સમજી જા – સૈફ પાલનપુરી

sunset

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા
મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા

કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે મારા નયનની ચુપકીદી
એકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા

8 replies on “સમજી જા – સૈફ પાલનપુરી”

  1. હવે પાણી મારા દર્દ નો ઉપ્ચાર લાગે છે
    રડી લઉ છુ જ્યારે મને રદય પર ભાર લાગે છે

    from bottom of heart

Leave a Reply to deepak parmar Cancel reply

Your email address will not be published. Required fields are marked *