ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની - અવિનાશ વ્યાસ

સ્વર : આશિત દેસાઇ

This text will be replaced

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…

13 comments to ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની - અવિનાશ વ્યાસ

  1. Mital
    November 23rd, 2007 at 10:16 am

    Jayshri,
    Ghana time thi shodhto hato. I remember hearing dhun long time ago on DD Gujarati in a gujarati movie.
    Thanks for finding and uploading.

    Mital

  2. bhagavat trivedi
    November 23rd, 2007 at 5:40 pm

    આ ગિત્ના શબ્દો બધા જ લેખિત ક્વિતામાન નથિ તો ફરિ સમ્ભ્લિને ખુતતુ ઉમેર્જો

  3. Indu
    December 4th, 2007 at 2:38 am

    A couple of corrections please:
    હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
    and
    કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
    કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
    હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની

  4. Hemraj
    March 10th, 2008 at 6:14 am

    great song, love it.

  5. Manishkumar MISTRY
    June 27th, 2008 at 5:47 am

    એક રે તંબુરાનો તાર (૨), અને બીજી તાતી તલવાર રે,
    એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, —–?????—–
    સાચી પ્રિત શેવાળની કે જળ સૂકે સૂકાય રે
    પણ આ માંયલો હંસલો સ્વાર્થી, કે આ જળ સૂકે ઊડી જાય.
    પંખી વાણિયો ચરે, કે આખર જવું એક દા’ડે,
    કે આ નરથી નીજનું ખોરડું, કે આ તો મકાન રાખ્યું ભાડે.

  6. Bhavin
    June 27th, 2008 at 9:02 pm

    મારી પાસે થોડાં શબ્દો છે.

    એક રે તંબુરાનો તાર (૨), અને બીજી તાતી તલવાર રે,
    એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, એય તોય ક્યાંય મેન ના મળે લગાર
    સાચી પ્રિત શેવાળની કે જળ સૂકે સૂકાય રે
    પણ આ માંયલો હંસલો સ્વાર્થી, કે આ જળ સૂકે ઊડી જાય.
    પંખી વાણિયો ચરે, કે આખર જવું એક દા’ડે,
    કે આ નરથી નીજનું ખોરડું, કે આ તો મકાન રાખ્યું ભાડે.

  7. yatin
    August 24th, 2008 at 1:16 am

    \
    Its not fair આ ગિત્ અડધુ જ વાગે ,,,,,,,,,,,

  8. Jay
    December 25th, 2008 at 12:28 pm

    Please restore the file of this song. The request is overdue, its time to response !!! If there is a copy wright issue, please disregard. This song is beautifully sung by Singer Kalpna.

  9. Jay
    December 28th, 2008 at 2:25 pm

    JayshreeBen,

    Thank you for restoration. Basically this song(Dhun) is from the Land of Saurastra. When you have a flavour of any particular region it has to reflect in singing and here Shri Aashit Desai failed miserably. The Dhun/Bhajan from Saurastra region has its own identity, “Radaysparshi”.(Please No English !!)
    Although Kalpna’s version is commercially and Aashit’s may not be. I would like to listen this Dhun in the voice of Damyanti Berdai. This song has to be with speed and Aashit Desai is too slow while Kalpna has with the Lightning Speed. Who wrote this Dhun ?? Its quite possible by Kavi Dula Bhaya “Kaag”. Please read Dula Kaag’s Kavita/Bhajan/Dhun ( 5 Books)

  10. Devendra Gadhavi (UK)
    January 21st, 2009 at 2:12 am

    Devendra Gadhvi (UK)
    I agree with Jay’s Comment above that ” Saurastra Colour” is missing from this song. Damayanti Bardai will be the perfect justice to this song. Can you try and load this song in her voice?
    Aashit had to keep in mind that this is Bhajan and not sugam sangeet.

  11. ભૂપેન્દ્ર પટેલ
    April 30th, 2009 at 8:57 am

    ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
    તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
    હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની

  12. RANJIT CHUNARA... MAKARBA,AHMEDABAD
    May 22nd, 2009 at 7:31 pm

    સૌનો સરદાર ઉપર વળો………

  13. neeta
    July 3rd, 2010 at 4:06 am

    i agree with all those, who want to hear this song in અસ્સલ gujarati type.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>