સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયાનું અવસાન…

સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયાએ ગઈકાલે – ૨ જાન્યુઆરી, ૨૦૧૧ ના દિવસે સવારે – ૯૦ વર્ષની ઉંમરે આપણા સૌ વચ્ચેથી ચિર વિદાય લીધી. જો કે એમના સ્વરાંકનો અને અને એમના સ્વરમઢ્યા ગીતો થકી દિલીપકાકા હંમેશા આપણી વચ્ચે રહેશે. ૭ વર્ષની ઉંમરથી સંગીતસાથે જોડાયેલા દિલીપકાકાની સંગીત સફર વિષે થોડી વાતો આપ અહીંથી જાણી શકશો.

ગુજરાતી સંગીત જગત દિલીપકાકાનું હંમેશા ઋણી રહેશે..!

(  આભાર : Divyabhaskar.com)

પ્રભુને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના. સાથે એમના આ ગીતો ફરી એકવાર સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો…

.

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
ઊગ્યો વનચંપાનો છોડ

.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો ..

.

દિલીપકાકાના કંઠે આ ગીતની પ્રથમ કળી, કોઇ પણ સંગીત વગર….

83 replies on “સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયાનું અવસાન…”

  1. Great musician and humble person!

    He was one of the very few Gujarati musicians who made in-roads in the Hindi film industry in early days. Even today there are fewer Gujarati in film industry.

    He was a staunch bhakt of Swaminarayan and Pramukh Swami. So it is worth saluting by saying – Jay Swaminarayan!

  2. સચિન જાનેકે ૯૦ રન બનાવિ ને આઉટ થયો હોય તેવો વસવસો લાગે ચે

  3. I pray to our Lord to rest Dilip dada’s soul in Peace and grand His soul the heavenly Peace and Joy for ever. I also pray for all His near and dear once…to give them courage and my sympathy to all His Loving Friends…we always remember Dilip dada Dholakiya.God bless.

  4. દિલિપ કાકા, એક શ્વેત્ વસ્ત્ર ધારી સન્ત,

    I wonder if it is easy to judge whether he was a better Music Maestro or a better Humanbeing.

    Rest in Peace Dilipkaka & thanks for so many unforgettable memories.

  5. ચાલ્યા ગયા……ચાલ્યા ગયા…..તારી આંખનો અફીણી..તારા બોલનો બંધાણી વાળા ચાલ્યા ગયા…દિલિપ ધોળકીયા….અમને તમારી ખોટ સાલશે….પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના..

  6. પ્રભુ એમના આત્માને શાન્તિ આપે એ જ પ્રાર્થના..

  7. Dilip kaka was a legendary art soul our Gujarati Community has lost today. He left so many memories for us ….I still remember him taking a scooter ride on my old Bajaj Scooter from Shahibaug BAPS Swaminarayan Temple to his home near polytechnic. Such a great Music Personality and human being with

    I saw him in Swaminarayan Kirtan Recordings in ahmedabad studios and singing with a true soul in Pukya Pramukh Swami’s pooja….I can not forget his connection with god in music form.

    May his soul rest in peace of “Shaswat AksharDham”. My heartfelt condolence to his family.

    RAJIV BAROT(Edison, New Jersey)

  8. ભગવાન એમનિ આત્મા ને શાન્તિ ને સદગતિ આપે એજ પ્રાથના.

  9. દિલીપભાઈ ધોળકિયા સાથે મારો જૂનો નાતો. મારી કવિતાના મોટા ચાહક અને ભાવક. એ મારા પ્રિય સ્વરકારોમાંના એક. મારા ગીત ‘તારા બગીચામાં રહેતી ગઈ’નું અનુપમ સ્વરાંકન કરી એમણે એ ગીત સૌ પ્રથમ અનુરાધા પોડવાલ પાસે ગવડાવેલું. આજેય એ સ્વરાંકન એટલું જ કર્ણપ્રિય અને ગણગણવાનું મન થાય એવું ચિરસ્મરણીય છે.

    એમના જતાં ગુજરાતી સંગીત વિશ્વમાં ન પુરાય એવી ખોટ પડી છે. એમના આત્માને મારી શ્રદ્વાંજલિ.

    પન્ના નાયક

  10. Tara Roop ni Poonam no Pagal ekalo
    Tad Roop ma bhali gayo.
    Kon have Sugam sangitna Navodit kalakaro ne prerana aapshe?
    Sugam Sangit na Karyakram ma teo ni Upasthiti ek aneru jom jagavtu.
    Sangitasth Divangat Aatma ne Prabhu Chir Shanti arpe ej Abhyarthana.

