મારા પ્રભુ તો નાના છે….

આજે આ મઝાનું બાળગીત… બાળપ્રાર્થના… અને એક નાનકડાને આ સાથે ખૂબ ખૂબ વ્હાલ સાથે અઢળક અઢળક જન્મદિવસની શુભેચ્છાઓ..! Happy Birthday, Ishan..! 🙂

કવિ – ?
સ્વરકાર – ?
સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો
આલ્બમ – મેઘધનુષ

મારા પ્રભુ તો નાના છે,
દુનિયાના એ રાજા છે.

આભે ચડીને ઊભા છે,
સાગર જળમાં સૂતા છે.

યમુના કિનારે બેઠા છે,
મીઠી બંસી બજાવે છે.

પગમાં ઝાંઝર પહેર્યા છે,
છનનન છનનન નાચે છે.

– કવિ ?

22 replies on “મારા પ્રભુ તો નાના છે….”

 1. Sejal Shah says:

  Happy Birthday Ishan

 2. amit patel USA says:

  હેપિ બર્થ ડે ઇશાન
  i was looking for this song for ages..i mean i searched literally whole internet for my little one only for this song..finally got it..i wish i can download it for my son or may be i can buy CD but don’t know where i can buy it..pls let me know if somebody know .

 3. આ ગેીતો આજ નિ પ્રજા ને ખાતર બહુ જ જરુરિ , ધન્યવદ ; આભાર …….

 4. kirit bhatt says:

  જે પ્રભુ સાગરજળમા સુતા છે તે જ યમુનાકિનારે બંસી બજાવે છે અને તે જ દુનિયાભરના રાજા છે.ભગવાન નિરાકાર હોવા છતા ભક્તના પ્રેમને વશ થઈ અવતાર ધારણ કરી અદભુત લીલા કરે છે. નાના કાવ્યમા આ પરમ સત્ય સુન્દર રીતે સમજાવ્યું છે.

 5. Parul Sevak says:

  ખુબ જ સરસ બાળગીત છૅ.મારી દિકરી નુ નાનપણ નુ ટૅપ કરૅલુ સંભારણા માનુ એક છૅ.

 6. pragnaju says:

  ઇશાનને વ્હાલ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ
  સુંદર બાળગીત
  ાને ગાન

 7. Anant Parmar says:

  અઢળક જન્મદિવસની શુભેચ્છાઓ..! Happy Birthday, Ishan..!
  કેવુ સરસ !!!!!!!!!!

 8. Ranjitved says:

  Shree AMIT BHAI PATEL…I AM TRYING TO GET THIS CD FROM MY HOME IN PUNE..PL LET ME KNOW WHERE I CAN SEND YOU A COPY OF THIS CD?I AM ALSO IN USA/CALIFORNIA….PL REPLY

  .WITH BEST WISHES…HAVE A NICE DAY…”BALAKO TO BHAGVAN NA SWARUP CHHE..E KEM BHULAY?”JAYSHREEBEN KEM BARABAR NE?JAYSHREE KRISHNA…INDIRA & RANJIT.

  • Kartik Zaveri says:

   Shri Ranjitbhai..
   I touched your feelings … Thank You Very Much.
   If you download this song & put it on any platform, I think that will be better.
   I need also this sweet song my Gr.Son too.
   If possible make it this & shows it link, so every one like me can get the benefit for their grand children.
   THANKS A LOT… JAY SHRI KRISHNA.
   – Kartik Zaveri.

 9. Suresh Vyas says:

  એ તો કૃષ્ણ કનૈયો છે
  જે સૌ ના હૃદયે બેઠો છે

  વૈકુંઠ માં તે બિરાજે છે
  ને બધે પણ તે બેઠો છે

  તે સર્વ શક્તિમાન છે
  તે સર્વ વ્યાપી છે
  બધે તેની કીર્તિ છે
  સર્વ શક્તિ તેની છે
  સર્વ સંપત્તિ તેની છે
  તે સર્વ જ્ઞાની છે
  તે પૂર્ણ વૈરાગી છે
  સર્વથી તે સુંદર છે

  તે ત્રિગુણાતીત છે
  તે માયાથી પર છે

  જે તેને શરણે જાય છે
  તે માયાથી છૂટે છે

  ‘સ્કંદ’ આ કહે છે
  જે ગીતામાં કહેલું છે

 10. Rashvin Tailor says:

  fantastic song for child we everyday sing this song for our daughter prarthana
  Rashvin
  Jaishree

 11. chandrika says:

  HAPPY BIRTHDAY TO ISHAAN
  FROM ALL OF US

 12. M.D.Gandhi, U.S.A. says:

  બધાજ બાળકોનું મનગમતું બહુ સરસ ગીત, સાથે મોટાઓને પણ ગમતું. નાના છોકરાઓ ગાતા હોય ત્યારે મોટાઓ પણ સાથે ગણગણવા માંડે એવું રસીલું ગીત.

 13. સરસ ગીત છે.

 14. jyoti sampat says:

  આ ગીત સાભળી ને મા ની યાદ બહુ જ આવી ગઇ.mummy i love you.thanks jayshreeben.

 15. sachin d. mayani says:

  બ્લલ ગિત ખુબ ગમ્યુ અ ઉપ્રન્ત ફુગ્ગ વલો વગ્ેરે ગિતો પન ખુબ સાર ચએ

 16. dhyan says:

  i like this song very much beacause it is a prayer and i pray everyday

 17. pragna kodiatar says:

  નાના હતા ત્યારે ગાયેલિ આ પ્રાર્થના સામ્ભલવિ ખુબ જ ગમિ.

 18. M.D.Gandhi21, U.S.A. says:

  ઈશાનને જન્મદિવસની લાખ લાખ શુભેચ્છાઓ. મારા પૌત્રને આ તથા મેઘધનુષના બધા ગીતો બહુ ગમતાં અને વારંવાર સાંભળતો.

 19. dhyan says:

  superb song i love it verymuch

 20. dhyan says:

  i love this song and i am sure i will pray it everyday

 21. Chirasvi Bhavsar Dantara says:

  kids are singing beautifully and rhythmically with clear pronunciation.Keep it up. Its really good way to love nature and god through means of our bal and lok geet and kavita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *