5 replies on “હાર કે જીત – રાજેન્દ્ર શાહ”

  1. વાહ – ઘણું જ સુંદર .

    આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઇ,
    હાર કે જીત વધાવીએ આપણ એકબીજાનાં થઇ.

    આને તો ભાઈ ‘ગાગર માં સાગર’ ન કહેવાય પણ તેને બદલે એવું કહેવું પડે કે ભાઈ આ તો –
    જાણે ‘બિન્દુ માં સિન્ધુ’

    વાહ કગેવું પડે હો ! !! !!!

  2. જ લ્ થલ્ સમુદ્ર, સુર્ય, નદિ ,સન્ધ્યા ,બથુજ એક હોઇ તો આપ્ણૅ શા મતે નાહિ?

  3. એક પૂરી ગઝલનો મિજાજ, બે નાની પંક્તિઓમાં ભર્યો છે.
    એક પૂરી ગઝલ મળ્યા જેટલો આનંદ થયો.
    આભાર

Leave a Reply to harshad jangla Cancel reply

Your email address will not be published. Required fields are marked *