  11. ઇશ્વર આપના આત્માને શાંતિ આપે
    ઇશ્વર આપના આત્માને શાંતિ આપે
    ઇશ્વર આપના આત્માને શાંતિ આપે
    ઇશ્વર આપના આત્માને શાંતિ આપે
    ઇશ્વર આપના આત્માને શાંતિ આપે…………………….

  12. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના….ઓમ શાંતિ શાંતિ શાંતિ …

  13. I can not see any fillin ( subtitude)or equivalent to P.Dholakiya .
    what a crystle clear and velvet voice he had???
    Accepting the universal truth that “sarjan is bound to veesarjan .
    Nirman and Nirvan are the two side of any leaving creature on this earth..
    Om shanti…shanti…shnatihi…..

  14. Indeed gujarati music has lost great personality his music will remain live always in the heart of every Gujarti may god give eaternal peace to his soul and courage to his friends fan and family to overcome the loss.

  15. ગુજરાતી સંગીત જગતનો પ્રખર તારલો આજે તુટી પડ્યો! પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

  16. શ્રી દિલિપભાઇ ધોળકિયા ગુજરાતી સંગીતની દુનીયામા હમેશા અમર રહેશે…
    પ્રભુ એમની આત્માને શાંતી અર્પે એ જ પ્રાર્થના…

  17. ઈશ્વર એમના આત્માને શાશ્વત શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…..

  18. I recall my first meeting with respected Dilipbhai along with Hasmukhbhai Kikani at Dharmendrasinhji College, Rajkot, where I was a student. He was a great soul. May God rest his soul in peace.

  19. આંખ ના અફિણી એ આંખ મીચી……

    એક રજકણ સુરજ થવા ને શમણે ઉગમણે જઈ ઉડે પલક મા ઢળી પડે આથમણે….

    દિલીપકાકા ને શબ્દાન્જલી……

  20. પ્રભુ તમારા આત્માને શાંતિ આપે.
    ગુજરાતીઓ તમારા ગીતો સાંભળી ને
    તમને સદાય યાદ કરશે.

  21. આદરણીય શ્રી દિલીપભાઈ ધોળકિયાની વિદાય ગુજરાતી સંગીત જગત માટે પૂરવી મુશ્કેલ છે.
    ગુજરાતી પ્રજા તેમનુ યોગદાન હંમેશા યાદ રાખશે.
    પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

  22. પ્રભુ સદગત ના આત્મા ને શાંતિ આપે ……ઓમ શાંતિ શાંતિ શાંતિ ….

  23. sangeet na aakash mathi ek zalhal to sitaro khari gayo…………Dilipbhaina aatma ne prabhu chir shanti bakshe……

  24. આદરનિય શ્રિ .દિલિપ .ધોલકિયા ના અવસાન ના સમાચાર વાચિને દુઃખ થયુ…એમના ગિતો માત્ર ગુજરાત માજ નહિ પન જ્યા જ્યા ગુજરાતિઓ વસે ૬એ ત્યા -ત્યા ગવાઈને અમર બનિ ગયા ૬એ…ઈશ્વર એમના આત્મા ને શાન્તિ આપે એજ પ્રભુ ને પ્રાર્થના….

  25. અવિનાશ વ્યાસ અને ક્ષેમુભાઈ દિવેટીયા પછી ગુજરાતી સંગીતને પડેલી સૌથી મોટી ખોટ.પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

  26. thanks for the tribute to Dilipbhai.
    you also for the trubulate to Dilipbhai.
    when one has come to the World …one has to leave one day.
    so be prepared to leave.
    DADA

  27. પુજ્ય શ્રી દિલીપભાઈના અવસાનથી ખરેખર તો ગુજરાતી સંગીતને તો ખોટ પડીજ છે, પણ આપણે ગુજરાતીઓને તો બહુજ મોટી ખોટ પડી છે. કોઈ પણ ગુજરાતી સુગમ સંગીતનો એવો કાર્યક્રમ નહિં હોય કે જેમાં આ ગીત ન ગવાયું હોય એવું અમર છે.
    પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…અભયર્થના…

  28. Oh… Its very sad to hear sudden demise of Shri Dilipbhai..
    My heartfelt condolence to his bereaved family.. May his soul rest in peace..
    RAJESH VYAS
    CHENNAI

