પહેલા મૂકેલું આ ભજન બે નવા સ્વર માં….
સ્વર – મન્ના ડે
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
ગુજરાતી ફિલ્મ – રણુંજાના રાજા રામદેવ
સ્વર – અભરામ ભગત
(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – આનંદ આશ્રમ)
Previously posted on October 06, 2006
* * * * * * * * * * * * * * * *
સ્વર – પ્રફુલ દવે
આલબ્મ – ગુર્જર સંધ્યા
હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
વાહ ભક્તા વાહ,
આભાર મારા પપ્પાનેી યાદ આવેી ગઈ. એમને આ હેલો બહુ જ ગમે છે. વતનથેી દૂર હોઇએ અને આવુ સરસ ગુજરાતી સન્ગીત મળે વાહ ખૂબ ખૂબ આભાર.
કાચિ રે માતિ નુ કોદિઉ આ કાયા જબકિ જબકિ ને બુજ્હાવાનુ રે
જાનકિ નો નાથ પણ જાનિ રે શક્યો નહિ કાલે સવારે શુ થવાનુ.
કઇ ફિલ્મ નુ છે ફિલ્મ નામ અને ગાયક કોન છે માહિતિ જોઈએ તો મળશે? મારા ઇમેલ પર આપશો.
ઘણી મજા આવી ગઈ. આપનો ખુબ ખુબ આભાર
હેમલ પારેખ (ટ્રિનિડાડ અને ટોબેગો)
ઘણી ખમ્મા અલખધણીને ……………….
નકળંગ નેજાધારીને…………….
બાર બીજના ધણીને………………
જય બાબારી………..
રમદેવ પિર નો હેલો સમ્ભળવાની ખુબજ મઝા આવી ગઇ આ ગિત ડાઉન લોડ કરવાનિ રીત જણાવો તો તમારો ખુબખુબ આભાર
જયારે પણ ટહુકો ની મુલાકાત લઊ છુ તયારે અચુક થી રામાપીર નો હેલો સાભળુ જ છુ. નવા વષની શરુઆત પણ હેલો સાભળી ને જ!
વાહ ભાઇ વાહ! મજા આવી ગયી!
આવાં જ ગુજરાતી હેલો, દુહા અને છંદ ની રમઝટ માણવી છે
Wonderful!
majja avvi gai Fantastic!
જેમ રમ્દેવ્પિર્નો હેલો અપ્યો એમ જેસલ્તોરલ નો હેલો પનઆપો ખુબ ખુબ અભર્
મારે આ બધા ગરબાની કેસેટ કે સીડી જોઈએ તો ક્યાથી મળશે.
VERY NICE, PLS REPLY ME HOW TO DOWNLOAD,
THANK YOU- JAI SHREE………….
excellent ,,,,,,,,,,,
આભાર રામદેપિર નો હેલો સમ્ભલાવવા બદલ.
મને મારા ગામ નિ યાદ આવિ ગઈ.
Like legal sound.com you may charge for downlading the songs. You may credit royalty to concern artists.
આવ તહુક મુકત રેહજો
ધન્ય ચ્હૅ (chhe)…બાબા રામદેવ પીર નિ ક્રુપા સૌના પર રહે..
જય જય બાબા રામદેવ પીર
વાહ વાહ મઝા આવી ગઈ આભાર
પ્રફ્ફુલ દવે અને જયશ્રીબેન ની જય્
બહુ સરસ્
વાહ્હ્હ્…….મજા આવિ ગઈ….અદભુત્.
Wah… Enjoyed the દેલો. Thank you for posting it. If you have the lyrics, would be nice to follow along.
અર્વિન્દ પટૅલ અમેરેકાથી. બહૂજ મજા આવી ટહૂકાના ગુજરાતી ભજનો સાભળવાની.
You guys are hilarious you know you play really nice songs. i have no words abt it.
ખુબ ખુબ મજા આઇ…do you sell cds? please let us know how to buy.
I WANT MARRAIGE SONG (FATANA)
tahuko site is very good, can u suggest any other site like this one where we can hear gujarati songs in original ? please reply.
I will be glade if you can find lyric for Dhuni re Dhakavi please.
Regards
Rohit
very good its really very nice hearing afrer this song i was really missing my country india and my family…ira
very nice wah bapu wah………………..
darshan patel
london (uk)
મ ને ગામ નિ યાદ આવિ ગઇ.
ભરત માવાણી
(બેલ્જિયમ)
રમદેવ પિર નો હેલો સમ્ભળવાની ખુબજ મઝા આવી ગઇ આ ગિત ડાઉન લોડ કરવાનિ રીત જણાવો તો તમારો ખુબખુબ આભાર
હેલા એ હલાવિ દિધા. આભર્
સામ્ભણવાની મજા આવી ગઈ. તમારો ખુબ ખુબ આભાર.
thanks, this is best song, i love this song from my childhood
આ ગીત ડાઊનલોડ કરવા માટે લીંક આપશો?
Excellent! Fantastic!… No words to express. Since morning i heared this 10 times. It is night 12 O’ clock in India and i am not feeling going for sleep.
Wah!
Made my day!
ghani khamma jayshree ben khub saru lagyu man prafullit thai uthyu mara hath na ruvada uncha thai gaya sambhadine khub saras
helo shamdi maja aawi gai jo tamari pase apna relaay gujarat no lagna gita sathe fatana hoy to tara list ma umerje… amara ashirvad chhe amara badha vati
મરુ નામ જય્ ચે, હુ લનદન્ થિન આ ગાયન સામ્ભરુ ચુ ભહુજ મસ્ત ચે ને બહુ મજા આવિ
Is that the song?
Thats really out of this world.
In childhood when I was in India this helo made me literally dance. And guess what after 10years same effect again.
Its the real gujarat.Spectacular music and Awsome wordings.
Jay Gujarat
It would be great if you could provide lyrics or any links to lyrics.
Thanks!
તમારી પાસે જેસલ તોરલ નુ પાપ તારુ પોકાર ચ્હે
બહુ મજા આવિ.
ખુબ ખુબ મજા આવી ગઇ સાંભળીને…
અદભુત…. મઝા આવી ગઈ…સળંગ ૪ વખત સાંભળ્યો હેલો…..
વાહ જયશ્રી વાહ …આમ તો ઘણા સમય થી તમારી સંગીતની દુનિયાની મઝા માણુ છુ.પણ આજે તો ખરેખર મઝા આવી ગઈ..તમે ખરેખર કંઇક નવું આપો જ છો.ઘણા વરસો પછી “હેલા” ની રમઝટ માણવા મળી. અને આખરે કોમેંટ લખવાની પણ ઇચ્છા થઇ.
મારી એક ગુજરાતી તરીકે ની ખુબ ખુબ શુભેચ્છાઓ
પિનાકિન લેઉવા-ગાંધીનગર
વાહ જયશ્રી વાહ … મઝા આવી ગઈ..
કેટલા વખતે “હેલા” ની રમઝટ માણવા મળી.
આવું નવિન આપતી રહેજે.
અજય.