સાવ રે સોનાનું – હાલરડું

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

સાવ રે સોનાનું મારું પારણિયું
ને ઘૂઘરી ના ઘમકારા, બાળા પોઢો ને
ચાર પાયે, ચાર પુતળિયું
ને મોરવાયે બે મોર, બાળ પોઢો ને

પોઢી જા રાજા મારી આંખોના નૂર
નીંદરડી કેમ તારી આંખોથી દૂર
માવડી સુવડાવે, તારું પરનું ઝૂલાવે
મ્હારા બાળાને નીંદરડી આવે રે…

શમણાંની નગરીમાં તારલાની પાર
પરીઓની પાંખો પર થઈને સવાર
વાટલડી જૂએ બધા તને સાદ કરે
તારા વિના ના કોઈથી રહેવાય રે…

One reply

  1. બાળા પોઢોને ~~ વાહ . લાલિત્ય મુન્શા નો ભીનો મીઠો લહેકો . આભાર !

Leave a Reply to Bharat Gandhi Cancel reply

Your email address will not be published. Required fields are marked *