  29. ૨ જાન્યુઆરી ગુજરાતી સાહિત્ય માટે ભારે જ છે .
    ૨ જાન્યુઆરી ૧૯૯૪ ના બેફામ સાહેબ ગયા….
    ૨ જાન્યુઆરી ૨૦૧૦ ના કવિવર્ય રાજેન્દ્ર શાહ………………..
    અને ૨૦૧૧મા હવે દિલીપભાઈ ધોળકિયા…

  30. ૧૯૫૨ માં પ્રથમ વખત આ ગીત સાંભળ્યું ત્યારથી આજ સુધીમાં ખરેખર આ ગીતનો નંબર પ્રથમજ આવે. ત્યારે તો રેકોર્ડ જ આવતી, ટેપનું તો નામે નહોતું સાંભળ્યુ. એમના અવાજમાં રેકોર્ડ સાંભળવાનો પણ એક લહાવો હતો. બનતા સુધી રેકોર્ડની બીજી સાઈડ ઉપર “વગડા વચ્ચે તલાવડી’ નું ગીત હતું. ત્યારે વારંવાર આ બન્ને ગીતો સાંભળતાં.

    શ્રી દિલીપભાઈના અવસાનથી ખરેખર તો ગુજરાતી સંગીતને તો ખોટ પડીજ છે, પણ આપણે ગુજરાતીઓને તો બહુજ મોટી ખોટ પડી છે. કોઈ પણ ગુજરાતી સુગમ સંગીતનો એવો કાર્યક્રમ નહિં હોય કે જેમાં આ ગીત ન ગવાયું હોય એવું અમર છે.

    પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

  31. Respedted Late Mr Dholakia

    Since my childhood has been lisning him and was vey close to my elder brother MR AJIT SHETH SINGER COMPOSER AND man of literature

    Have always enjoyed and have been facinated by Ajitbhai Dholakias music singing and grwon with it.
    Mywife Noihatrika jojns with me in wishing condolences to Mr Dholakias family and our warmest best wisehses

    Niharika Mahendra Sheth

  32. ભગવાન તેમનિ આત્મા ને શાન્તિ આપે. એવિ પ્રાથના.

  33. સોરેી ફોર ધ લોસ; એ આંખનો અફીણી, ને બોલનો બંધાણી….. માય કોન્દોલનસ
    ઉદય

  34. પુજ્ય દિલીપકાકાને શ્રધ્ધાંજલી, ઈશ્વર એમના આત્માને શાશ્વત શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…..

  35. ઇશ્વર આપના આત્માને શાંતિ આપે..

    ‘મુકેશ’

  36. Gujarati Music world has lost a great statesman! He was truly a big man, as an artist, as a statesman, as a human-being. He was modest, friendly and down to earth artist in conversation with all. On a few occasions, I had the honor to meet him. May God bless his soul in Heaven.

    Dinesh O. Shah

  37. \
    ” પ્રભુ તમારા આત્માને શાંતિ આપે.
    ગુજરાતીઓ તમારા ગીતો સાંભળી ને
    તમને સદાય યાદ કરશે. તમે તો અમર
    બની ગયા છો. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.”

  38. પ્રભુ એમના આત્માને શાન્તિ આપે એ જ પ્રાર્થના..

  39. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
    તારા રૂપની પૂનમનો પાગલ એકલો ..
    ૨૦૧૧ માં આવેલો સંગીત ની દુનીયા માં ભુકંપ અલવીદા મારા પ્યારા………

  40. 6ella ketlak samay thi dilipbhaini rachna apoaap j vdhare gamti hati.bol no bandhani, emni rachnanu bandhaan apan ne sau ne valgaadine chali nikalya….
    gujrat ni ek surili pratibha e potani maya sankeli lidhi..
    emni khot sada vartashe…
    ane safed vaal valo vhalo chahero sadaye ankh same tarvarshe….

  41. પ્રભુને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શ્રધ્ધાંજલી….જ્યશ્રેી ક્રિશ્ન

  42. પ્રભુને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શ્રધ્ધાંજલી….

  43. પુજ્ય દિલીપકાકાને શ્રધ્ધાંજલી, સ્મરાંણજલી, પ્રિતનો પાવો વગાડીને ચાલી નિકળ્યા, ઈશ્વર એમના આત્માને શાશ્વત શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…..

  44. ગુજરાતની એક દિગ્ગ્જ સૂરીલી પ્રતિભા. પ્રભુ સદગતના આત્માને સ્વર અને શ્રુતિઓથી તરબતર રાખે એવી પ્રાર્થના.

    દિલીપકાકાના અંતિમ દિવસોની કેટલીક મધુરી યાદોનું નજરાણું-
    http://urvishkothari-gujarati.blogspot.com/2011/01/500.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *