

મનના આંગણમાં આનંદ ઉલ્લાસ ને
ઉમંગ લહેરાતો આજ શ્વાસમાં

9 replies on “શરદનો વૈભવ – મેઘબિંદુ”

 1. વસન્ત નો વૈભવ , ને આ તો મલિગયો સરદ નો વૈભવ , કવિ નિ કરમત તો જુઓ , લૈ ચલ્યા વએભવ ના મહેલ મા , …….ચલો સહુ સહિત્ય પ્રેમિ સન્ગે ……………….હર્દિક અભિનદન્દ , ને ધન્યવાદ ……………સરદ ને સર્ફે ……….

 2. vimala says:

  મન્મા શબ્દો સળવળેી ઉઠે ને કાનમા સ્વર ગુન્જિયા કરે તેવુ ગેીત આપો પચ્હિ મનના આંગણમાં આનંદ ઉલ્લાસ નેહઈયામા
  ઉમંગ કેમ ના લહેરાય્? મજ આવિ ગૈ.

 3. ઘુઘરા,સુંવાળી ફરસીપુરી ને મઠિયા…નવું વર્ષ-આપણે અને લાગણીની સાંકળ..ઘરના ટોડલે દિવાળીના દીવડા ને અંતરના ટોડલે સમજણના…!

  સ્મૃતિપટના પ્રાંગણે સંસ્કૃતિની યાદો…
  ચણે મોતીડા આંગણે એ મોરલાની યાદો…

  થાતી રહે પ્રદક્ષિણા તુલસીની યાદો…
  પ્રેમધાગા સુતરના જોઉ વડલે યાદો…

  આસોપાલવના લીલા તોરણોની યાદો…
  ને લીપેલા આંગણે રંગોળીઓની યાદો…

  મંદિરના ઘંટનાદે આરતીની પ્રગટે યાદો..
  ઝળહળતી દીવડીઓના તારલાની યાદો…
  -રેખા શુક્લ

 4. manubhai1981 says:

  રેખાબહેના ! તમારા મધમીઠા અવાજમાઁ પ્રકાશનો પઁથ
  નિહાળી કૃતાર્થ થયો !હવે તો નિરાઁતે ઘૂઘરા,મઠિયાઁ ..
  આભાર બહેન-ભાઇ !

 5. Fulvati Shah says:

  સ્વર અને શબ્દ બન્ને સુન્દર છે.
  ફુલવતિ શાહ

 6. Dinesh Pandya says:

  મનના આંગણમાં આનંદ ઉલ્લાસ ને
  ઉમંગ લહેરાતો આજે શ્વાસમાં………
  સુંદર શબ્દો (કવિના પોતાના હસ્તાક્ષરમાં), સુંદર સ્વરાંકન અને સુંદર સ્વર!
  ધન્યવાદ!

  દિનેશ પંડ્યા

  • Jayshree says:

   દિનેશભાઇ,

   હસ્તાક્ષર કોના છે એ તો ખબર નથી.. કદાચ ગીત મોકલનારના પણ હોઇ શકે. મને વધુ માહિતી મળે ત્યારે પોસ્ટ update કરીશ..!

 7. સુંદર ગીત… કવિના હસ્તાક્ષરમાં ??

  • Jayshree says:

   હસ્તાક્ષર કોના છે એ તો ખબર નથી.. કદાચ ગીત મોકલનારના પણ હોઇ શકે. મને વધુ માહિતી મળે ત્યારે પોસ્ટ update કરીશ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *