होके मजबूर मुझे उसने भुलाया होगा – कैफ़ी आज़मी

જહાંઆરા થી લઇને વીરઝારા જેવા – હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને કદી ન ભૂલાય એવા કેટલાય timeless classics ગણાય એવા સ્વરાંકનો આપનાર – સંગીતકાર શ્રી મદન મોહનને આજે એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ આ એક એમનું ઘણું જ જાણીતું ગીત..! સાંભળતા પહેલા એકવાર શાંત ચિત્તે આ ગીતના શબ્દો વાંચી જજો… !

બે દિવસ પહેલા જ – So You Think You Can Dance – માં Coming Home એવું એક ગીત સાંભળ્યું – એના પરથી પણ હિન્દી ફિલ્મોના યાદગાર યુધ્ધભૂમિ ગીતોમાંનું એક આ યાદ આવી જાય..! સંગીતકાર મદન મોહન વિષે વધુ માહીતી એમના વિષેના આ વિકિપાના પર – અને એમની વેબસાઇટ પર પણ મળી રહેશે.

Film Name: Haqeeqat (1964)
Singer(s): Mohd. Rafi, Talat Mehmood, Manna Dey & Bhupendra
Lyrics: Kaifi Azmi

होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा

दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
अश्क़ आँखों ने पिए, और न बहाए होंगे
बंद कमरे में, जो ख़त मेरे जलाए होंगे
एक-इक हर्फ़ जबीं पर उभर आया होगा

उसने घबरा के नज़र लाख बचाई होगी
दिल की लुटती हुई दुनिया नज़र आई होगी
मेज़ से जब मेरी तस्वीर हटाई होगी
हर तरफ मुझको तड़पता हुआ पाया होगा

छेड़ की बात से अरमां मचल आये होंगे
ग़म दिखावे की हँसी में उबल आये होंगे
नाम पर मेरे जब आंसू निकल आए होंगे
सर न काँधे से सहेली के उठाया होगा

ज़ुल्फ़ जिद करके किसी ने जो बनाई होगी
और भी ग़म की घटा मुखड़े पे चाई होगी
बिजली नजरो ने कई दिन न गिराई होगी
रंग चेहरे पे कई रोज़ न आया होगा

होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा

– कैफ़ी आज़मी

તા.ક. : ફિલ્મ સંજોગનું આ ગીત – જેનું સંગીત પણ શ્રી મદન મોહનનું જ છે – એનું સારું રેકોર્ડિંગ મારી પાસે નથી એટલે આજે અહીં ઓડિયોમાં નથી મૂક્યું – પણ મને એ ગીત ખૂબ ખૂબ ખૂબ જ ગમે છે.. અને ગૂગલ કરતાં એનો વિડિયો મળી ગયો… એટલે એ પણ અહીં બોનસમાં મૂકી જ દઉં છું…

बदली से निकला है चाँद
परदेसी पिया, लौट के तू घर आजा, घर आजा..

YouTube Preview Image

19 replies on “होके मजबूर मुझे उसने भुलाया होगा – कैफ़ी आज़मी”

 1. DEAR BHAI BAHI GEET AND BONUS ( DIWALI PAHELA J.!!!) BANNE ACCEPTED VERY GRACEFULLY…BASS AAVU J SHARE KARTA RAHO…
  GOD BLESS US ALL AND HAVE MANY MADAN MOHANJEE LIKE PPL..
  EVER URS
  SANATBHAI JSK..

 2. આભાર બહેના !ગીતો સુન્દર છે. બે મત નથી.

 3. gargi says:

  બને ગેીતો ખુબ સુન્દેર ,

 4. Dar says:

  उसने घबरा के नज़र लाख बचाई होगी
  दिल की लुटती हुई दुनिया नज़र आई होगी
  मेज़ से जब मेरी तस्वीर हटाई होगी
  हर तरफ मुझको तड़पता हुआ पाया होगा

 5. sudhir patel says:

  પોતાના સ્વરાંકન દ્વારા ગઝલોને અમર કરનાર અનોખા સ્વરકાર મદન મોહનને એમના જન્મ-દિવસ પર યાદ કરી ‘હકીકત’નું યાદગાર ગીત મૂકવા બદલ આભાર અને સ્વરકારને હાર્દિક શ્રધ્ધાંજલી!
  સુધીર પટેલ.

 6. Bharat pandya says:

  બહુજ સરસ ગીત છે પણ આપણૅ ગુજરાતેી સુધેી સીમેીત રહેીયે તો વધુ સારુ.

 7. bipen says:

  હર હમેસા તાજિ ,યાદગાર ધુનો,

 8. chintan says:

  મદનજીને યાદ કરવા બદલ આભાર…
  ” ટહૂકા”ને કોઈ ભાષાના બંધન ન હોય્…..!!!!

 9. Viranchibhai C.Raval says:

  આજે મદનમોહનજી નો જન્મદિવસ તે જાણવા મલ્યુ ખરેખર યાદગાર ગીત તેમા બે મત નહિ.

 10. सूर की कोई सीमा नहीं ।
  संगीत की कोई भाषा नहीं ।

 11. Jyotindra Parikh says:

  ઍન્જોયેદ ઇત વેર્ય મુચ થન્ક્ જ્યોતિન્દ્ર કે પરિખ્

 12. riddhi.dhanesh says:

  mara fevrit ma rfi pachi madanmohanji nu nam ave chhe.kharekhar temna avaj ma j dard chhe te raday ne sparsi jay chhe.thanks madanji tatha tena gito ne yad karva badal

 13. Prabhaker says:

  ઘ્નુ સુન્દર્ સન્ગિત મનવુ હોય તો સન્ગિત્કર્બન્વનિ જરુર નથિ .સન્ગિત મન્વનિ મઝઅ િવ્.

 14. RITA SHAH says:

  હકીકત પિક્ચર બહુ સરસ હતુ.
  મને આ ગીત બહુ ગમતુ હતુ.
  આ ગીત એવરગઋઈન હતુ.
  HAPPY BIRTHDAY TO MADANMOHANJI.

 15. યાદગારને યાદ તો કરવા જ રહે……આભાર !

 16. suketu shah says:

  really an tribute to late shriMadanmohan and rare collection of four fantastic singers in the history of hindi cinema

 17. varsha jani says:

  अश्क़ आँखों ने पिए, और न बहाए होंगे… गीत दिल को छू जाता है।

 18. Mehmood says:

  दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
  अश्क़ आँखों ने पिए, और न बहाए होंगे
  खुशबू जैसे लोग मिले अफ़साने में एक पुराना खत
  खोला अनजाने में. जाना किसका ज़िक्र है इस
  अफ़साने में दर्द मज़े लेता है जो दुहराने में

 19. બહુ વરસો પહેલા આ રચના સાઁભળેલી. એક એક પંક્તિ કવિત્વથી ભરપૂર છે. સો સો સલામ આટલી સુંદર રચના “શેર” કરી એ બદલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *