એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….
આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ
.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા” ને ઘણા વાચકોએ ગઝલ તરિકે વર્ણવી છે.પણ આ ક્રુતી ગીત પ્રકારની છે. આધુનીક કવીઓએ આ જાતની ગીત – ગન્ધી ગઝલ લખી છે પણ આ રચના ગીત વધુ અને ગઝલ ઓછી છે.વળી ગઝલનો પ્ર્ત્યેક શેર સ્વતંત્ર હોય છે જ્યારે અહીં આખી કવીતા નો વિચર એક જ છે એટલે બહુ બહુ તો તેને કહેવી હોય તો નઝમ કહી શકાય !
~~~~~ભરત પન્ડ્યા.
jaishree,
geet khubaj gamu,kavi tatha gayak kalakar ne mara khub khub abhinandan
AA MARA FAVOURITE MANU EK 6.
HU EKANTPREMI 6U ANE EKLA EKLA SAMBHALWANI TO MAZA J KAIK JUDI 6 HE NE??????????????
I LIKE IT VERY MUCH.
THANK YOU VERY MUCH…………………..
AA GAZAL MARI FAVOURITE MA NI EK 6. HU EKANTPRIY 6U. ANE EKLA EKLA AA GAZAL SAMBHALWANI MAZA J KAIK JUDI 6…………………….I LIKE IT!!!!!!!!!!!!!!!!!
it is so good or i dont know this song.
really nice song……………..nice song effect………….
કેટલાય વરસો પહેલાં “કલાપિ” કહીગયા
“જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નીશાની આપની”
એકજ વાત બે કવીઓ પોતાની આગબ્વી રીતે સરખીજ સુંદર રીતે રજુ કરે છે.ઍક વાંચો ને બીજું ભુલો !
આફરિન આફરીન !
nice song, i really need it.
bas koi yaad aavi gayu..!
લિલા પાન જેવો કવિ હવે આપણિ વચે નથિ તેઓ ઓશો પ્રેમિ હતા.હરિન્દ્રભાય્ને ખુબ વાચ્યા ચ્હે.
ખરેખર હુ જે ઘના દિવસ થિ શોથતો હતો તે મને અહિ થિ મલ્યુ એ બદલ ખુબખુબ આભાર
ખુબ સહ રશ્
This song is just beautiful.!!
میری زندگی کی اولین نعت ی نعت می ن حضور ک واقع معرج ک سلسل می لکی اس می ، می حضور کی تعریف کرت
و اور ان کی عظمت بیان کرتا و اور ساتی اس دنیا کی ب سباتی بی ک کیای سمجدار لوگ ی جو اس دنیا کو ایک قید خان س ب کر امیت ی دیت یی لوگ صحیح مانو می روز قیامت ک دن کامیاب و گ یعنی بادشا و گ الل ن اس دنیا کو ورث می فانی زمان دی ی جو آت اور چل جات ی اسی طرح ایک دن زمین بی ختم و جا گی
jao લખિ નાક્યુ એક શાયરિ પચિ તમે પન મને યાદ કરશો કે મને પન કોઇકે ઉર્દુ મા શાયરિ લખિ ચે ….
Tum bhi kya yaad rakhoge kisi ney tumhare liye urdu mein shayari likhi thi ………!!!
what a song! i like this song. fantastick
ekla j avya van ma, ekla javana….
aa kaya album, or lekhika nu geet che?
only 3 songs canbe heard why ?
…તમે યાદ આવ્યાં!!!!
…પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
…એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં..
…ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…
…એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…
…જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં…
…સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…
…કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં…
…કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં…
……કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં…………
…………..એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં…………..
…હૃદયસ્પર્શી …..
gujarati aatli sars gazal sabhdi ne aand thyo
i suggest to send gujrati sugam songs tracks to sing alone
thanking u
gujju faithfully
VIRUJI ( gujrati stage compare , ghatkopar mumbai india )
childerns studing in english midium don’t know what they are loosing.
mane khub gamyu!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
I like this song so much that I hear this song everyday.
Thank you Tahuko again
Rajul
ખુબ જ સરસ……મજા આવી ગઈ….
વાહ્. હ્દય ને આનન્દ થયો.
ખરેખર સોંદર્યની અદભૂત અનુભૂતી થઈ.થેંક્સ.
nice song.
મસ્ત્ત હતુ
મજા આવિ ગઇ આવા ગેીતો થેી ગુજરાતિ ભાશા જેીવિત ચ્હે
…તમે યાદ આવ્યાં!!!!
…પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
…એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં..
…ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…
…એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…
…જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં…
…સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…
…કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં…
…કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં…
……કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં…………
…………..એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં…………..
…હૃદયસ્પર્શી …..
ખુબ ગમે
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગન્યુ જે પ્યારુ પ્યારાએ અતિ પ્યારુ ગનિ લેજે
આ ગિત સામ્ભ્લવુ
હુ હતો તમે હાતા ચાદનિ રાત હાતિ, આખો ખોલિ ને જોયુ તો બહો મા તમે તા
મનહર ઉધાસ – તમારા અહિઆજ પગલા થવાના
manharudhsh “tamara ahi aaj pagala thavana “
મનહ્ર્ર્ ઉધસ્
This song is also sung by one male singer if anyone have that song please post it. I love the lyrics of this song.
after too many yers i listen this songs school days yaad aavi gaya …….
really nice!!!!!!!!!!
i want to read the full aarti જૈ અધ્ય સખ્તિ
please send me to my address.
Really heart touching.to say anything abt this particular song is valuation of this song and how can we???because this is very very precious song in gujarati community. jay jay garvi gujart
ME “PAN LILU” GAZAL SAMBAHLI NE BAHUJ KHUS THAYO. PAN AHI MARO KHARAB EXPIRIENCE THAYO TE JANAVU CHU. ME BAZAR MATHI “GULMAHOR” ALBUM JE UNIVARSAL COMPANY NU CHE, JEMA SWAR HANSA DAVE ANE SANGEET PURSOTTAM UPADHYAY NU CHE. PAN DOSTO EK GAYAK POTANI J GAYELI GAZAL NU KHUN KAYI RITE KARE CHE TE MANE AHI JANAVA MALYU. AHI WEB PER JE GAZAL CHE TE J GAZAL AAJ HANSA DAVE E GULMAHOR MA JE RITE GAYI CHE TE JANI NE MANE AAGAT LAGI GAYO. AATLI KHARAB RITE GAYA PACHI TENE CD TARIKE ‘GULMAHOR’ ALBUM NA NAME MUKINE HANSAJEE E SROTA O NE GANUJ DUKH PAHOCHDYU CHE. AHI WEB PER JE GAZAL CHE TENE SAMBHALIYE TO AAPNE HANSAJEE NE HIMALAY NI TOCH PER MUKIYE CHIYE, PAN GULMAHOR CD MA SAMBHALIYE TO …….. AAP J SAMBHALINE ANUBHAV KARI LO DOSTO
main aa song radio per fermaish program ma sambhaliu hatu.
Khooob saras song chey
i want its mp3
શું જોરદાર ગિત છે.. ખરેખર મઝ્ઝા આવી ગઈ
સર્સ મને ખુબ જ ગમ્યુ આ મારુ ગમ્તુ ગેીત છે.મને સોલી કાપ્ડીય્ાના બધા ગેીતો માલી શકે શુ?
mane aa geet sambhadvani khb j maja aavi mane maro collage no samay yaad aavi gayo
ohhh such a sweet songs ….. hu jyare jyare sambhdu chu tyare college na diwaso yaad aave che ane khovaylo prem aankho ni same aavi jay che…..
from where can i purchase this ca/mp3.
please provide album name.
i cdn’t found from any retailer (paan lilu joyu ne…)
if u can help me plz help
thank u
Dear sir
Please upload the “RAJUAAT” Albam’s
“CHHUK CHHUK CHHOKARIO” Song which is sung by PANJAK UDHAS’S one and only gujarati albam
vipul
દવેસાહેબ ની પાનલીલુજોયુ રચના ખુબસરસ દીલથી રચૅલી રસના ની ંમજા કઈ અલગ જ હોઈ છે.
I WANT TO LISTEN KIDI BAI NI JAN MA
REGARDS
JITU